JEE Mains · Chemistry · STD 11 - 3. Classification of elements and periodicity in properties
સૂચિ\(-I\) ને સૂચિ\(-II\) સાથે જોડો.
| સૂચિ \(-I\) (પરમાણું ક્રમાંક) | સૂચિ \(-II\) (આવર્તકોષ્ટકનો વિભાગ) |
| \(A\) \(37\) | \(I\) \(p-\)વિભાગ |
| \(B\) \(78\) | \(II\) \(d-\)વિભાગ |
| \(C\) \(52\) | \(III\) \(f-\)વિભાગ |
| \(D\) \(65\) | \(IV\) \(s-\)વિભાગ |
- A \(A - II, B - IV, C - I, D - III\)
- B \(A - I, B - III, C - IV, D - II\)
- C \(A - IV, B - III, C - II, D - I\)
- D \(A - IV, B - II, C - I, D - III\)
Answer & Solution
Correct Answer
(D) \(A - IV, B - II, C - I, D - III\)
Step-by-step Solution
Detailed explanation
Atomic number Block \(37\) \((K)\) \(s-\)block \(78\) \((Pt)\) \(d-\)block \(52\) \((Te)\) \(p-\)block \(65\) \((Tb)\) \(f-\)block
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(5^{\circ} C\) (પ્રણાલી) પર પાણી ધરાવતા એક કપને માઈક્રોવેવ ઓવનમાં મૂકવામાં આવે છે અને ત્યારબાદ ઓવનને એક મિનિટ માટે શરૂ કરવામાં આવે છે તે દરમ્યાન પાણી ઊકળવાની શરૂઆત થાય છે. નીચે આપેલામાંથી કયો વિકલ્પ સાચો છે ?JEE Mains 2026 Medium
- આપેલ સંયોજનના સંપૂર્ણ ઓઝોનોલિસિસમાંથી પ્રાપ્ત થતી પ્રકાશીય સક્રિય નીપજોની સંખ્યા છે :
JEE Mains 2025 Medium - આપેલ એન્ટિવાયરલ સંયોજનના 0.1 mol \((\mathrm{P})\) નું વજન ________ \(\times 10^{-1} \mathrm{~g}\) થશે.

(આપેલ છે: મોલર દળ \(\mathrm{g} \mathrm{mol}^{-1} \mathrm{H}: 1, \mathrm{C}: 12, \mathrm{~N}: 14\), \(\mathrm{O}: 16, \mathrm{~F}: 19, \mathrm{I}: 127)\)JEE Mains 2025 Medium - સિરિયમ \((IV)\) એ ઉમદા વાયુ સંરચના ધરાવે છે. નીચે આપેલામાંથી તેના સંદર્ભમાં ક્યું એક વિધાન સાચું છે ?JEE Mains 2022 Medium
- નીચે આપેલી પ્રક્રિયામાંથી પ્રાપ્ત થતા સંયોજન \(B\)માં હાજર આયનીકરણ ન પામતા પ્રોટોનોની સંખ્યા શોધો. \(C _{2} H _{5} OH + PCl _{3} \rightarrow C _{2} H _{5} Cl + A\) \(A + PCl _{3} \rightarrow B\)JEE Mains 2022 Medium
- યાદી - I ને યાદી - II સાથે જોડો.
યાદી - I (સેકેરાઇડ્સ) યાદી - II (ગ્લાયકોસિડિક-બંધન જોવા મળે છે) (A) સુક્રોઝ (I) α 1 – 4 (B) માલ્ટોઝ (II) α 1 – 4 and α 1 – 6 (C) લેક્ટોઝ (III) α 1 – β 2 (D) એમાયલોપેક્ટીન (IV) β 1 – 4
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- \(\alpha, \beta, \gamma \neq 0\) માટે જો \(\sin ^{-1} \alpha+\sin ^{-1} \beta+\sin ^{-1} \gamma=\pi\) અને \((\alpha+\beta+\gamma)(\alpha-\gamma+\beta)=3 \alpha \beta\) હોય તો \(\gamma\) ની કિંમત મેળવો.JEE Mains 2024 Medium
- આદર્શ વાયુના સમોષ્મ સ્થિતિ/અવસ્થા હેઠળ મુક્ત પ્રસરણ માટે નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો :JEE Mains 2024 Hard
- નીચે આપેલા બે વિધાનો છે : વિધાન \((I)\) : \(\mathrm{S}_{\mathrm{N}} 2\) પ્રક્રિયાઓ 'ત્રિવિમવિશિષ્ટ છે, જે દર્શાવે છે કે તેના પરિણામે નીપજ તરીકે માત્ર એક સ્ટીરિયો-આઇસોમરનું નિર્માણ થાય છે. વિધાન \((II)\) : \(\mathrm{S}_N 1\) પ્રક્રિયાઓ સામાન્ય રીતે નીપજ તરીકે રેસિમિક મિશ્રણનું નિર્માણ કરે છે. ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2024 Medium
- ધારો કે \(\mathrm{S}=\left\{\sin ^2 2 \theta:\left(\sin ^4 \theta+\cos ^4 \theta\right) x^2+(\sin 2 \theta) x+\left(\sin ^6 \theta+\cos ^6 \theta\right)=0\right.\) ને વાસ્તવિક બીજ છે\(\}\). જો \(\alpha\) અને \(\beta\) અનુક્રમે ગણ \(S\) ના ન્યૂનતમ અને મહત્તમ સભ્યો હોય, તો \(3((\alpha-\) \(\left.2)^2+(\beta-1)^2\right)=\) ..........JEE Mains 2024 Hard
- આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર મુકેલ ત્રણ વિદ્યુતભારોની વિદ્યુત્ત દ્વિધ્રુવીય ચાકમાત્રા કેટલી થાય?
JEE Mains 2019 Hard - સમૂહ કે જે નાઇટ્રોજનના તટસ્થ ઑકસાઈડ્સની જોડીને રજૂ કરે છે:JEE Mains 2021 Medium