enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 -8.1. Aldehydes and ketones
કીટોનની ક્લેમેન્સન રીડક્સન કોની હાજરીમાં કોના દ્વારા બનાવવામાં આવે છે ?
- A \(LiAlH_4\)
- B \(Zn-Hg\) સાથે \(HCl\)
- C \(KOH\) ની સાથે ગ્લાયકોલ
- D \(H_2\) ની સાથે \(Pt\) ઉદીપક
Answer & Solution
Correct Answer
(B) \(Zn-Hg\) સાથે \(HCl\)
Step-by-step Solution
Detailed explanation
\(\underset{Ketone}{\mathop{>\,C=O\,}}\,\xrightarrow{Zn-Hg/HCl}>\,C{{H}_{2}}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
-

ઉપરોક્ત વિદ્યુતરસાયણિક કોષનો વિચાર કરો જ્યાં ધાતુનો ઇલેક્ટ્રોડ (M) \( M^{+} \) બનાવીને (\( M \rightarrow M^{+} + e \)) રેડોક્ષ પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે. ઉપર દર્શાવ્યા મુજબ, કેટાયન \( M^{+} \) બે જુદી જુદી સાંદ્રતા \( c_{1} \) અને \( c_{2} \) માં હાજર છે. ધન કોષ પોટેન્શિયલ ઉત્પન્ન કરવા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?JEE Mains 2026 Hard - સૂચિ - I ને સૂચિ - II સાથે જોડો.
સૂચિ - I સૂચિ - II (A) કાંસ્ય (I) Cu, Ni (B) પિત્તળ (II) Fe, Cr, Ni, C (C) યુકેનો ચાંદીનો સિક્કો (III) Cu, Zn (D) સ્ટેનલેસ સ્ટીલ (IV) Cu, Sn
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Easy - રોકેટમાં ઉપયોગમાં લેવાતું ધન બળતણ એ \(Fe _2 O _3\) અને \(Al\) નું એક મિશ્રણ \((1:2\)ના ગુણોત્તરમા)છે.મિશ્રણના પ્રતિગ્રામ નીકળતી ઉષ્મા \((kJ).............\) છે.(નજીકનો પૂર્ણાક) આપેલ : \(\Delta H _{ f }{ }^\theta\left( Al _2 O _3\right)=-1700\,kJ\,mol ^{-1}\) \(\Delta H _{ f }{ }^\theta\left( Fe _2 O _3\right)=-840\,kJ\,mol ^{-1}\) \(Fe , Al\) અને \(O\) નું મોલર દળ અનુક્રમે \(56,27\) અને \(16\,g\,mol ^{-1}\).JEE Mains 2023 Medium
- ઠંડા પાણીમાં ઓગાળેલા ઓક્સિજન \((DO)\) નું સાંદ્રણ ........ \(ppm\) સુધી જઈ શકે.JEE Mains 2019 Hard
- ક્રોમેટ અને ડાયક્રોમેટ આયન માં ક્રોમિયમની ઓક્સિડેશન અવસ્થામાં તફાવત \(\dots\dots\dots\) છે.JEE Mains 2022 Easy
- પ્રક્રિયા \(X \to Y\) ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. \(X\) ના \(Y\) માં રૂપાંતર માટે સક્રિયકરણ ઊર્જા \(150\,kJ\,mol^{-1}\) છે. પ્રક્રિયા એન્થાલ્પી \(135\,kJ\,mol^{-1}\) છે. તો પ્રક્રિયા \(Y \to X\) માટે સક્રિયકરણ ઊર્જા .......\(kJ\,mol^{-1}\)JEE Mains 2013 Hard
More PYQs from JEE Mains
- ધારો કે \(P\) એ વર્તુળ \(x^2 + y^2 - 6x - 8y + 21 = 0\) પર ગતિ કરતું બિંદુ છે. તો, પરવલય \(x^2 + 6x + y + 13 = 0\) ના શિરોબિંદુથી \(P\) નું મહત્તમ અંતર કેટલું થશે?JEE Mains 2026 Medium
- ન્યુટ્રોન \(\left({ }_0^1 \mathrm{n}\right)\) અને યુરેનિયમ સમસ્થાનિક \(\left({ }_{92}^{235} \mathrm{U}\right)\) વચ્ચે થતા ન્યુક્લિયર વિખંડનને અનુરૂપ નીચેનામાંથી કયા વિખંડન ઉત્પાદનો સાચા છે?JEE Mains 2024 Hard
- જ્યારે \(x \in\left[0, \frac{\pi}{2}\right]\) હોય ત્યારે સમીકરણ \(\sqrt{3}\left(\cos ^{2} x\right)=(\sqrt{3}-1) \cos x+1,\) નાં ઉકેલોની સંખ્યા .......... છે.JEE Mains 2021 Medium
- જો બિંદુ \((3, 2)\) થી વર્તુળ \(x ^{2}+ y ^{2}=1\) પરના બિંદુ સુધીના રેખાખંડના મધ્યબિંદુના બિંદુપથનું સમીકરણ \(r\) ત્રિજ્યાવાળું વર્તુળ હોય, તો \(r=..... .\)JEE Mains 2021 Medium
- ૨બરના એક બોલને દરિયાની સપાટીથી _______ m ઊંડાઈ એ લઈ જતા તેના કદમાં \(0.02 \%\) નો ઘટાડો થાય.
(દરિયાના પાણીની ઘનતા \(=10^3 \mathrm{kgm}^{-3}\), રબરનો બલ્કમોડ્યુલસ \(=9 \times 10^8 \mathrm{Nm}^{-2}\), and \(\mathrm{g}=\)\(10 \mathrm{~ms}^{-2}\) લેવું.)JEE Mains 2024 Hard - કણનો સ્થાન સદીશ \(\overrightarrow{\mathrm{r}}(\mathrm{t})=\cos \omega \mathrm{t} \hat{\mathrm{i}}+\sin \omega \mathrm{t} \hat{\mathrm{j}}\) મુજબ આપવામાં આવે છે જ્યાં \(\omega\) અચળાંક અને \(t\) સમય છે.તો નીચેનામાથી કણના વેગ \(\overrightarrow{\mathrm{v}}(\mathrm{t})\) અને પ્રવેગ \(\overrightarrow{\mathrm{a}}(\mathrm{t})\) માટે શું સાચું પડે?JEE Mains 2020 Medium