JEE Mains · Chemistry · STD 12 - 2. Electrochemistry
નીચે આપેલા માંથી સાયા વિધાનોની સંખ્યા \(.......\) છે. \(A\). \(E\) કોષ એક માત્રાત્મક માપદંડ છે. \(B\). ઋણ \(E ^\theta\) નો અર્થ એ થાય છે કે રેડોક્ષ કપલ એ \(H ^{+} / H _2\) કપલ કરતાં વધારે પ્રબળ રિડકશનકર્તા છે. \(C\). અોકસીડેશન અથવા રીડકશન માટે જરૂરી વિદ્યુત પ્રવાહનો જથ્થો ઈલેકટ્રોડ પ્રક્રિયાના તત્વયોગમિતિય પર આધાર રાખે છે. \(D\). વિદ્યુતપ્રવાહ દ્વારા વિદ્યુત વિભાજન દરમિયાન કોઈ પણ ઇલેકટ્રોડ પર થતી રસાયણિક પ્રક્રિયાની માત્ર વિદ્યુતવિભાજય દ્વારા પસાર થતા વિદ્યુતપ્રવાહના જથ્થાના સમપ્રમાણમાં હોય છે.
- A \(4\)
- B \(3\)
- C \(2\)
- D \(1\)
Answer & Solution
Correct Answer
(A) \(4\)
Step-by-step Solution
Detailed explanation
Given statements \(A, B, C\) and \(D\) are correct.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલામાંથી કઈ ઇલેક્ટ્રોન સંરચના સૌથી વધારે ચુંબકીય ચાકમાત્રા સાથે સંકળાયેલ છે ?JEE Mains 2024 Hard
- ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ અને ફોસ્ફોનિક એસિડની પ્રક્રિયાથી પ્રાપ્ત નીપજમાં આયનીકૃત હાઇડ્રોજનની સંખ્યા છેJEE Mains 2021 Medium
- \(0.8 \mathrm{M} \mathrm{H}_2 \mathrm{SO}_4\) દ્રાવણ (ઘનતા \(1.06 \mathrm{~g} \mathrm{~cm}^{-3}\) ) ની મોલાલીટી _______ \(\times 10^{-3} \mathrm{~m}\) છે.JEE Mains 2024 Medium
- \(50000.020 \times 10^{-3}\) માં અર્થસૂચક આંકડાઓની સંખ્યા ........... છે.JEE Mains 2021 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. \([\)ચિત્ર\(]\) \([\)ચિત્ર\(]\)એ ઉપરોક્ત સંયોજન \(A\) નું આરસી પ્રતિબિંબ છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.
JEE Mains 2022 Medium - \(O_2^+ ; O_2 , O_2^-\) અને \(O_2^{2-}\) માટે \(O -O\) બંધમાં આંતરકેન્દ્રિય અંતર અનુક્રમે જણાવો.JEE Mains 2013 Medium
More PYQs from JEE Mains
- આકૃતિમાં દર્શાવેલ અવરોધ \(R\) નું વાસ્તવિક મુલ્ય \(30\Omega\) છે. આનું માપન એક પ્રયોગ દ્વારા \(R =\frac{V}{I}\) ના પ્રમાણિત સંબંધથી માપવામાં આવે છે, જ્યાં \(V\) અને \(I\) એ અનુક્રમે વોલ્ટમીટર અને એમીટરના વાંચનો છે. જો માપવામાં આવેલ \(R\) નું મૂલ્ય \(5\%\) ઓછુ હોય, તો આ વોલ્ટમીટરનો આંતરિક અવરોધ ............ \(\Omega\) હશે.
JEE Mains 2019 Medium - ધારો કે \(A_{1}, A_{2}, A_{3}, \ldots \ldots . .\) એ એવા ચોરસો છે કે જેથી પ્રત્યેક \(n \geq 1,\) માટે \(A _{ n }\) ની બાજુંની લંબાઈ બરાબર \(A _{ n +1}\). નાં વિકર્ણની લંબાઈ થાય. જો \(A_1\) ની લંબાઈ \(12\) સેમી. હોય, તો \(A_n\) ક્ષેત્રફળ એક કરતાં ઓછું થાય તેવું \(n\) નું નાનામાં નાનું મૂલ્ય ........ છે.JEE Mains 2021 Hard
- અમુક \( \alpha, \beta\in R \) માટે, ધારો કે \( A=\begin{bmatrix}\alpha&2\\ 1&2\end{bmatrix} \) અને \( B=\begin{bmatrix}1&1\\ 1&\beta\end{bmatrix} \) એવા છે કે \( A^{2}-4A+2I=B^{2}-3B+I=O \). તો \( (\text{det}(\text{adj}(A^{3}-B^{3})))^{2} \) = ........... છે.JEE Mains 2026 Hard
- ધારો કે \(f : R \rightarrow R\) તથા \(g : R \rightarrow R\) એ \(f(x)=\left\{\begin{array}{ll}x+a, & x<0 \\ |x-1|, & x \geq 0\end{array}\right.\) તથા \(g(x)=\left\{\begin{array}{cc}x+1, & x<0 \\ (x-1)^{2}+b, & x \geq 0\end{array}\right.\) પ્રમાણે વ્યાખ્યાયિત છે, જ્યાં \(a, b\) અનૃણ (non-negative) વાસ્તવિક સંખ્યાઓ છે. જોં દરેક \(x \in R\) માટે \((gof)\,( x )\) સતત હોય, તો \(a + b =.....\)JEE Mains 2021 Hard
- એક ઉપવલય નાભીઓ \((0, 2)\) અને \((0, -2)\) હોય તથા ગૌણઅક્ષની લંબાઈ \(4\) હોય તો નીચેનામાંથી ક્યું બિંદુ ઉપવલય પર આવેલ છે?JEE Mains 2019 Hard
- ચકરીય રિંગનું ફ્લોરિનેશન \(HBF_4\) સાથે ડાયઝોનિયમ ક્ષાર ની પ્રકિયા દ્વારા સરળતાથી પૂર્ણ થાય છે. આ પ્રક્રિયા વિશે નીચેની સ્થિતિમાંથી કઈ સાચી છે?JEE Mains 2016 Hard