JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
નીચે આપેલામાંથી અણુઓ અથવા આયનોની સંખ્યા કે જે ઈલેકટ્રોનોની એકી સંખ્યા ધરાવતા નથી તે \(.........\) \((A)\) \(NO _2\) \((B)\) \(ICl _4^{-}\) \((C)\) \(BrF _3\) \((D)\) \(ClO _2\) \((E)\) \(NO _2^{+}\) \((F)\) \(NO\)
- A \(3\)
- B \(5\)
- C \(4\)
- D \(1\)
Answer & Solution
Correct Answer
(A) \(3\)
Step-by-step Solution
Detailed explanation
\(ICl _4^{-}, BrF _3\) and \(NO _2^{+}\)do not have odd number of \(e^{-}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ત્રણ તત્વો \(X , Y\) અને \(Z\) એ આવર્ત કોસ્ટક ના \(3^{ rd }\) આવર્ત માં છે . \(X\), \(Y\) અને \(Z\) ના ઓકસાઈડ અનુક્રમે બેઝિક , ઉભયગુણધર્મી અને એસિડિક છે \(X , Y\) અને \(Z\) નો સાચો આણ્વિય નંબર નો શું હશે ?JEE Mains 2020 Easy
- નીચેની આકૃતિમાં બતાવેલ બુન્સેન જ્યોતનો સૌથી ગરમ પ્રદેશ કયો છે:
JEE Mains 2016 Hard - નીચે આપેલ સંયોજનોમાંથી, સંયોજનોની સંખ્યા કે જે હકારાત્મક ફેહલીંગ કસોટી આપે છે તે _______ છે. [બેન્ઝાલ્ડીહાઈડ, એસીટાલ્ડીહાઈડ, એસીટોન, એસિટોફિનોન, મિથેનોલ, \(4\)-નાઈટ્રોબેન્ઝાલડીહાઈડ, સાયકલોહેકઝેન કાર્બાલ્ડીહાઈડ]JEE Mains 2024 Hard
- નીચે પૈકી ચક્રીય સંયોજનો ક્યા છે? \(\{\) ચિત્ર \(\}\) નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો
JEE Mains 2021 Medium - નીચેના સંયોજનોમાં \(I-IV,\) જે \((i)\) \({NaOH}\) \((ii)\) મંદ. \({HNO}_{3}\) \((iii)\) \({AgNO}_{3}\) સાથે ક્રમિક રીતે પ્રક્રિયા આપવા પર પીળા રંગનું અવક્ષેપ બનાવે છે?
JEE Mains 2021 Hard - જળવિભાજન અંશ નાનો છે તેમ ધારતા, સોડિયમ એસિટેટના \(0.1\, M\) દ્રાવણની \(pH\) કેટલી થશે ? \((K_a\, = 1.0\times10^{- 5})\)JEE Mains 2014 Medium
More PYQs from JEE Mains
- કેરિયસ પદ્ધતિમાં, 0.2425 g કાર્બનિક સંયોજનમાંથી 0.5253 g સિલ્વર ક્લોરાઇડ મળ્યો. કાર્બનિક સંયોજનમાં ક્લોરિનની ટકાવારી છેJEE Mains 2026 Hard
- જો વક્ર એ બિંદુ \(\left( {2\,,\,\frac{7}{2}} \right)\) માંથી પસાર થાય છે અને તેનો કોઈ બિંદુ \((x, y)\) આગળ ઢાળ \(\left( {1 - \frac{1}{{{x^2}}}} \right)\) છે તો વક્ર પરના બિંદુ નો \(y-\)યામ મેળવો કે જેનો \(x-\)યામ \(- 2\) હોય.JEE Mains 2013 Hard
- તાર \(A\) અને \(B\) ના યંગ મોડ્યુલસનો ગુણોત્તર \(7 : 4\) છે. તાર \(A\)ની લંબાઈ \(2\, m\) અને ત્રિજ્યા \(R\) અને તાર \(B\) ની લંબાઈ \(1.5\, m\) અને ત્રિજ્યા \(2\, mm\) છે.આપેલ વજન માટે બંને તારની લંબાઈમાં સરખો વધારો થતો હોય તો \(R\) નું મૂલ્ય ......... \(mm\) હશે.JEE Mains 2019 Medium
- જો \(f : R \to R\) એ \(c \in R\) માટે વિકલનીય હોય અને \(f(c) = 0\). અને \(g\left( x \right) = \left| {f\left( x \right)} \right|\) , તો \(x =c\) આગળ વિધેય \(g\) એ . . . .JEE Mains 2019 Hard
- \(\lim _{n \rightarrow \infty} \frac{\left(1^2-1\right)(n-1)+\left(2^2-2\right)(n-2)+\ldots .+\left((n-1)^2-(n-1)\right) \cdot 1}{\left(1^3+2^3+\ldots .+n^3\right)-\left(1^2+2^2+\ldots . .+n^2\right)}\) ની કિમંત મેળવો.JEE Mains 2024 Hard
- નીચેની પ્રક્રિયાઓ ધ્યાનમાં લો: \(2 Fe ^{2+}+ H _{2} O _{2} \rightarrow x A + y B\) (બેઝિક માધ્યમમાં) \(2 MnO _{4}^{-}+6 H ^{+}+5 H _{2} O _{2} \rightarrow x ^{\prime} C + y ^{\prime} D + z ^{\prime} E\) (એસિડિક માધ્યમમાં) તત્વયોગમિતી ગુણાંક \(x , y , x ^{\prime}, y ^{\prime}\) અને \(z ^{\prime}\) નીપજ અનુક્રમે \(A , B , C , D\) અને \(E ,\) નો સરવાળો .....JEE Mains 2020 Hard