JEE Mains · Chemistry · STD 11 - 3. Classification of elements and periodicity in properties
\((I - IV),\) વિધાનોમાં કયા સાચા છે: \((I)\) \(Be\) ની \(Mg\)ની તુલનામાં નાના અણુ ત્રિજ્યા ધરાવે છે \((II)\) \(Al.\) કરતા \(Be\) ની આયનીકરણ એન્થાલ્પી વધુ છે \((III)\) \(Be\) નો ભાર / ત્રિજ્યા ગુણોત્તર \(Al\) કરતા વધારે છે. \((IV)\) \(Be\) અને \(Al\) બંને મુખ્યત્વે સહસંયોજક સંયોજનો રચે છે.
- A \(( I ),( II )\) અને \(( IV )\)
- B \(( II ),( III )\) અને \(( IV )\)
- C \((I), (II)\) અને \((III)\)
- D \((I), (III)\) અને \((IV)\)
Answer & Solution
Correct Answer
(C) \((I), (II)\) અને \((III)\)
Step-by-step Solution
Detailed explanation
\(I , A _{ N }: Be < Mg\) \(II\, IE : Be > Al\) \(III\) Charge/radius ratio of \(Be\) \(w\) less than that of \(Al\) \(IV\) \(Be\), \(Al\) mainly form covalent compounds
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
-

આકૃતિ 1. 2s કક્ષક માટે ઇલેક્ટ્રોન સંભવિતતા ઘનતા
આકૃતિ 2. 2s કક્ષક માટે તરંગ વિધેય
આકૃતિ 2 માં નીચેનામાંથી કયું બિંદુ આકૃતિ 1 માં દર્શાવ્યા મુજબ નોડલ સપાટીને સૌથી ચોક્કસ રીતે રજૂ કરે છે?JEE Mains 2026 Hard - નીચેના સંકીર્ણોનો વિચાર કરો. \((A)\) \(\left[\mathrm{CoCl}\left(\mathrm{NH}_3\right)_5\right]^{2+}\), \(\quad\) \((B)\) \(\left[\mathrm{Co}(\mathrm{CN})_6\right]^{3-} \text {, }\) \((C)\) \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_5\left(\mathrm{H}_2 \mathrm{O}\right)\right]^{3+}\), \(\quad\) \((D)\) \(\left[\mathrm{Cu}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_4\right]^{2+}\) A, B, C અને D નો શોષિત પ્રકાશના તરંગ સંખ્યાના સંદર્ભમાં સાચો ક્રમ _______ છે.JEE Mains 2024 Medium
- \(Na, \;\mathrm{Mg}, \mathrm{Al}\) અને \(Si\)ની પ્રથમ આયનીકરણ ઉર્જા (\(\mathrm{kJ} / \mathrm{mol}\) માં) અનુક્રમે શું હશે?JEE Mains 2020 Medium
- નીચેના નીચા સ્પીન સંકીર્ણમાં ફ્ક્ત સ્પીન આધારિત ચુબકીય ચાક્માત્રાનો સાચો ક્રમ જણાવો. \({\left[ {V\,{{\left( {CN} \right)}_6}} \right]^{4 - }}\) , \({\left[ {Fe\,{{\left( {CN} \right)}_6}} \right]^{4 - }}\) , \({\left[ {Ru\,{{\left( {N{H_3}} \right)}_6}} \right]^{3 + }}\) , અને \({\left[ {Cr\,{{\left( {N{H_3}} \right)}_6}} \right]^{2 + }}\)JEE Mains 2019 Hard
- આપેલ અર્ધકોષનું 298 K તાપમાને સ્થિતિમાન \((-)\) _______ \(\times 10^{-2} \mathrm{~V}\) છે. \(2 \mathrm{H}_{(\mathrm{aq})}^{+}+2 \mathrm{e}^{-} \rightarrow \mathrm{H}_2(\mathrm{~g})\) \({\left[\mathrm{H}^{+}\right]=1 \mathrm{M}, \mathrm{P}_{\mathrm{H}_2}=2 \mathrm{~atm}}\) (આપેલ છે: \(2.303 \mathrm{RT} / \mathrm{F}=0.06 \mathrm{~V}, \log 2=0.3\) )JEE Mains 2024 Hard
- નીચે આપેલ આયનોની જોડીઓ (સેટ) માંથી કઈ એક સમઈલેક્ટ્રોનીય સ્પીસીઝોનો સંગ્રહ પ્રદર્શિત કરે છે ? (આપેલ : પરમાણું ક્રમાંક : \(F: 9, Cl : 17, Na = 11, Mg = 12, Al = 13, K – 19, Ca = 20, Sc = 21)\)JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- નીચે બે વિધાનો આપેલા છે: એક વિધાન અભિકથન \((A)\) તરીકે લેબલ થયેલું છે અને બીજું કારણ \((R)\) તરીકે લેબલ થયેલું છે.
