JEE Mains · Chemistry · STD 12 -8.1. Aldehydes and ketones
2-ઓક્સોહેક્સ-4-આયનોઈક ઍસિડમાં સિગ્મા (σ) અને પાઈ (π) બંધની કુલ સંખ્યા ______ છે.
- A 12
- B 14
- C 16
- D 18
Answer & Solution
Correct Answer
(D) 18
Step-by-step Solution
Detailed explanation
\(\sigma\)-બંધની સંખ્યા \(=14\) \(\pi\)-બંધની સંખ્યા \(=4\) બંધની કુલ સંખ્યા \(=18\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(n-\) બ્યુટેનના નીચેના સંરૂપણ સમઘટકમાં તેમની વધતી પોટેન્શિયલ ઊર્જાના ક્રમમાં ગોઠવો:
JEE Mains 2021 Easy - ફીનોલના એક મોલને \(298\) K તાપમાને મંદ HNO\(_3\) સાથે પ્રક્રિયા કરતા નીપજોનું મિશ્રણ મળે છે. મિશ્રણને વરાળ નિસ્યંદન દ્વારા અલગ કરવામાં આવે છે. વરાળ બાષ્પશીલ સંયોજન (X) ને અલગ કરવામાં આવે છે. ફીનોલની સાપેક્ષમાં (X) માં ઑક્સિજનની ટકાવારીમાં થતો વધારો _____ \(\times 10^{-1}\) % છે.
(આપેલ મોલર દળ g mol\(^{-1}\) માં છે: H:\(1\), C:\(12\), N:\(14\), O:\(16\))JEE Mains 2026 Hard - \(T ( K )\) પર, 98% \(H _2 SO _4( w / w )\) જલીય દ્રાવણના 100 g ને 49% \(H _2 SO _4\) (w/w) જલીય દ્રાવણના 100 g સાથે મિશ્ર કરવામાં આવે છે. પરિણામી દ્રાવણમાં \(H _2 SO _4\) ના મોલ અંશ શું છે?
(આપેલ : પરમાણ્વીય દળ : \(H =1 \ u ; S =32 u ; O =16 u\) )
(ધારી લો કે મિશ્ર કર્યા પછી તાપમાન અચળ રહે છે)JEE Mains 2026 Easy - વિટામિન્સ \(\mathrm{A}, \mathrm{B}_1, \mathrm{~B}_6, \mathrm{~B}_{12}, \mathrm{C}, \mathrm{D}, \mathrm{E}\) અને \(\mathrm{K}\) માંથી, આપણા શરીરમાં સંગ્રહિત થઈ શકે તેવા વિટામિન્સની સંખ્યા _______ છે.JEE Mains 2024 Hard
- ઘડિયાળોમાં સામાન્ય રીતે વપરાતા કોષોમાં કેથોડ પરની પ્રક્રિયામાં _______ નો સમાવેશ થાય છે.JEE Mains 2024 Medium
- નીચેના સંયોજનોમાં \(S_N1\)નો વધતો ક્રમ જણાવો..
JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- જેનું શિરોબિંદુ \((5,4)\) આગળ અને નિયામિકા \(3 x+y-29=0\) હોય તેવા પરવલયનું સમીકરણ જો \(x^{2}+a y^{2}+b x y+c x+d y+k=0\) હીય. તો \(a+b+c+d+k=\)JEE Mains 2022 Hard
- જો \(\lim _{x \rightarrow \infty}\left(\sqrt{x^{2}-x+1}-a x\right)=b\) હોય તો ક્રમયુક્ત જોડ \((a, b)\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- જો તમામ \(\mathrm{a} \in \mathrm{R}-\{1\}\) નો ગણ, કે જેના માટે સમીકરણ \((1-a) x^2+2(a-3) x+9=0\) ના બીજ ધન હોય, એ \((-\infty,-\alpha] \cup[\beta, \gamma)\) હોય, તો \(2 \alpha+\beta+\gamma\) = __________JEE Mains 2025 Medium
- કાર્નોટ એન્જિન \(900\; \mathrm{K}\) અને \(300 \;\mathrm{K}\) તાપમાન વચ્ચે કાર્ય કરે છે.તે એક ચક્ર દરમિયાન \(1200\; \mathrm{J}\) કાર્ય કરે છે તો એક ચક્ર દરમિયાન એન્જિન નીચા તાપમાને કેટલી ઉર્જા (\(\mathrm{J}\) માં) મુક્ત કરશે?JEE Mains 2020 Medium
- સમીકરણ \((4-\sqrt{3}) \sin x\) \(-2 \sqrt{3} \cos ^2 x=-\frac{4}{1+\sqrt{3}}, x \in\left[-2 \pi, \frac{5 \pi}{2}\right]\) ના ઉકેલોની સંખ્યા ___ છે.JEE Mains 2025 Medium
- નીચે આપેલા સંકીર્ણ આયનો નો કયો ક્રમ તેમની ઘટતી સ્પિન ફક્ત ચુંબકીય ચાકમાત્રાના સંદર્ભમાં સાચી ગોઠવણી દર્શાવે છે. \((i)\) \(\left[ FeF _{6}\right]^{3-}\) \((ii)\) \(\left[ Co \left( NH _{3}\right)_{6}\right]^{3+}\) \((iii)\) \(\left[ NiCl _{4}\right]^{2-}\) \((iv)\) \(\left[ Cu \left( NH _{3}\right)_{4}\right]^{2+}\)JEE Mains 2021 Hard