JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
નિષ્ક્રિય (ઉમદા) વાયુઆ એ ધન \((positive)\) ઈલેકટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે. તેમનો સાચો ક્રમ શોધો.
- A \(Xe < Kr _{ r }< Ne < He\)
- B \(He < Ne < Kr < Xe\)
- C \(He < Xe _e < Kr _{ I } < Ne\)
- D \(He < Kr < Xe < Ne\)
Answer & Solution
Correct Answer
(C) \(He < Xe _e < Kr _{ I } < Ne\)
Step-by-step Solution
Detailed explanation
From NCRET So, order is \(Ne > Kr > Xe > He\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(PbS\) નો દ્રાવ્યતા ગુણાકાર \(8 \times 10^{-28}\) છે, જો \(PbS\)ની શુદ્ધ પાણીમાં \(298 \,K\) દ્રાવ્યતા \(x \times 10^{-16}\, mol\, L ^{-1}\) હોય તો \(x\) નું મુલ્ય \(......\) છે. (નજીકના પૂર્ણાંક) [આપેલ : \(\sqrt{2}=1.41\) ]JEE Mains 2022 Medium
- મોલારિટી \((M)\) ધરાવતા જલીય દ્રાવણમાં \(\mathrm{x} g\) નિર્જળ \(\mathrm{CuSO}_4\) \(500 \mathrm{~mL}\) દ્રાવણમાં \(32^{\circ} \mathrm{C}\) તાપમાને \(2 \times 10^{-1} \mathrm{M}\) છે. તેની મોલાલિટી _______ \(\times 10^{-3} \mathrm{~m}\) (નજીકનો પૂર્ણાંક) હશે. [આપેલ દ્રાવણની ઘનતા \(=1.25 \mathrm{~g} / \mathrm{mL}\).]JEE Mains 2024 Medium
- આપેલા સંયોજનમાં, \(2^{\circ}\) કાર્બન પરમાણુ ની સંખ્યા _______ છે.
JEE Mains 2024 Medium - નીચેના પૈકી જે રેખીય ભૂમિતિ દર્શાવે છે તે અણુઓ/આયનોની સંખ્યા ________ છે. \(\mathrm{SO}_2, \mathrm{BeCl}_2, \mathrm{CO}_2, \mathrm{~N}_3^{-}, \mathrm{NO}_2, \mathrm{~F}_2 \mathrm{O}, \mathrm{XeF}_2, \mathrm{NO}_2^{+}, \mathrm{I}_3^{-}, \mathrm{O}_3\)JEE Mains 2025 Easy
- જલીય દ્રાવણમાં \(MgCl _2\) ના \(80\,mole\) ટકાવાર વિયોજીત થાય છે.\(38^{\circ} C\) પર \(MgCl _2\) ના \(1.0\,molal\) જલીય દ્રાવણનું બાષ્પ દબાણ \(.......\,mm\,Hg\) છે.(નજીકની પૂર્ણાક) આપેલ : \(38^{\circ}\,C\) પર પાણીનું બાષ્પદબાણ \(50\,mm\,Hg)\) છે.JEE Mains 2023 Medium
- સૂચિ - I ને સૂચિ - II સાથે જોડો.
આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :સૂચિ - I (પરીક્ષણ) સૂચિ - II (ઓળખવિધિ) (A) બેયરની કસોટી (I) ફિનોલ (B) સેરિક એમોનિયમ નાઇટ્રેટ કસોટી (II) આલ્ડિહાઇડ (C) થેલિન રંજક કસોટી (III) આલ્કોહોલિક-OH સમૂહ (D) શિફની કસોટી (IV) અસંતૃપ્તિ JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- સાંદ્રતા '\(C\)',વિયોજન અંશ ' \(\alpha\) ' ના એક નિર્બળ વિદ્યુતવિભાજ્ય ( \(K _{ eq }=\) સંતુલન અચળાંક) \(A _2 B _3\) ના એક સાંદ્ર દ્રાવણ માટે \(.........\)JEE Mains 2023 Medium
- \(M\) દળના એક પ્રક્ષેપને એવી રીતે ફેંકવામાં આવે છે તેનો સમક્ષિતિજ વિસ્તાર \(4\, km\) થાય. ઉચ્ચત્તમ સ્થાનેથી તેના ફાંટીને બે \(M/4\) અને \(3M/4\) દળના બે ભાગ થાય છે અને ભારે ભાગ શૂન્ય પ્રારંભિક વેગ થી શિરોલંબ દિશામાં પતન કરે છે. તો હળવા ભાગ નો સમક્ષિતિજ વિસ્તાર(પ્રક્ષેપના પ્રારંભિક સ્થાને થી અંતર) કેટલા ................ \(\mathrm{km}\) હશે?JEE Mains 2013 Hard
- આપેલા પરિપથમાં સંગ્રાહકમાં સંગ્રહીત થતી ઊર્જા \(n\,\mu J\) છે.જેમાં \(n\) નું મૂલ્ય ............. છે.
JEE Mains 2023 Hard - પ્લેટીનમ ઉપર હાઇડ્રોજન ના અધિશોષણ માટે, સક્રિયકરણ શક્તિ \(30\,kJ\,mol ^{-1}\) છે અને નિકલ ઉપર હાઈડ્રોજનના અધિશોષણ માટે, સક્રિયકરણ શક્તિ \(41.4\,kJ\,mol ^{-1}\) છે.\(300\,K\) પર ધાતુઓના સમાન વિસ્તારો ઉપર રસાયણિક અધિશોષણ ના વેગ ના લધુગુણક નો ગુણોતર \(.....\) છે.(નજીક નો પૂર્ણાક) [આપેલ \(\left.\ln 10=2.3 \quad R =8.3\,J\,K ^{-1}\,mol ^{-1}\right]\)JEE Mains 2023 Medium
- નીચેના પૈકી સાચુ વિધાન જણાવો.JEE Mains 2019 Hard
- ટોસ્ટર માટે તાપમાન આધારિત અવરોધ \(R\left( T \right) = {R_0}\left[ {1 + \alpha \left( {T - {T_0}} \right)} \right]\) મુજબ આપવામાં આવે છે. \({T_0} = 300\,K\) તાપમાને અવરોધ \(R = 100\,\Omega \) અને \(T = 500\,K\) તાપમાને અવરોધ \(R = 120\,\Omega \) છે. ટોસ્ટર \(200\, V\) ના સ્ત્રોત સાથે જોડેલ છે અને તેનું તાપમાન અચળ રીતે \(30\, s\) \(300\;K\) થી વધીને \(500\, K\) થાય છે.આ તાપમાન વધારવા માટે કેટલું કાર્ય કરવું પડ્યું હશે?JEE Mains 2016 Hard