અભિકથન \((A)\) : રોમ્બિક અને મોનોક્લિનિક સલ્ફર બંને \(S_5\) તરીકે અસ્તિત્વ ધરાવે છે જ્યારે ઓક્સિજન \(O_2\) તરીકે અસ્તિત્વ ધરાવે છે. કારણ \((R)\) : ઓક્સિજન પોતાની સાથે અને નાના કદ અને ઉચ્ચ વિદ્યુતઋણતા ધરાવતા અન્ય ઘટકો જેવા કે \(\mathrm{C}, \mathrm{N}\) સાથે \(\mathrm{p} \pi-\mathrm{p} \pi\) બહુવિધ બંધ બનાવે છે, જે સલ્ફર માટે શક્ય નથી. ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2024 Medium - એક એકપરમાણ્વીય ઋણ આયન \((A^-)\) પાસે \(45\) ન્યુટ્રોન અને \(36\) ઇલેક્ટ્રોન છે. તત્વ \((A)\) નું પરમાણ્વીય દળ, આવર્ત કોષ્ટકમાં સમૂહ અને ઓરડાના તાપમાને ભૌતિક અવસ્થા અનુક્રમે કયા છે?JEE Mains 2026 Medium
- ધારો કે \(f: \mathbb{R} \rightarrow \mathbb{R}\) એવું વિધેય છે કે \(f(xy) = f(x)f(y)\), બધા જ \(x, y \in \mathbb{R}\) માટે અને \(f(0) \neq 0\). ધારો કે \(g: [1, \infty) \rightarrow \mathbb{R}\) એ વિકલનીય વિધેય છે જેથી
\(x^2 g(x) = \int\limits_1^x (t^2 f(t) - tg(t))\,dt\).
તો \(g(2)\) બરાબર છે :JEE Mains 2026 Hard - આપેલ પરિપથમાં બધા અવરોધોનું મૂલ્ય \(R\,ohm\) હોય તો \(A\) અને \(B\) વચ્ચે નો સમતુલ્ય અવરોધ કેટલો થાય?
JEE Mains 2018 Hard - આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(Q\) વિજભાર ધરાવતાં \(L\) લંબાઈ અને એક સમાન વીજભારિત પાતળા તારનાં લંબ દ્વિભાજક પર આવેલ બિંદુ \(P\) પરનું વિદ્યૂતક્ષેત્ર શોધો. બિંદુ \(P\) નું સળિયાનાં કેન્દ્ર થી અંતર \(a=\frac{\sqrt{3}}{2} L\) છે.
JEE Mains 2021 Hard - બે કેપેસિટર્સ \(C_1\) અને \(C_2\) ને અનુક્રમે \(120 \) \(V\) અને \(200\) \(V \) થી વિદ્યુતભારિત કરેલ છે.એવું જોવા મળે છે કે જયારે તેમને એકબીજા સાથે જોડવામાં આવે છે,ત્યારે તે બંને પરનું વિભવ શૂન્ય બને છે,તો ________JEE Mains 2013 Medium