JEE Mains · Chemistry · STD 11 - 8.3. Organic chemistry purification and characterization
\(0.30\,g\) એક કાર્બનિક સંયોજનનું સંપૂર્ણ દહન કરતાં \(0.20\,g\) કાર્બન ડાયોકસાઈડ અને \(0.10\,g\) પાણી આપે છે.આપેલ કાર્બનિક સંયોજનમાં કાર્બનની ટકાવારી \(\dots\dots\) છે.(નજીકનો પૂર્ણાંક)
- A \(18\)
- B \(180\)
- C \(65\)
- D \(74\)
Answer & Solution
Correct Answer
(A) \(18\)
Step-by-step Solution
Detailed explanation
\(C _{ x } HyOz +\left( x +\frac{ y }{4}-\frac{ z }{2}\right) O _{2} \rightarrow xCO _{2}+\frac{ y }{2} H _{2} O\) \(0.3g\quad\quad\quad\quad\quad\quad\quad\quad0.2g\quad\quad\quad0.1g\) \(\frac{ n _{ CO _{2}}}{ n _{ H _{2} O }}=\frac{ x }{ y / 2}=\frac{0.2 / 44}{.1 / 18}\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલ યાદીમાં એસિડિક ઓકસાઈડોની કુલ સંખ્યા શોધો. \(NO , N _{2} O , B _{2} O _{3}, N _{2} O _{5}, CO\), \(SO _{3}, P _{4} O _{10}\)JEE Mains 2022 Medium
- નીચે બે વિધાનો આપેલાં છે :
વિધાન (I) : જ્યારે આલ્કાઇલ ક્લોરાઇડની જલીય પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે વિલોપન પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે આલ્કોહોલ બને છે.
વિધાન (II) : આલ્કોહોલીય પોટેશિયમ હાઇડ્રોક્સાઇડમાં, આલ્કાઇલ ક્લોરાઇડ \(\beta\)-કાર્બન પરથી હાઇડ્રોજનનું વિલોપન કરીને આલ્કીન બનાવે છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - નીચેના વિધાનો ધ્યાનમાં લો. (a) \(0.1\, M\, H_2SO_4\) ના \(400\, mL\) અને \(0.1\, M\, NaOH\) ના \(400\, mL\) ધરાવતા મિશ્રણની \(pH\) આશરે \(1.3\) હશે. (b) પાણીનો આયનીય ગુણાકાર તાપમાન આધારિત છે. (c) \(K_a = 10^{-5}\) ધરાવતા મોનોબેઝિક એસિડનો \(pH = 5\) છે આ એસિડનો વિયોજન અંશ \(50\%\) છે. (d) સમાન આયન અસરને લ-શટેલિયરનો સિદ્ધાંત લાગુપડતો નથી. સાચા વિધાનો જણાવો.JEE Mains 2019 Hard
- અચળ કહે, જ્યારે \(4\) મોલ આદર્શ વાયુને \(300\; \mathrm{K}\) થી \(500\; \mathrm{K}\) સુધી ગરમ કરવામાં આવે ત્યારે તેની આંતરિક ઊર્જામાં \(5000\; \mathrm{J}\) નો ફેરફાર થાય છે. તો અચળ કદ મોલર ઉષ્મા ............... \(\mathrm{J\,mol}^{-1} \, \mathrm{K}^{-1}\)JEE Mains 2020 Hard
- જો \(4000\, \mathop A\limits^o \) તરંગલંબાઈનો પ્રકાશ ધાતુમાંથી \(6\times10^5\, ms^{-1}\) વેગ ધરાવતા ફોટોઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે તો ધાતુનું કાર્યવિધેય ............... \(\mathrm{eV}\) થશે ? ( ઇલેક્ટ્રોનનું દળ \(= 9\times10^{-31}\, kg\) પ્રકાશનો વેગ \(= 3\times10^8\, ms^{-1}\) પ્લાન્ક અચળાંક \(= 6.626\times10^{-34}\, Js\) ઇલેક્ટ્રોનનો વીજભાર \(= 1.6\times10^{-19}\, J\,eV^{-1}\))JEE Mains 2019 Hard
- જો \(BaCl _2\) ના \(5\,moles\) ને \(Na _3 PO _4\) ના \(2\,moles\) સાથે મિશ્ર કરવામાં આવે તો,બનતા \(Ba _3\left( PO _4\right)_2\) ના \(moles\) ની મહત્તમ સંખ્યા \(........\) છે.(નજીકનો પૂર્ણાક)JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- આલ્કેન (x) ના એક મોલને સંપૂર્ણ દહન માટે \(8\) મોલ ઓક્સિજનની જરૂર પડે છે. આલ્કેન (x) માં કાર્બન અને હાઈડ્રોજન પરમાણુઓની સંખ્યાનો સરવાળો _______ છે.JEE Mains 2026 Medium
- ધારોકે સંખ્યા \((22)^{2022}+(2022)^{22}\) ને \(3\) વડે ભાગતા શેષ \(\alpha\) મળે છે અને \(7\) વડે ભાગતા \(\beta\) મળે છે.તો \(\left(\alpha^2+\beta^2\right)=.......\)JEE Mains 2023 Hard
- પરમાણ્વીય કક્ષકોનું રેખીય સંયોજન કરીને આણ્વીય કક્ષકો માત્ર ત્યારે જ બને છે જ્યારે સંયોજિત પરમાણ્વીય કક્ષકો... \(A\). સમાન ઊર્જા ધરાવે છે \(B\). ન્યૂનતમ સંપાતીકરણ ધરાવે છે \(C\). આણ્વીય અક્ષ વિશે સમાન સંમિતિ ધરાવે છે \(D\). આણ્વીય અક્ષ વિશે ભિન્ન સંમિતિ ધરાવે છે નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય પસંદ કરો:JEE Mains 2024 Hard
- \(1.4\,kg\) એક કાર્બનિક સંયોજન જેલ્ડાહલની પદ્ધતિથી પરિમાપન કરતાં ઉત્પન્ન થતાં એમોનિયા વાયુને \(60\,mL\) \(M/10\,\,H_2SO_4\)માં શોષવામાં આવ્યો હતો , બાકી રહેલા એસિડના તટસ્થીકરણ માટે \(20\,mL\) \(M/10\,\,NaOH\) ની જરૂર પડી,તો સંયોજનમાં નાઇટ્રોજનનું ટકાવાર પ્રમાણ ગણો.JEE Mains 2015 Hard
- જો \(\sin\left(\dfrac{\pi}{18}\right) \sin\left(\dfrac{5\pi}{18}\right) \sin\left(\dfrac{7\pi}{18}\right) = K\) હોય, તો \(\sin\left(\dfrac{10K\pi}{3}\right)\) નું મૂલ્ય શું છે?JEE Mains 2026 Hard
- \(298\,K\) એ કોષ આપેલ પ્રક્રિયા માટે પોટેન્શિયલ \(Pt \left| H _{2}( g , 1 bar )\right| H ^{*}( aq ) \| Cu ^{2+}( aq ) \mid Cu ( s )\) \(0.31\,V\) છે. આ એસિડિક દ્રાવણની \(pH\) માલુમ પડી. જ્યારે \(Cu ^{2+}\) નું સાંદ્રતા \(10^{-x} m\) છે.તો \(x\) નું મૂલ્ય \(\dots\dots\). (આપેલ: \(E _{ Cu ^{2+} / Cu }^{\ominus}=0.34 \,V\) અને \(\left.\frac{2.303 RT }{ F }=0.06\, V \right)\)JEE Mains 2022 Medium