JEE Mains · Physics · STD 11 - 3.2 motion in plane
બે ગોળાઓ \(A\) અને \(B\) ને \(40\,m / s\) અને \(60\,m / s\) ના શરૂઆતી વેગો સાથે સમક્ષિતિજની સાપેક્ષે \(30^{\circ}\) અને \(60^{\circ}\) ના ખૂણે ફેંકવામાં આવે છે. તેની સીમાઆનો ગુણોત્તર છે. \(\left(g=10\,m / s ^2\right)\)
- A \(\sqrt{3}: 2\)
- B \(2: \sqrt{3}\)
- C \(1:1\)
- D \(4:9\)
Answer & Solution
Correct Answer
(D) \(4:9\)
Step-by-step Solution
Detailed explanation
\(R_1=\frac{u_1^2 \sin 2 \theta_1}{ g } ; R_2=\frac{ u _2^2 \sin 2 \theta_2}{ g }\) \(\frac{R_1}{R_2}=\frac{u_1^2}{u_2^2} \frac{\sin 2 \theta_1}{\sin 2 \theta_2}=\frac{40^2 \sin \left(2 \times 30^{\circ}\right)}{60^2 \sin \left(2 \times 60^{\circ}\right)}=\frac{4}{9}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- જ્યારે \(10 \,\Omega\) અવરોધમાંથી પ્રવાહ પસાર થતો ના હોય ત્યારે આપેલ પરિપથમાં એમીટર \((A)\) માં મપાયેલ પ્રવાહ ............\(A\) થશે.
JEE Mains 2022 Hard - પૃથ્વીની સપાટી ઉપર \(h\) ઉંચાઈએ, \(h \ll R\) (પૃથ્વીની ત્રિજ્યા) માટે ગુરુત્વ પ્રવેગ \(............\) વડે રજૂ કરવામાં આવે છે.JEE Mains 2023 Medium
- જેની કેન્દ્ર લંબાઈનું નિરપેક્ષ મુલ્ય \(|f|=40\,cm\) હોય તેવા ગોલીય અરીસાની કેન્દ્રીય એક્ષની સામે (આગળ) \(100\, cm\) ઊંચાઈ ધરાવતી ટૂંકી સીધી વસ્તુ ગોઠવાયેલી છે. અરીસા દ્વારા રચાયેલ વસ્તુનું પ્રતિબિંબની ઊંચાઈ \(25\, cm\) છે અને તેનું અનુસ્થાપન (ઓરીએન્ટેશન) વસ્તુનાં અનુસ્થાપન જેવું જ છે. આ માહિતી પરથી તારણ મેળવી શકાય કેJEE Mains 2021 Hard
- વર્નિયર કેલીપર્સમાં, વર્નિયરના \(10\) કાપા મુખ્ય સ્કેલના \(9\) કાપા બરાબર થાય છે. જ્યારે વર્નિયર કેલીપર્સના બંને જડબા એકબીજાને સ્પર્શે છે ત્યારે વર્નિયર પરનો શુન્યમો કાપો મુખ્ય સ્કેલના શૂન્યમાં કાપાની ડાબી બાજુ ખસે છે અને વર્નિયર પરનો ચોથો કાપો મુખ્ય સ્કેલના અવલોકન સાથે બંધ બેસે છે. મુખ્ય સ્કેલના એક કાપો \(1\,mm\) નો છે. ગોલીય પદાર્થનો વ્યાસ માપતી વખતે વસ્તુને બે જડબાની વચ્ચે પકડવામાં આવે છે. હવે એવું જોવા મળે છે કે બે વર્નિયરનો શૂન્ય કાપો મુખ્ય સ્કેલના \(30\) માં અને \(31\) માં કાપાની વચ્યે આવે છે અને વર્નિયરનો \(6^{\text {th }}\) (છઠ્ઠો) કાપો મુખ્ય સ્કેલના અવલોકન સાથે બરાબર બંધબેસતો આવે છે. ગોળાકાર વસ્તુનો વ્યાસ ....... \(cm\) થશે.JEE Mains 2022 Hard
- પૃથ્વીની અત્યારની ત્રિજ્યા \((R =6400\, km)\) ને સંકોચીને કેટલી કરવાથી પૃથ્વીની નિષ્ક્રમણ ઝડપ \(10\) ગણી થાય?JEE Mains 2021 Medium
- આદર્શ વાયુના દબાણમાં થતો તત્કાલીન્ન ફેરફારનો કદ \(v\) સાથેનો સંબંધ \(\frac{{dp}}{{dv}}=-{ap}\) સમીકરણ મુજબ આપવામાં આવે છે. જો \({v}=0\) માટે \({p}={p}_{0}\) શરત હોય તો એક મોલ વાયુ મહત્તમ કેટલું તાપમાન પ્રાપ્ત કરી શકે? (\({R}\) વાયુ અચળાંક છે)JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- પ્રોટોન, ન્યુટ્રોન અને હિલીયમ ન્યુક્લિયસનું દળ અનુક્રમે \(1.0073\,u , 1.0087\,u\) અને \(4.0015\,u\) છે. હિલીયમ ન્યુક્લિયસની બંધનઊર્જા (\(MeV\) માં) કેટલી હશે?JEE Mains 2023 Medium
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ, \(10\,A\) પ્રવાહ ધરાવતા એક ત્રિકોણાકાર તારને \(0.5\,T\) જેટલા નિયમિત યુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવેલ છે.\(CD\) ભાગ પર લાગતું યુંબકીય બળ શોધો. \((BC = CD = BD =5\,cm\) આપેલ છે.) ચુંબકીય ક્ષેત્ર \(............\,N\)
JEE Mains 2022 Medium - વિધાન \(-1\) : જેની અક્ષ \(x\) અક્ષ હૉય અને જેનું શિરોબિંદુ ઉંગમબિંદુ પર આવેલ હોય તેવા પરલય પરના બિંદુ \(P\) આગળ નો ઢાળ બિંદુ \(P\) ના યામોને વ્યસ્ત પ્રમાણમાં હોય છે .
વિધાન \(-2\) : પરવલય \(y^2 = 4ax\) નું સમીકરણ વિકલ સમીકરણની કક્ષા \(1\) અને પરિમાણ \(1\) થાયJEE Mains 2013 Hard - \(f:R \to \left[ { - \frac{1}{2},\frac{1}{2}} \right],f\left( x \right) = \frac{x}{{1 + {x^2}}}\) થી વ્યાખ્યાયિત વિધેય: .JEE Mains 2017 Hard
- દર્શાવેલ ગોઠવણીમાં \(B\) અને \(D\) બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શૂન્ય થાય તે માટે અજ્ઞાત અવરોધ \((x)\) નું મૂલ્ય _______ છે.
JEE Mains 2024 Hard - જો \(f^{\prime}(x)=\tan ^{-1}(\sec x+\tan x),-\frac{\pi}{2} < x < \frac{\pi}{2},\) અને \(f(0)=0,\) તો \(f(1)\) મેળવો.JEE Mains 2020 Hard