JEE Mains · Chemistry · STD 11 - 3. Classification of elements and periodicity in properties
નીચે બે વિધાનો આપેલા છે. એક ને કથન \(A\) વડે લેબલ કરેલ છે. અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A :\) \(3d\) શ્રેણી તત્ત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એ સમૂહ \(2\) તત્વોના કરતાં વધારે હોય છે. કારણ \(R :\) તત્વોની \(3d\) શ્રેણીઆોમાં \(d-\)કક્ષકોનું ક્રમાનુસાર ભરાય છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.
- A બંને \(A\) અને \(R\) સાચાં છે,\(R\) એ \(A\) ની સાચી સમજૂતી આપે છે.
- B બંને \(A\) અને \(R\) સાચાં છે,\(R\) એ \(A\) ની સાચી સમજૂતી આપતું નથી.
- C \(A\) ખોટું છે પણ \(R\) સાચું છે.
- D \(A\) સાચું છે પણ \(R\) ખોટું નથી
Answer & Solution
Correct Answer
(A) બંને \(A\) અને \(R\) સાચાં છે,\(R\) એ \(A\) ની સાચી સમજૂતી આપે છે.
Step-by-step Solution
Detailed explanation
From Sc to Mn ionization energy is less than that of \(Mg\).
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- લેડ ક્રોમેટનું પીળું સંયોજન ગરમ \(\mathrm{NaOH}\) દ્રાવણ સાથે પ્રક્રિયા કરતાં દ્રાવ્ય થાય છે. બનતી લેડની નીપજ શોધો:JEE Mains 2024 Hard
- નિમ્ન ભ્રમણ ધરાવતા હોમોલેપ્ટિક સંકીર્ણ(ઓ) ઓળખો.
(A) \(\left[\mathrm{Fe}(\mathrm{CN})_5 \mathrm{NO}\right]^{2-}\)
(B) \(\left[\mathrm{CoF}_6\right]^{3-}\)
(C) \(\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right]^{4-}\)
(D) \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+}\)
(E) \(\left[\mathrm{Cr}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{2+}\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Medium - સંકીર્ણ આયન \(\left[{Cu}\left({NH}_{3}\right)_{4}\right]^{2+}\)ની એકંદર સ્થાયીતા \(2.1 \times 10^{13}\) છે. એકંદર વિયોજન અચળાંક \({y} \times 10^{-14}\) છે. પછી \(y\) \(.......\) છે. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2021 Easy
- \(W ( CO )_6\) અને \(Mn _2( CO )_{10}\) માં સેતુમય કાર્બોનિલ નો સરવાળો \(..........\) છે.JEE Mains 2023 Medium
- જ્યારે \(10 {~mL}\) \({Fe}^{2+}\) આયનોના જલીય દ્રાવણને ડાયફિનાઇલએમાઇન સૂચકનો ઉપયોગ કરીને મંદ \({H}_{2} {SO}_{4}\)ની હાજરીમાં ટાઇટ્રેટ કરવામાં આવ્યું હતું, , અંતિમ બિંદુ મેળવવા માટે \(0.02 {M}\) \({K}_{2} {Cr}_{2} {O}_{7}\)નું \(15 {~mL}\) જરૂરી હતું. \({Fe}^{2+}\) આયનો ધરાવતા દ્રાવણની મોલારિટી \({X} \times 10^{-2} {M}\) છે. \({x}\) નું મૂલ્ય \(....\) (નજીકનું પૂર્ણાંક) છે.JEE Mains 2021 Medium
- જ્યારે ઈથેનોલને સાંદ્ર \(H _2 SO _4\), સાથે પ્રક્રિયા કરતા વાયુ ઉત્પન્ન થાય છે. આ વાયુની ઠંડા, મંદ બેયર પ્રક્રિયકનાં જલીય દ્રાવણ જોડે પ્રક્રિયા કરતા જે સંયોજન બને છે તે શોધો.JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- \(0.2 \mathrm{~mm}\) પહોળાઈ ધરાવતી સ્લિટ પરથી \(400 \mathrm{~nm}\) તરંગલંબાઈ ધરાવતા પ્રકાશથી વિવર્તન માટે મળતી વિવર્તન ભાત ને \(100 \mathrm{~cm}\) કેન્દ્રલંબાઈના બહિર્ગોળ લેન્સની મદદથી મુખ્ય સમતલ પર કેન્દ્રિત કરવામાં આવે છે. તો પ્રથમ ગૌણ મહત્તમની પહોળાઈ _________થશે.JEE Mains 2024 Hard
- સંકીર્ણ \(\left[\mathrm{Pt}\left(\mathrm{NH}_{3}\right)_{2} \mathrm{Cl}\left(\mathrm{NH}_{2} \mathrm{CH}_{3}\right)\right] \mathrm{Cl}\) નું \(IUPAC\) નામ જણાવો.JEE Mains 2020 Medium
- ફ્લાસ્કમાં સંયોજનોનું \(A\) અને \(B\) મિશ્રણ હોય છે બંને સંયોજન પ્રથમ ક્રમથી વિઘટન પામે છે તેની અર્ધ આયુષ્યસમય \(A\) અને \(B\) નું અનુક્રમે \(300\) \(s\)અને \(180\, s ,\)છે જો \(A\) અને \(B\) ની સાંદ્રતા આંશિક સમાન હોય \( A \) ની સાંદ્રતા માટે સમય \(B\) કરતા ચાર ગણો કેટલો સમય જરૂરી છેJEE Mains 2020 Medium
- એક દ્વિપરમાણ્વીય અણુનો દ્વિધ્રુવ ચાકમાત્રા \(1.2 D\) છે. જો બંધ અંતર \(1 \mathring A\) હોય, તો દરેક પરમાણુ પરનો આંશિક વિદ્યુતભાર _______ \(\times 10^{-1}\) esu છે. (આપેલ છે કે \(1 \mathrm{D}=10^{-18}\) esu \(\mathrm{cm}\) )JEE Mains 2024 Hard
- \(14\,mm\) વ્યાસ ધરાવતા ધાતુના તાર દ્વારા દઢ આધારથી દળ \(m\) ના ધાતુના બ્લોકને લટકાવેલ છે. સંતુલન સ્થિતિમાં તારમાં ઉત્પન્ન થતો તણાવ પ્રતિબળ \(7 \times 10^5\,Nm ^{-2}\) છે. દળ \(m\) નું મૂલ્ય .......... \(kg\) છે. (\(g =9.8\,ms ^{-2}\) and \(\left.\pi=\frac{22}{7}\right.\) લો.)JEE Mains 2023 Medium
- એક ઉપવલય નાભીઓ \((0, 2)\) અને \((0, -2)\) હોય તથા ગૌણઅક્ષની લંબાઈ \(4\) હોય તો નીચેનામાંથી ક્યું બિંદુ ઉપવલય પર આવેલ છે?JEE Mains 2019 Hard