JEE Mains · Chemistry · STD 12 - 3. Chemical kinetics
આરંભમાં જયારે વાયુનું દબાણ \(500 \,torr\) હોય ત્યારે વાયુમય સંયોજન \(A\) નો વિધટન માટે અર્ધઆયુષ્ય \(240\, s\) છે. જ્યારે દબાણ \(250 \,torr\) હોય ત્યારે અર્ધ આયુષ્ય \(4.0 \,min\) મળે છે. તો પ્રક્રિયાક્રમ \(........\) છે. (નજીકના પૂર્ણાંકમાં)
- A \(4\)
- B \(3\)
- C \(2\)
- D \(1\)
Answer & Solution
Correct Answer
(D) \(1\)
Step-by-step Solution
Detailed explanation
\(\left( t _{1 / 2}\right)_{500 \text { torr }}=240\,sec =4\,min\). \(\left( t _{1 / 2}\right)_{250 \text { torr }}=4\,min\) \(t _{1 / 2} \propto a ^{1- n }\) As \(t _{1 / 2}\) is independent of initial pressure. Hence, order is \(1^{st}\) order.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી કઈ પ્રક્રિયા પ્રોપિયોનિક એસિડ આપશે નહીં?JEE Mains 2021 Medium
- બે રેડિયલ તેમજ બે કોણીય નોડ ધરાવતી કક્ષક શોધો.JEE Mains 2021 Easy
- નીચેના પૈકી ક્યો \(AgNO_3\) સાથે અવક્ષેપ આપવાની શક્યતા દર્શાવે છે ?JEE Mains 2019 Hard
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: ઘાત્વિક પ્રકૃત્તિના સંદર્ભમાં \(K > Mg > Al > B\) એ સાચો ક્રમ છે.
વિધાન II : કોઈપણ તત્ત્વ માટેની આયનીક ત્રિજ્યા કરતા પરમાણ્વીય ત્રિજ્યા હંમેશા વધારે હોય છે.
ઉપરોક્ત વિધાનોને અનુસંધાને, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Medium - પાણીમાં દ્રાવ્ય પ્રોટીન છે:JEE Mains 2021 Medium
- નીચેના કૅટાયનો પૈકી, \(\mathrm{K}_4\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right]\) સાથેના તેમના ઓળખ પરીક્ષણોમાં લાક્ષણિક અવક્ષેપ આપશે તે કૅટાયનોની સંખ્યા _____ છે.
\(\mathrm{Cu}^{2+}, \mathrm{Fe}^{3+}, \mathrm{Ba}^{2+}, \mathrm{Ca}^{2+}, \mathrm{NH}_4^{+}, \mathrm{Mg}^{2+}, \mathrm{Zn}^{2+}\)JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- \(20\, \Omega \) સરેરાશ અવરોધ ધરાવતી ઈલેક્ટ્રિક કીટલીમાં \(20\,^oC\) તાપમાને રહેલ એક \(kg\) પાણી ગરમ કરવામાં આવે છે.મેઇનનો \(rms\) વૉલ્ટેજ \(200\, V\) છે.કીટલીમાં થતો ઉષ્માનો વ્યયને અવગણતા કિટલીમાં રહેલ પાણીને વરાળમાં ફેરવવા ....... \((\min)\) સમય લાગે? [ પાણીની વિશિષ્ટ ઉષ્મા \(= 4200\, J/kg\, ^oC\), પાણીની બાષ્પાયન ગુપ્ત ઉષ્મા \(= 2260\, k\,J/kg\)]JEE Mains 2019 Hard
- \(5\) અવલોકનોનો મધ્યક \(7\) છે જો આ અવલોકનોમાંથી ચાર અવલોકનો \(6, 7, 8, 10\) હોય તો બધા અવલોકનોનો વિચરણ મેળવો.JEE Mains 2013 Medium
- અહી \(f(x)=\left\{\begin{array}{cc}x^{3}-x^{2}+10 x-7, & x \leq 1 \\ -2 x+\log _{2}\left(b^{2}-4\right), & x>1\end{array}\right.\) હોય તો \(b\) ની બધીજ કિમંતો નો ગણ મેળવો કે જેથી \(f(x)\) ની મહતમ કિમંત \(x=1\) આગળ થાય.JEE Mains 2022 Hard
- 14.0 g કેલ્શિયમ ધાતુની 1.0 atm દબાણ અને 273 K તાપમાને HCl ના વધારા સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? [આપેલ છે: Ca-40, Cl-35.5, H-1 ના મોલર દળ g mol માં]JEE Mains 2026 Hard
- \(\int_{-1 / \sqrt{2}}^{1 / \sqrt{2}}\left(\left(\frac{x+1}{x-1}\right)^{2}+\left(\frac{x-1}{x+1}\right)^{2}-2\right)^{1 / 2} d x\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- \(6000 \times 10^{-8}\; \mathrm{cm}\) તરંગલંબાઈ ધરાવતો દ્રશ્ય પ્રકાશ એક સ્લીટ પર પડે છે જે શલાકા ઉત્પન્ન કરે છે. દ્વિતીય ન્યૂનતમ મધ્યસ્થ અધિકતમથી \(60^{\circ}\) એ જોવા મળે છે.જો પ્રથમ ન્યૂનતમ \(\theta_{1}\) ખૂણે જોવા મળતો હોય તો \(\theta_{1}\) કેટલા ......\(^o\) હશે?JEE Mains 2020 Medium