JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
\(\mathrm{CrCl}_3 \cdot \mathrm{xNH}_3\) એક સંકીર્ણ તરીકે અસ્તિત્વ ધરાવી શકે છે. આ સંકીર્ણનું 0.1 મોલલ જલીય દ્રાવણ \(0.558^{\circ} \mathrm{C}\) ઠારબિંદુ અવનમન દર્શાવે છે. આ સંકીર્ણનું \(100 \%\) આયનીકરણ અને Cr નો સવર્ગ આંક 6 છે એમ ધારતા, સંકીર્ણ _______ હશે.
(આપેલ છે \(\mathrm{K}_{\mathrm{f}}=1.86 \mathrm{~K} \mathrm{~kg} \mathrm{~mol}^{-1}\) )
- A \(\left[\mathrm{Cr}\left(\mathrm{NH}_3\right)_5 \mathrm{Cl}\right] \mathrm{Cl}_2\)
- B \(\left[\mathrm{Cr}\left(\mathrm{NH}_3\right)_6\right] \mathrm{Cl}_3\)
- C \(\left[\mathrm{Cr}\left(\mathrm{NH}_3\right)_3 \mathrm{Cl}_3\right]\)
- D \(\left[\mathrm{Cr}\left(\mathrm{NH}_3\right)_4 \mathrm{Cl}_2\right] \mathrm{Cl}\)
Answer & Solution
Correct Answer
(A) \(\left[\mathrm{Cr}\left(\mathrm{NH}_3\right)_5 \mathrm{Cl}\right] \mathrm{Cl}_2\)
Step-by-step Solution
Detailed explanation
\(\begin{aligned} & \Delta T_f=i K_f m \\ & 0.558=i \times 1.86 \times 0.1 \\ & i=\frac{0.558}{0.186}=3\end{aligned}\) જ્યારે \(100 \%\) આયનીકરણ થાય છે ત્યારે આયનોની સંખ્યા \(=3\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- અધિશોષણ ક્રોમેટોગ્રાફી માં વપરાતા અધિશોષક _______ છે. \(A\). સિલીકાજેલ \(B\). એલ્યુમીના \(C\). કળી ચૂનો \(D\). મેગ્નેશિયા નીચે આપેલા વિકલ્પો માંથી સાચો બંધ બેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Medium
- એમોનિયમ-ફોસ્ફોમોલીબ્લેડેટ માં \(Mo\) ની ઓકિસડેશન અવસ્થા \(+........\) છે.JEE Mains 2023 Medium
- એસિડિક માધ્યમમાં પોટેશિયમ ડાયક્રોમેટ એ પ્રબળ આકિસડેશનકર્તા તરીકે વર્તે છે. આ દરમ્યાન ઓકિસડેશન અવસ્થામાં થતો ફેરફાર શોધો.JEE Mains 2023 Medium
- નીચેનામાં સૌથી વધુ અનુચુંબકીય વર્તણૂક પ્રદર્શિત કરી શકે છે તે એક છે: - gly \(=\) ગ્લાયસિનેટો; bpy \(=2,2\) '-બાયપિરિડિનJEE Mains 2020 Medium
- નીચેની પ્રક્રિયાઓમાં નીપજો \((A)\) અને \((B)\) અનુક્રમે જણાવો \(\mathrm{NaOH}+\mathrm{Cl}_{2} \rightarrow(\mathrm{A})+\) ગૌણ નીપજો (ગરમ અને સાંદ્ર) \(\mathrm{Ca}(\mathrm{OH})_{2}+\mathrm{Cl}_{2} \rightarrow(\mathrm{B})+\) ગૌણ નીપજો (શુષ્ક)JEE Mains 2020 Hard
- આલ્કાઈલ હેલાઈડોનું એમોનાલિસિસ અને ત્યારબાદ તેની \(NaOH\) નાં દ્રાવણ સાથે પ્રક્રિયા કરીને તેનો ઉપયોગ પ્રાથમિક, દ્વિતિયક અને તૃતિયક એમાઈનો બનાવવા માટે કરી શકાય છે. પ્રક્રિયામાં \(NaOH\) નો હેતુ શોધો :JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- \(0.3\, m\) લંબાઈ ધરાવતા એક લંબચોરસ ઘન બોક્સ સમક્ષિતિજ એક \(5\,m\) લંબાઈના પ્લેટફોર્મ પર દર્શાવ્યા પ્રમાણે પડેલ છે. જ્યારે તેને મુક્ત કરવામાં આવે છે તે \( 0.01\, s\) ટૂંકા સમયમાં ટેબલ પરથી સરકે છે પરંતુ તે સમક્ષિતિજ જ રહે છે.જ્યારે તે જમીન સાથે અથડાય ત્યારે તે કેટલાના ખૂણે (\(radians\) માં) ભ્રમણ કરે
JEE Mains 2019 Hard - નીચે આપેલા સંકીર્ણો દ્રારા પ્રકાશના શોષણની તરંગલંબાઈ ક્રમમાં છે.
\(\underset{\text { (I) }}{\left[ Co \left( NH _3\right)_6\right]^{3+}} ; \underset{\text { (II) }}{\left[ Co \left( H _2 O \right)_6\right]^{3+}} ; \underset{\text { (III) }}{\left[ Co ( CN )_6\right]^{3-}}\) ;
\(\underset{( IV )}{\left[ Co \left( NH _3\right)_5\left( H _2 O \right)\right]^{3+}} ; \underset{( V )}{\left[ CoF _6\right]^{3-}}\)JEE Mains 2026 Easy - સમાંતર શ્રેણી \(a_1, a_2, \ldots, a_{ m }\) નો સામાન્ય તફાવત એ સમાંતર શ્રેણી \(b_1, b_2, \ldots, b_n\) ના સામાન્ય તફાવત કરતા 13 વધારે છે. જો \(b_{31}=-277, b_{43}=-385\) અને \(a_{78}=327\) હોય, તો \(a_1\) = ___ .JEE Mains 2026 Hard
- ધારો કે \(A=\{1,2,3, \ldots, 10\}\) અને \(B=\left\{\frac{m}{n}: m, n \in A, m \lt n\right.\) અને \(\left.\operatorname{gcd}(m, n)=1\right\}\). તો \(n(B)\) = ...JEE Mains 2025 Medium
- 2 A પ્રવાહધારિત સીધો ધાતુનો તાર, જેનો અવરોધ \(1 \Omega\), અવરોધકતા \(2 \times 10^{-6} \Omega m\), આડછેદનું ક્ષેત્રફળ \(10 mm^2\) અને દળ 500 g છે, તેને એક સમાન ચુંબકીય ક્ષેત્ર \(\vec{B}\) લગાડીને હવામાં સમક્ષિતિજ રીતે લટકાવેલ છે. \(B\) નું મૂલ્ય _______ \(\times 10^{-1} T\) છે. (આપેલ છે, \(g =10 m / s ^2\) ).JEE Mains 2024 Medium
- ધારો કે \(y=y(x)\) એ વિકલ સમીકરણ
\(x\left(x^2+e^x\right) d y+\left(e^x(x-2) y-x^3\right) d x=0, x \gt 0\) નો ઉકેલ વક્ર છે જે બિંદુ \((1,0)\) માંથી પસાર થાય છે. તો \(y(2)\) = ___JEE Mains 2025 Medium