JEE Mains · Chemistry · STD 11 - હાઇડ્રોકાર્બન
- JEE Mains 2024
- અઘરું
- MCQ
નીચે આપેલ પ્રક્રિયા શ્રેણીમાં બનતી અંતિમ નીપજ \(A\) શોધો. \(\mathrm{Ph}-\mathrm{CH}=\mathrm{CH}_2 \xrightarrow[\text { (iii) } \mathrm{HBr}{(iv) \mathrm{Mg}, ether, then \mathrm{HCHO} / \mathrm{H}_3 \mathrm{O}^{+}}]{{(i)BH_3}{\text { (ii) } \mathrm{H}_2 \mathrm{O}_2,{ }^{\text {(-) }} \mathrm{OH}}} \mathrm{A}\)
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(D) \(\mathrm{Ph}-\mathrm{CH}_2-\mathrm{CH}_2-\mathrm{CH}_2-\mathrm{OH}\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(\mathrm{PhCH}=\mathrm{CH}_2 \xrightarrow{\mathrm{B}_2 \mathrm{H}_6 / \mathrm{H}_2 \mathrm{O}_2, \mathrm{OH}^{-}} \mathrm{PhCH}_2 \mathrm{CH}_2 \mathrm{OH}\)
\(\mathrm{PhCH}_2 \mathrm{CH}_2 \mathrm{OH}+\mathrm{HBr} \xrightarrow[\text { (II) } \mathrm{H}_3 \mathrm{O}^{+}]{\mathrm{PhCH}_2 \mathrm{CH}_2 \mathrm{Br}+\mathrm{H}_2 \mathrm{O}\left(\mathrm{SN}^{\mathrm{NGP}}\right)}\)
Chemistry ના વધુ પ્રશ્નો
- જ્યારે એક મોલ હેપ્ટેન \((I)\) નું \(T\) તાપમાને દહન કરવામાં આવે ત્યારે \(\Delta H\) અને \(\Delta U\) વચ્ચેનો તફાવત \((\Delta H - \Delta U),\) કોને સમાન થશે ?JEE Mains 2019 અઘરું
- બોરેઝિન માટે નીચે આપેલામાંથી ખોટું વિધાન શોધો.JEE Mains 2023 મધ્યમ
- નીચે આપેલ પૈકી સંકીર્ણોની સંખ્યા કે જે પ્રકાશીય સમઘટકતા દર્શાવે છે તે _______ છે. \(\operatorname{cis}-\left[\mathrm{Cr}(\mathrm{ox})_2 \mathrm{Cl}_2\right]^{3-},\left[\mathrm{Co}(\mathrm{en})_3\right]^{3+}\) \(\operatorname{cis}-\left[\mathrm{Pt}(\mathrm{en})_2 \mathrm{Cl}_2\right]^{2+}, \text { cis }-\left[\mathrm{Co}(\mathrm{en})_2 \mathrm{Cl}_2\right]^{+}\) \(\text {trans }-\left[\mathrm{Pt}(\mathrm{en})_2 \mathrm{Cl}_2\right]^{2+}, \text { trans }-\left[\mathrm{Cr}(\mathrm{ox})_2 \mathrm{Cl}_2\right]^{3-}\)JEE Mains 2024 અઘરું
- નીચે આપેલા વિધાનોમાંથી કયાં સાચાં નથી ? \(A\). \(F\) ની ઈલેકટ્રોન પ્રાત્તિ એન્થાલ્પી એ \(Cl\) ના કરતાં વધારે ઋણ છે. \(B\). આવર્તકોષ્ટકમાં સમૂહમાં આયનીકરણ એન્થાલ્પી ધટે છે. \(C\). પરમાણુનીવિદ્યુતઋણતા તેની સાથે જોડાયેલા પરમાણુઓ પર આધારિત છે. \(D\). ઊભયગુણી ઓકસાઈડોના ઉદાહરણો \(Al _2 O _3\) અને \(NO\) છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2023 મધ્યમ
- \(\left[\mathrm{PtBr}_2\left(\mathrm{PMe}_3\right)_2\right]\) નું સાચું \(IUPAC\) નામ _______ છે.JEE Mains 2024 મધ્યમ
