JEE Mains · Chemistry · STD 12 - 10. Biomolecules
નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I : D-(+)-glucose \(+\mathrm{D}-(+)\) fructose \(\xrightarrow{-\mathrm{H}_2 \mathrm{O}}\) sucrose
વિધાન II : સુક્રોઝના જળવિભાજન દરમિયાન ઇન્વર્ટ સુગર બને છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો -
- A વિધાન I અને વિધાન II બંને સાચા છે.
- B વિધાન I ખોટું છે પરંતુ વિધાન II સાચું છે.
- C વિધાન I સાચું છે પરંતુ વિધાન II ખોટું છે.
- D વિધાન I અને વિધાન II બંને ખોટા છે.
Answer & Solution
Correct Answer
(B) વિધાન I ખોટું છે પરંતુ વિધાન II સાચું છે.
Step-by-step Solution
Detailed explanation
સુક્રોઝના જળવિભાજનથી D-(+)-ગ્લુકોઝ અને D-(-)-ફ્રુક્ટોઝ મળે છે જ્યારે વિધાન (1) માં D-(+)-ફ્રુક્ટોઝ આપેલ છે જે દર્શાવે છે કે વિધાન (1) ખોટું છે. વિધાન II - તે સાચું છે કારણ કે સુક્રોઝના જળવિભાજનથી ઇન્વર્ટ સુગર મળે છે
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- હાઈડ્રોજન પરમાણુ માટે બોહરની દ્વિતીય કક્ષાની ત્રિજ્યા .......... \(\mathop A\limits^o \). (પ્લાંક અચળાંક \( h = 6. \times 10^{-34}\, Js\,;\) ઇલેક્ટ્રોનનું દળ \(= 9.1091 \times 10^{-31}\, kg\,;\) ઇલેક્ટ્રોનનો વિજભાર \(e= 1.60210 \times 10^{-19}\, C\,;\) શૂન્યાવકાશની પારગમ્યતા \(\epsilon _0 = 8.854185 \times 10^{-12} \,kg^{-1} \,m^{-3} A^2\))JEE Mains 2017 Medium
-

આકૃતિ 1. 2s કક્ષક માટે ઇલેક્ટ્રોન સંભવિતતા ઘનતા
આકૃતિ 2. 2s કક્ષક માટે તરંગ વિધેય
આકૃતિ 2 માં નીચેનામાંથી કયું બિંદુ આકૃતિ 1 માં દર્શાવ્યા મુજબ નોડલ સપાટીને સૌથી ચોક્કસ રીતે રજૂ કરે છે?JEE Mains 2026 Hard - \(CoCl _{3} \cdot 4 NH _{3}\) ના ટ્રાન્સ-સંકીર્ણના સર્વગ ક્ષેત્રમાં તટસ્થ લિગાન્ડ બદલવા માટે જરૂરી ઇથિલિન ડાયએમાઇનને સમકક્ષ ............ છેJEE Mains 2021 Medium
- નીચેના રૂપાંતરણ માટે યોગ્ય પ્રક્રિયકોનો સમૂહ પસંદ કરો.
JEE Mains 2025 Medium - \(\log _{10} K\) વિરુધ્ધ \(\frac{1}{T}\) નો આલેખ સીધી રેખા આપે છે. આંતછેદ અને ઢાળ અનુકમે શોધો. (જ્યાં K સંતુલન અચળાંક છે.)JEE Mains 2026 Hard
- કોનો ઉપયોગ કરીને ફોર્માલ્ડિહાઈડને એસીટાલ્ડિહાઈડ માંથી અલગ કરી શકાય છેJEE Mains 2013 Hard
More PYQs from JEE Mains
- પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય \(9.8\, m\,s^{-2}\) છે તો સપાટીથી કેટલી ઊંચાઈ પર જતાં તેનું મૂલ્ય ઘટીને \(4.9\, m\,s^{-2}\) થશે? (પૃથ્વીની ત્રિજ્યા \(= 6.4\times10^6\, m\))JEE Mains 2019 Medium
- \(4 -\) અંકની કેટલી સંખ્યા બનાવી શકાય કે જે \(7\) અથવા\(3\) ની ગુણક ન હોય.JEE Mains 2021 Hard
- પિસ્ટન પ્રણાલીવાળા સિલિન્ડરમાં ફક્ત ચાકગતિના પ્રકારો ધરાવતો દ્વિપરમાણ્વિક વાયુનો એક મોલ રાખેલ છે. સિલિન્ડરના આડછેદનું ક્ષેત્રફળ \(4\) cm\(^2\) છે. વાયુને ધીમે ધીમે ગરમ કરવામાં આવે છે જેથી તેનું તાપમાન \(1.2\,^\circ\)C જેટલું વધે છે, આ દરમિયાન પિસ્ટન \(25\) mm ખસે છે. વાયુને પૂરી પાડવામાં આવેલી ઉષ્માનો જથ્થો ________ J છે. (વાતાવરણનું દબાણ \(=100\) kPa, \(R=8.3\) J/mol·K) (પિસ્ટનનું દળ અવગણો)JEE Mains 2026 Hard
- નીચે આપેલા પૈકી ક્યો સૌથી વધારે પ્રબળ ઓક્સિડેશનકર્તા છે ?JEE Mains 2022 Easy
- જો એકમ સદીશ \(\vec r\) એ \(\hat i\) સાથે બનાવેલ ખૂણો \(\frac{\pi }{3}\) અને \(\hat j\) સાથે બનાવેલ ખૂણો \(\frac{\pi }{4}\) અને \(\hat k\) સાથે બનાવેલ ખૂણો \(\theta \in \left( {0,\pi } \right)\) તો \(\theta\) મેળવો.JEE Mains 2019 Medium
- ધારોકે ઉગમબિંદુમાંથી પસાર થતા વ્યાસ 10 વાળા વર્તુળ \(C _1\)(બંધ અર્ધ-સમતલ \(x \geq 0\) માં)ની જીવાનું સમીકરણ y = x છે. ધારોકે આપેલ જીવાને વ્યાસ તરીકે લેતાં બનતું અન્ય વર્તુળ \(C _2\) છે. જો બિંદુ (2, 3) માંથી પસાર થતી અને \(C _2 \) ના કેન્દ્રથી સૌથી દૂર રહેલ વર્તુળ \(C _2\) ની જીવાનું સમીકરણ \(x + ay + b = 0\) હોય, તો \(a - b =\) ___ .JEE Mains 2026 Easy