JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
નીચેનામાંથી સાચાં વિધાનો પસંદ કરો. \(A\). બધા જ સમૂહ \(16\) ના તત્વો સામાન્ય સૂત્ર \(\mathrm{EO}_2\) અને \(\mathrm{EO}_3\) ના ઑક્સાઇડ બનાવે છે જ્યાં \(\mathrm{E}=\mathrm{S}, \mathrm{Se}, \mathrm{Te}\) અને Po છે. બંને પ્રકારના ઑક્સાઇડ એસિડિક પ્રકૃતિના હોય છે. \(B\). \(\mathrm{TeO}_2\) એ ઑક્સિડેશનકર્તા પદાર્થ છે જ્યારે \(\mathrm{SO}_2\) રિડક્શનકર્તા સ્વભાવનો છે. \(C\). સમૂહમાં \(\mathrm{H}_2 \mathrm{S}\) થી \(\mathrm{H}_2 \mathrm{Te}\) તરફ જતાં રિડક્શનકર્તા ગુણધર્મ ઘટે છે. \(D\). ઓઝોન અણુમાં પાંચ ઇલેક્ટ્રોનનાં અબંધકારક યુગ્મ હોય છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
- A \(A \) અને \(D\) જ
- B \(B\) અને \(C\) જ
- C \(C\) અને \(D\) જ
- D \(A \) અને \(B\) જ
Answer & Solution
Correct Answer
(D) \(A \) અને \(B\) જ
Step-by-step Solution
Detailed explanation
(A) બધા જ સમૂહ \(16\) ના તત્વો \(\mathrm{EO}_2\) અને \(\mathrm{EO}_3\) પ્રકારના ઑક્સાઇડ બનાવે છે જ્યાં \(\mathrm{E}=\mathrm{S}, \mathrm{Se}, \mathrm{Te}\) અથવા \(\mathrm{Po}\) છે. (B) \(\mathrm{SO}_2\) રિડક્શનકર્તા છે જ્યારે \(\mathrm{TeO}_2\) ઑક્સિડેશનકર્તા પદાર્થ છે. (C)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ધ્યાનમાં લો કે \(d ^{6}\) ધાતુ આયન \(\left( M ^{2+}\right)\) એક્વા લિગાન્ડ્સ સાથેનું એક સંકીર્ણ બનાવે છે, અને સંકીર્ણ નો સ્પિન એકમાત્ર ચુંબકીય ક્ષણ \(4.90\) \(BM.\) છે. સંકીર્ણ ની ભૂમિતિ અને સ્ફટિક ક્ષેત્ર સ્થિરતા ઉર્જા કેટલી છે:JEE Mains 2020 Medium
- \(Ca, Ba, S, Se\) અને \(Ar\) માટે નીચેના પૈકી ક્યો ક્રમ પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો સાચો ચઢતો ક્રમ દર્શાવે છે ?JEE Mains 2013 Hard
- \((A)\) \(HOCl + H _{2} O _{2} \rightarrow H _{3} O ^{+}+ Cl ^{-}+ O _{2}\) \((B)\) \(I _{2}+ H _{2} O _{2}+2 OH ^{-} \rightarrow 2 I ^{-}+2 H _{2} O + O _{2}\) સાચો વિકલ્પ પસંદ કરો.JEE Mains 2021 Medium
- જ્યારે પ્રકાશની તરંગલંબાઇ \(248\, nm\) ધાતુની થ્રેશોલ્ડ ઊર્જા \(3.0 \,eV\) પર પડે છે,ત્યારે ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની દ-બ્રોગ્લીની તરંગલંબાઇ ............ \(\mathring A\) [ઉપયોગ કરો : \(\sqrt{3}=1.73, h =6.63 \times 10^{-34} Js\) \(m _{ e }=9.1 \times 10^{-31} kg ; c =3.0 \times 10^{8} ms ^{-1}\) \(\left.1 eV =1.6 \times 10^{-19} J \right]\)JEE Mains 2021 Hard
- ધાતુ સંકિર્ણ જે પ્રતિચુંબકીય છે તે શોધો. (પરમાણુ ક્રમાંક: \(Fe , 26 ; Cu , 29)\)JEE Mains 2022 Easy
- ખર્ચવામાં આવેલા પરમાણુ બળતણમાંથી મોટાભાગના પ્લુટોનિયમ દૂર કરવા માટે નીચેનામાંથી કયો ઉપયોગ થાય છે?JEE Mains 2021 Easy
More PYQs from JEE Mains
- જો \(\log _e \mathrm{a}, \log _e \mathrm{~b}, \log _e \mathrm{c}\) \(A.P.\) (સમાંતર શ્રેણી) માં હોય તથા \(\log _e \mathrm{a}-\log _e 2 \mathrm{~b}, \log _e 2 \mathrm{~b}-\) \(\log _e 3 \mathrm{c}, \log _e 3 \mathrm{c}-\log _e a \) પણ \(A.P.\) માં હોય, તો \(a: b: c =\) ...........JEE Mains 2024 Hard
- ધારો કે \( y(x) \) એ વિકલ સમીકરણ \(\left( {xlogx} \right)\frac{{dy}}{{dx}} + y = 2xlogx,\left( {x \ge 1} \right)\) નો ઉકેલ છે.તો \(y(e) \) મેળવો. \([y(1)=0]\)JEE Mains 2015 Hard
- \(27^{\circ} C\) અને \(1\,atm\) દબાણ પર \(N _{2} O _{4}\) નું \(NO _{2}\) માં \(50 \%\) વિયોજન માટે પ્રમાણિત મુક્ત ઊર્જા ફેરફાર \(\left(\Delta G^{\circ}\right)\) એ \(-x\,J\,mol ^{-1}\) છે.\(x\)નું \(\dots\dots\dots\)છે.(નજીકનો પૂર્ણાંક) [આપેલ \(: R =8.31 \,J \,K ^{-1} \,mol ^{-1}, \log 1.33=0.1239\) \(\ln 10=2.3]\)JEE Mains 2022 Easy
- એક અનુચુંબકીય પદાર્થને \(1 \,cm\) બાજુ ધરાવતા એક ઘન સ્વરૂપે લેવામાં આવે છે. જ્યારે ચુંબકીય તીવ્રતા \(60\times 10^3\, A/m\) આપવામાં આવે ત્યારે તેની ચુંબકીય દ્વિધ્રુવી ચાકમાત્રા \(20 \times 10^{-6}\,J/T\) થાય છે. તેની ચુંબકીય સસેપ્ટીબિલીટી કેટલી હશે?JEE Mains 2019 Medium
- જો \(\int \frac{\sin x}{\sin ^{3} x+\cos ^{3} x} d x=\) \(\alpha \log _{\mathrm{e}}|1+\tan \mathrm{x}|+\beta \log _{\mathrm{c}}\left|1-\tan \mathrm{x}+\tan ^{2} \mathrm{x}\right|+\gamma \tan ^{-1}\left(\frac{2 \tan \mathrm{x}-1}{\sqrt{3}}\right)+\mathrm{C}\) કે જ્યાં \(\mathrm{C}\) એ સંકલન અચળાંક છે તો \(18\left(\alpha+\beta+\gamma^{2}\right)\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- આપેલ ચક્રીય પ્રક્રિયા ABCA (આકૃતિમાં દર્શાવ્યા મુજબ) માટે તંત્ર દ્વારા વિનિમય કરાયેલ ઉષ્માનું મૂલ્ય (SI એકમમાં) છે:
JEE Mains 2025 Hard