- \({H}_{4} {P}_{2} {O}_{7}, {H}_{4} {P}_{2} {O}_{5}\) અને \({H}_{4} {P}_{2} {O}_{6}\)માં \('P'\)ની ઓક્સિડેશન અવસ્થા અનુક્રમે છે?JEE Mains 2021 અઘરું
JEE Mains ના વધુ PYQ
- નિસ્યંદિત પાણીની સાપેક્ષ પરમિટિવિટી \(81\) છે. તો તેમાં પ્રકાશનો વેગ \(.......\,\times 10^{7}\,{m} / {s}\) \(\left(\right.\) આપેલ \(\left.\mu_{r}=1\right)\)JEE Mains 2021 મધ્યમ
- એક મોલ એક પરમાણ્વિય વાયુને ત્રણ મોલ દ્વિ- પરમાણ્વીય વાયુ સાથે નિશ્વિત કરવામાં આવે છે. આ મિશ્રણની અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા \(\frac{\alpha^2}{4} R\,J / mol K\) છે \(\alpha\) નું મૂલ્ય થશે.JEE Mains 2022 મધ્યમ
- એક તાર માટે ઘનતા અને મહત્તમ (બ્રેકિંગ) તણાવ અનુક્મે \(6 \times 10^4 \mathrm{~kg} / \mathrm{m}^3\) અને \(1.2 \times 10^8 \mathrm{~N} / \mathrm{m}^2\) છે. આ તારને એક ગ્રહ ઉપર, કે જેનો ગુરુત્વીય પ્રવેગ પૃથ્વીની સપાટી ઉપરના ગુરુત્વીય પ્રેવગ કરતાં \(\frac{1^{\text {rd }}}{3}\) (ત્રીજા ભાગનો) હોય, પર દઢ આધારથી લટકાવેલ છે . તાર તૂટે નહીં તેવી મહતમ લંબાઈ _______ \(\mathrm{m}\) હશે. ( \(g=10 \mathrm{~m} / \mathrm{s}^2\) લો.)JEE Mains 2024 અઘરું
- 7 cm ત્રિજયાની વર્તુળાકાર લૂપને તેના સમતલને લંબ હોય તેવા 0.2 T મૂલ્યના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવેલી લૂપ 0.5 s માં ચોરસ લૂપમાં રૂપાંતર પામે છે. તો લૂપમાં પ્રેરિત થતું EMF _____________ mv છે.JEE Mains 2026 મધ્યમ
- \(10^{-3} \mathrm{~kg}\) દળ અને \(-10^{\circ} \mathrm{C}\) તાપમાનવાળા બરફના જથ્થાને ઉષ્મા આપીને \(110^{\circ} \mathrm{C}\) તાપમાનની વરાળમાં રૂપાંતરિત કરવામાં આવે છે. આ રૂપાંતરણ માટે જરૂરી કુલ કાર્ય કેટલું હશે? (લો: બરફની વિશિષ્ટ ઉષ્મા \(=2100 \mathrm{Jkg}^{-1} \mathrm{~K}^{-1}\), પાણીની વિશિષ્ટ ઉષ્મા \(=4180 \mathrm{Jkg}^{-1} \mathrm{~K}^{-1}\), વરાળની વિશિષ્ટ ઉષ્મા \(=1920 \mathrm{Jkg}^{-1} \mathrm{~K}^{-1}\), બરફની ગલનગુપ્ત ઉષ્મા \(=3.35 \times 10^5 \mathrm{Jkg}^{-1}\) અને વરાળની બાષ્પાયનગુપ્ત ઉષ્મા \(=2.25 \times 10^6\) \(\mathrm{Jkg}^{-1}\) )JEE Mains 2025 મધ્યમ
- ન્યૂટનનો શીત નિયમ (cooling law) સાબિત કરવાના એક પ્રયોગમાં પાણીનાં અને આસપાસનાં તાપમાનમાં થતા ફેરફાર \((\Delta T)\) અને સમયનો આલેખ દોરવામાં આવેલ છે. પાણીનું પ્રારંભિક તાપમાન \(80^{\circ} C\) જેટલું લેવામાં આવે છે. આલેખમાં દર્શાવેલ \(t_{2}\) નું મૂલ્ય........થશે.
JEE Mains 2022 અઘરું