JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
નીચે આપેલા યુગ્મોમાંથી કયું એક ધ્રુવીય અણુ ધનો નું એક ઉદાહરણ છે ?
- A \(SO _2( s ), NH _3( s )\)
- B \(SO _2( s ), CO _2( s )\)
- C \(HCl ( s ), AlN ( s )\)
- D \(MgO ( s ), SO _2( s )\)
Answer & Solution
Correct Answer
(A) \(SO _2( s ), NH _3( s )\)
Step-by-step Solution
Detailed explanation
\(SO _2\) and \(NH _3\) are polar molecules. They are constituent particles of polar molecular solids.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- અસંતૃપ્ત ઈથરનું એસિડિક જળવિભાજન કાર્બોનિલ સંયોજનો ઉત્પન્ન કરે છે, જે નીચે દર્શાવ્યા પ્રમાણે છે :-

આના આધારે, નીચેની પ્રક્રિયામાં પ્રાપ્ત "P" અને "Q" ને અલગ પાડવામાં મદદ કરતા દ્રાવણ/પ્રક્રિયકનું અનુમાન કરો.
JEE Mains 2026 Medium - નીચે આપેલામાંથી ક્યો પ્રબળ રિડકશનકર્તા તરીકે વર્તે છે? (પરમાણુ ક્રમાંક: : \(\mathrm{Ce}=58, \mathrm{Eu}=63, \mathrm{Gd}=64, \mathrm{Lu}=\) \(71\))JEE Mains 2024 Hard
- ઇથેન ના \(3\, g\) સંપૂર્ણ દહને પાણી ના \(x \times 10^{22}\) અણું આપે છે \(x\) ની કિંમત શોધો....... [ઉપયોગ કરો : \(N _{ A }=6.023 \times 10^{23} ;\) આણ્વિય દળ \(u\) \(C : 12.0 ; O : 16.0 ; H : 1.0]\)JEE Mains 2021 Hard
- નાઇટ્રોજન-નાઇટ્રોજન બંધ વિનાના ઓક્સાઇડ ક્યા છે:JEE Mains 2021 Medium
- \(\mathrm{CO}\) અને \(\mathrm{NO}^{+}\) ના બંધક્રમાંકનો સરવાળો ___________છે.JEE Mains 2024 Hard
- નીચે આપેલા પરમાણુમાં હાજર કિરાલ કાર્બનની સંખ્યા ...... છે.
JEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- વેનીલા ના બીયા(બીજ) માંથી વેનિલીન સંયોજન પ્રાપ્ત થાય છે. વેનિલીન માં ઓકિસજન પરમાણુ ઓ અને \(\pi\) ઈલેકટ્રોન નો કુલ સરવાળો _______ છે.JEE Mains 2024 Medium
- \(2,4 -DNP\) કસોટીનો ઉપયોગ શું ઓળખવા માટે થાય છે ?JEE Mains 2021 Easy
- જ્યારે દિવસે વાતાવરણનું તાપમાન \(0\,^oC\) હોય ત્યારે કંપન કરતી બ્લેડની ધ્વનિ માટેનું દબાણ તરંગ \(P = 0.01\,sin\,[1000t -3x]\,Nm^{-2},\) છે.બીજા દિવસે જ્યારે વાતાવરણનું તાપમાન \(T\) હોય ત્યારે તેજ બ્લેડ દ્વારા ઉત્પન્ન થતી તેટલી જ આવૃતિ અને ધ્વનિની ઝડપ \(336 \,ms^{-1}\) હોય તો તાપમાન \(T\) કેટલું .... \(^oC\) હશે?JEE Mains 2019 Medium
- ત્રણ પોલારાઈઝર ધરાવતા તંત્ર \(P_1, P_2, P_3\) ને એવી રીતે ગોઠવવામાં આવે છે કે જેથી \(P_3\) ની અક્ષ \(P_1\) ની અક્ષને લંબ અને \(P_2\) ની અક્ષ \(P_3\) ની અક્ષ સાથે \(60^o\) નો ખૂણો બનાવે છે.જ્યારે \(I_0\) તીવ્રતા ધરાવતો અધ્રુવીય પ્રકાશ \(P_1\) પર પડે છે,ત્રણેય પોલારાઈઝરમાથી પસાર થયા પછી પ્રકાશની તીવ્રતા \(I\) મળે છે તો \((I_0/I)\) નો ગુણોત્તર કેટલો થાય?JEE Mains 2019 Hard
- જ્યારે ધાતુના તરણું તાપમાન \(0^{\circ} \,C\) થી વધારીને \(10^{\circ}\, C\) કરવામાં આવે ત્યારે તેની લંબાઈમાં \(0.02 \% \) નો વધારો થાય છે . તો તેની ઘનતામાં થતો પ્રતિશત ફેરફાર કેટલો હશે?JEE Mains 2020 Hard
- પ્રકાશસંશ્લેષણમાં ગ્લુકોઝનો દરેક અણુનુ સંશ્લેષણ .........નો સમાવેશ કરે છે.JEE Mains 2013 Medium