JEE Mains · Chemistry · STD 12 -આલ્ડિહાઇડ અને કિટોન
- JEE Mains 2015
- મધ્યમ
- MCQ
નીચેની પ્રકિયા ના ક્રમ માં : ટોલ્યુઇન \(\xrightarrow{{KMn{O_4}}}A\xrightarrow{{SOC{l_2}}}\) \(B\xrightarrow[{BaS{O_4}}]{{{H_2}/Pd}}C\) તો નીપજ \(C\) શું હશે ?
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) \(C_6H_5CHO\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
Toluene undergoes oxidation with \(K M n O_{4},\) fonns benzoic acid. In this conversion, alkyl part of toluene converts into carboxylic group. Further, benzoic acid reacts with thionyl chloride \(\left(S O C l_{2}\right)\) to give benzoyl chloride which upon reduction with \(H_{2} / P d\) or \(B a S O_{4}\) forms benzaldehyde (Rosenmund reduction)


Chemistry ના વધુ પ્રશ્નો
- આપમેળે થતા ફેરફારની દિશામાં અર્ધકોષોનો ઉપયોગ કરીને એક વિદ્યુત-રાસાયણિક કોષ રચવામાં આવે છે.
\(Fe(OH)_2(s) + 2e^- \rightarrow Fe(s) + 2OH^-(aq) \quad E^\theta = -0.88\) V
અને \(AgBr(s) + e^- \rightarrow Ag(s) + Br^-(aq) \quad E^\theta = +0.07\) V
નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?JEE Mains 2026 મધ્યમ - આદર્શ વર્તણુંક ધારી લો, \(25^{\circ} C\) પર નીચે આપેલ પ્રક્રિયા માટે \(log\, K\) ની માત્રા \(x \times 10^{-1}\) છે. તો \(x\) નું મૂલ્ય ....... છે. (પૂર્ણાંકમાં જવાબ) \(3 HC \equiv CH _{( g )} \rightleftharpoons C _{6} H _{6(\ell)}\) [આપેલ : \(\Delta_{f} G ^{\circ}( HC \equiv CH )=-2.04 \times 10^{5}\, J mol ^{-1}\) \(\Delta_{f} G ^{\circ}\left( C _{6} H _{6}\right)=-1.24 \times 10^{5}\, J mol ^{-1} ; R =8.314\,\left. J K ^{-1} mol ^{-1}\right]\)JEE Mains 2021 અઘરું
- \(700\, {~K}\) પર \({CaCO}_{3}\)ના વિયોજન માટે પ્રથમ ક્રમનો દર અચળાંક \(6.36 \times 10^{-3}\, {~s}^{-1}\) અને સક્રિયકરણ ઊર્જા \(209\, {~kJ} \,{~mol}^{-1}\) છે. તેનો \(500\, {~K}\) પર દર અચળાંક (\({s}^{-1}\) માં) \({x} \times 10^{-6}\) છે. \({x}\)નું મૂલ્ય \(.....\) છે.(નજીકના પૂર્ણાંકમાં) \([\)આપેલ છે :\({R}=8.31\, {~J} \,{~K}^{-1} \,{~mol}^{-1} ; \log 6.36 \times 10^{-3}=-2.19\) \(\left.10^{-4.79}=1.62 \times 10^{-5}\right]\)JEE Mains 2021 મધ્યમ
- \(300 nm\) તરંગલંબાઈના વિકિરણવાળા એક મોલ ફોટોનની ઊર્જા \(\dots\dots\dots\)\(kJ\,\,{ mol }{ }^{-1}\) શોધો. (આપેલ : \(h =6.63 \times 10^{-34} \,Js , N _{ A }=6.02 \times 10^{23} \,mol ^{-1}\), \(c =3 \times 10^{8}\, ms ^{-1}\) )JEE Mains 2022 મધ્યમ
- પ્રવાહી \('M'\) અને પ્રવાહી \('N'\) આદર્શ દ્રાવણ બનાવે છે. આ જ તાપમાને શુદ્ધ પ્રવહીઓ \('M'\) અને \('N'\) ના બાષ્પદબાણ અનુક્રમે \(450\) અને \(700\,mm\,Hg\) છે. તો સાચુ વિધાન જણાવો . ( \(X_M =\) દ્રાવણમાં \(‘M’\) નો મોલ - અંશ ; \(X_N =\) દ્રાવણમાં of \(‘N’\) નો મોલ - અંશ ; \(Y_M =\) બાષ્પ અવસ્થામાં \(‘M’\) નો મોલ - અંશ; \(Y_N =\) બાષ્પ અવસ્થામાં \(‘N’\) નો મોલ - અંશ)JEE Mains 2019 અઘરું
- આયનીકરણ એન્થાલ્પીના સંદર્ભમાં નીચેની જોડીઓમાંનો ખોટો સંબંધ _______ છે.JEE Mains 2025 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- \(R\) અવરોધ અને \(L\) લંબાઈના તારને \(5\) એકસરખા ભાગમાં કાપવામાં આવે છે. તે પ્રત્યેક ભાગને એકબીજા સાથે સમાંતર જોડવામાં આવે તો પરિણામી અવરોધ______થશે.JEE Mains 2024 અઘરું
- \(50\ MHz\) આવૃત્તિ ધરાવતા સમતલ વિદ્યુતચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં \(x-\) અક્ષને સમાંતર ગતિ કરે છે. કોઈ ચોક્કસ બિંદુ અને સમયે અવકાશમાં \(\vec E = 6.3\,\hat j\,V/m\) છે. તો આ ચોક્કસ બિંદુએ આનુષાંગિક ચુંબકીય ક્ષેત્ર \(\vec B\) ________ હશેJEE Mains 2019 સરળ
- શુન્યાવકાશીત કરેલા સીલ પાત્રમાં રહેલા એક ધન \(XY\) એ \(T\) તાપમાને વિઘટન પામી વાયુઓ \(X\) અને \(Y\) નું મિશ્રણ આપે છે. પાત્રમાં સંતુલન દબાણ \(10\) બાર છે. તો આ પ્રક્રિયા માટે \(K_p\) જણાવોJEE Mains 2016 મધ્યમ
- નીચે આપેલી પ્રક્રિયામાંથી પ્રાપ્ત થતા સંયોજન \(B\)માં હાજર આયનીકરણ ન પામતા પ્રોટોનોની સંખ્યા શોધો. \(C _{2} H _{5} OH + PCl _{3} \rightarrow C _{2} H _{5} Cl + A\) \(A + PCl _{3} \rightarrow B\)JEE Mains 2022 મધ્યમ
- બે સમાંતર અરીસાઓ \(A\) અને \(B\) \(10\,cm\) પર અલગ ગોઠવેલા છે. એક પદાર્થ બિંદુ \(O\) અરીસા \(A\) થી \(2\,cm\) અંતરે આવેલું છે. બીજા નજીકના પ્રતિબિંબનું અંતર અરીસા \(A\) ની પાછળ અરીસા \(A\) થી \(......cm\) છે.
JEE Mains 2023 મધ્યમ - એક નાના ગજિયા ચુંબકને 800 Gauss ના બાહ્યક્ષેત્રમાં તેની અક્ષ \(30^{\circ}\) ખૂણે રહે તેમ મૂકતા તે 0.016 N.m નું ટોર્ક અનુભવે છે.તેને સૌથી સ્થાયી સ્થાનથી સૌથી અસ્થાયી સ્થાનમાં લઈ જવા માટે કરેલું કાર્ય \(\alpha \times 10^{-3} J\) છે. \(\alpha\) નું મૂલ્ય __________ છે.JEE Mains 2026 મધ્યમ