JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
નીચેનામાંથી કયા સંકીર્ણમાં CFSE, \(\Delta_{\mathrm{o}}\) શૂન્ય જેટલું હશે?
- A \(\left[\mathrm{Fe}(\mathrm{en})_3\right] \mathrm{Cl}_3\)
- B \(\mathrm{K}_4\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right]\)
- C \(\left[\mathrm{Fe}\left(\mathrm{NH}_3\right)_6\right] \mathrm{Br}_2\)
- D \(\mathrm{K}_3\left[\mathrm{Fe}(\mathrm{SCN})_6\right]\)
Answer & Solution
Correct Answer
(D) \(\mathrm{K}_3\left[\mathrm{Fe}(\mathrm{SCN})_6\right]\)
Step-by-step Solution
Detailed explanation
સંકીર્ણ \(\mathrm{K}_3\left[\mathrm{Fe}(\mathrm{SCN})_6\right]\) માટે CFSE ની ગણતરી \(\begin{aligned} & =(-0.4 \times 3+0.6 \times 2) \Delta_0 \\ & =0 \Delta_0 \end{aligned}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(363\, K\) પર,\(A\) નું બાષ્પ દબાણ \(21 \,kPa\) અને \(B\) નું \(18 \,kPa\) છે. \(A\) નાં એક મોલ અને \(B\) નાં \(2\) મોલ્સ (moles) ને મિશ્ર કરવામાં આવે છે. ધારી લો કે આ દ્રાવણ આદર્શ છે. મિશ્રણનું બાષ્પદબાણ \(...... \,kPa\) છે. (નજીકનાં પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો)JEE Mains 2021 Medium
- અસંતૃપ્ત ઈથરનું એસિડિક જળવિભાજન કાર્બોનિલ સંયોજનો ઉત્પન્ન કરે છે, જે નીચે દર્શાવ્યા પ્રમાણે છે :-

આના આધારે, નીચેની પ્રક્રિયામાં પ્રાપ્ત "P" અને "Q" ને અલગ પાડવામાં મદદ કરતા દ્રાવણ/પ્રક્રિયકનું અનુમાન કરો.
JEE Mains 2026 Medium - \(0.8\, {~g}\) કાર્બનિક સંયોજનનું વિશ્લેષણ નાઈટ્રોજનના અંદાજ માટે જેલ્ડાહલ પદ્ધતિ દ્વારા કરવામાં આવ્યું હતું. જો સંયોજનમાં નાઇટ્રોજનની ટકાવારી \(42\, \%\) હોય , તો વિશ્લેષણ દરમિયાન વિકસિત એમોનિયા દ્વારા \(....\,{mL}\) \(1\, {M}\) \({H}_{2} {SO}_{4}\)ને તટસ્થ કરવામાં આવ્યું હોત.JEE Mains 2021 Hard
- \(20.8\%\) \(BaCl_2\) ના \(100\,mL\) દ્રાવણ ને \(9.8\%\) \(H_2SO_4\) ના \(50\,mL\) દ્રાવણ સાથે મિશ્ર કરતા બનતા \(BaSO_4\) નો જથ્થો ............. \(\mathrm{g}\) જણાવો.JEE Mains 2014 Hard
- \(5\, g \, Na_2SO_4\) ને \(x\,g \, H_2O\) માં દ્વાવ્ય કરવામાં આવ્યો છે. ઠારબિંદુનો ફેરફાર \(3.82\,^oC\) જોવા મળે છે . જો \(Na_2SO_4\) એ \(81.5\%\) આયનીકરણ પામતો હોય તો \(x\) નુ આશરે મૂલ્ય ........... \(\mathrm{g}\) જણાવો. (પાણી માટે \(K_f = 1.86\,^oC\, kg\, mol^{-1}\) છે) (મોલર દળ \(S = 32\, g\, mol^{-1}, Na = 23\, g\, mol^{-1}\) )JEE Mains 2017 Hard
- \(4 {f}\) ભ્રમણકક્ષામાં \({Ho}^{3+}\) આયનમાં હાજર ઇલેક્ટ્રોનની સંખ્યા \(.....\) છે. (પરમાણ્વીય ક્રમાંક \({Ho}=67\) )JEE Mains 2021 Easy
More PYQs from JEE Mains
- ચોરસ પિરામિડલ ભૂમિતિ ધરાવતા અણુઓ કયા છે?JEE Mains 2025 Easy
- નીચે બે કથન આપેલ છે. કથન \(I :\) પૃથ્વીની સપાટીથી ઉપર અથવા નીચે જતા પૃથ્વીનો ગુરુત્વપ્રવેગ ઘટે છે. કથન \(II\) : પૃથ્વીની સપાટીથી ઉંયાઈ \(h\) અને ઉંડાઈ \(d\) પર \(h = d\) હોય, તો પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ સમાન હોય છે. ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં, નીયે આપેલ વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2023 Medium
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(R\) અને \(2 {R}\) ત્રિજ્યાના બે ગ્રહો (ગોળાકાર) જેમના દળ \(M\) અને \(9\, M\) છે જેનાં કેન્દ્રો વચ્ચેનું અંતર \(8 \,R\) છે. \(M\) દળના એક ઉપગ્રહને \(M\) દળના ગ્રહની સપાટી પરથી બીજા ગ્રહના કેન્દ્ર તરફ ફેંકવામાં આવે છે. આ પદાર્થ બીજા ગોળાની સપાટી પર પહોંચે તે માટે જરૂરી લઘુતમ ઝડપ \(\sqrt{\frac{a}{7} \frac{G M}{R}}\) હોય તો \(a\) નું મૂલ્ય કેટલું હશે? [આપેલ : બંને ગ્રહો પોતાના સ્થાને સ્થિર જકડી રાખેલ છે.]
JEE Mains 2021 Hard - દ્રીપદી \(\left(2 x^{r}+\frac{1}{x^{2}}\right)^{10}\) ના વિસ્તરણમાં જો અચળ પદ \(180\) હોય તો \(r\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Easy
- જો વર્તુળ \(x ^2+ y ^2-2 x + y =5\) ના બિંદુઓ \(P\) અને \(Q\) આગળ ના સ્પર્શકોએ \(R \left(\frac{9}{4}, 2\right)\) આગળ છેદે છે તો ત્રિકોણ \(PQR\) નું ક્ષેત્રફળ મેળવો.JEE Mains 2023 Hard
- \(4\,g\) અને \(16\, g\) ધરાવતાં બે દળોની ગતિ ઊર્જા એક સરખી છે. જે તેમનાં રેખીય વેગમાનનો માનાંકનો ગુણોત્તર \(n : 2\) છે. \(n\) નું મૂલ્ય ....... હશે.JEE Mains 2021 Medium