JEE Mains · Physics · STD 11 - સમતલમાં ગતિ
- JEE Mains 2024
- અઘરું
- MCQ
\(x-y\) સમતલમાં ગતિ કરતા કણ માટે ના યામો નીચે મુજબ આપી શકાય છે. \(x=2+4 \mathrm{t}, y=3 \mathrm{t}+8 \mathrm{t}^2\). કણની ગતિ _______ થશે.
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(D) પરવાલયકાર દિશામાં વેગ હોય તેવી નિયમિત પ્રવેગી ગતિ
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(x=2+4 t\)
\(\frac{d x}{d t}=v_x=4\)
\(\frac{d v_x}{d t}=a_x=0\)
\(y=3 t+8 t^2\)
\(\frac{d y}{d t}=v_y=3+16 t\)
\(\frac{d v_y}{d t}=a_y=16\)
the motion will be uniformly accelerated motion.
For path
\(\mathrm{x}=2+4 \mathrm{t}\)
\(\frac{(\mathrm{x}-2)}{4}=\mathrm{t}\)
Put this value of \(t\) is equation of \(y\)
\(y=3\left(\frac{x-2}{4}\right)+8\left(\frac{x-2}{4}\right)^2\)
this is a quadratic equation so path will be parabola.
Correct answer \((4)\)
Physics ના વધુ પ્રશ્નો
- \(20\, kg\) દળ નો એક છોકરો \(80\, kg\) દળની હલનચલન કરી શકે તેવી ગાડીમાં ઊભો છે. ગાડી અને જમીન વચ્ચે અવગણ્ય ઘર્ષણ છે. પ્રારંભમાં છોકરો દીવાલ થી \(25\, m\) અંતરે ઊભો છે. જો તે ગાડી પર \(10\, m\) જેટલું દીવાલ તરફ ચાલે તો છોકરાનું દીવાલથી અંતિમ અંતર........ \(m\) હશે.JEE Mains 2013 અઘરું
- એક કેપેસિટર C ને પ્રથમ \( V_{0} \) વિદ્યુતસ્થિતિમાનના તફાવત વડે સંપૂર્ણપણે ચાર્જ કરી, બેટરીથી અલગ કરવામાં આવે છે. આ ચાર્જ થયેલા કેપેસિટરને L ઇન્ડક્ટન્સ ધરાવતા એક ઇન્ડક્ટર સાથે જોડવામાં આવે છે. t સમયમાં, કેપેસિટરમાં રહેલી પ્રારંભિક ઊર્જાનો 25% ભાગ ઇન્ડક્ટરમાં સ્થાનાંતરિત થાય છે. તો t નું મૂલ્ય છેJEE Mains 2026 સરળ
- આપેલ પોટેન્શીયોમીટર પરિપથમાં, \(AB (10\, m\) લંબાઈ) ને સમાંતર સ્થિતિમાન \(E\) એ \(E_1\) અને \(E_2\) કરતાં પણ વધારે છે. કળ \(K_1\) (બંધ), જોકી (કળ) ને એવી રીતે બિંદુ \(J_1\) આગળ ગોઠવવામાં આવે છે કે જેથી ગેલ્વેનોમીટરમાં આવર્તન ના મળે. હવે \(K_1\) ને ખુલ્લી કરીને પ્રથમ બેટરી \((E_1)\) ને બદલે બીજી બેટરી \((E_2)\) જોડવામાં આવે છે, જ્યારે \(K_2\) બંધ છે. હવે ગેલ્વેનોમીટર \(J_2\) સ્થાન માટે શૂન્ય કોણાવર્તન આપે છે \(\frac{ E _{1}}{ E _{2}}\) નું મૂલ્ય \(\frac{ a }{ b }\) થશે જ્યાં \(a=.............\) છે.
JEE Mains 2021 મધ્યમ - યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં શલાકાની જાડાઈનો ગુણોત્તર \(4 : 1\) છે.પડદા પર મધ્યસ્થ અધિકત્તમની નજીક મહત્તમ અને ન્યુનત્તમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો થાય?JEE Mains 2019 મધ્યમ
- એક પરમાણ્વિક વાયુના બે મોલને દ્વિપરમાણ્વિક વાયુના છ મોલ સાથે મિશ્રિત કરવામાં આવે છે. અચળ કદે મિશ્રણની મોલર વિશિષ્ટ ઉષ્મા _______ છે.JEE Mains 2024 અઘરું
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ જાડા સમતલ - અંતર્ગોળ અને પાતળા સમતલ-બહિર્ગોળ લેન્સનું સંયોજન અનંત અંતરે રહેલ વસ્તુનું પ્રતિબિંબ મેળવવા માટે કરવામાં આવે છે. બંને લેન્સની વક્રતાત્રિજ્યા \(30\,cm\) અને બંને લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક \(1.75\) છે. બંને લેન્સને એકબીજાથી \(40\,cm\) દૂર મૂકેલા છે. આ સંયોજનને લીધે વધતું પ્રતિબિંબ \(x=............\,cm\) અંતરે રચાશે
JEE Mains 2023 અઘરું
JEE Mains ના વધુ PYQ
- બે કોષો, જેમના વિદ્યુતચાલક બળ 1 V અને 2 V અને આંતરિક અવરોધ અનુક્રમે \(2 \Omega\) અને \(1 \Omega\) છે, તેમને એક બાહ્ય અવરોધ \(6 \Omega\) સાથે શ્રેણીમાં જોડેલા છે. પરિપથમાં કુલ પ્રવાહ \(\mathrm{I}_1\) છે. હવે આ જ બે કોષોને સમાંતર જોડાણમાં તે જ બાહ્ય અવરોધ સાથે જોડવામાં આવે છે. આ કિસ્સામાં, કુલ પ્રવાહ \(I_2\) છે. \(\left(\frac{I_1}{I_2}\right)\) નું મૂલ્ય \(\frac{x}{3}\) છે. \(x\) નું મૂલ્ય _____ છે.JEE Mains 2025 મધ્યમ
- એક સેકન્ડ લોલકની પૃથ્વીની સપાટીથી \(h = 2R\) ઊંયાઈએ લંબાઈ _______ હશે. (જ્યા \(R =\) પૃથ્વીની ત્રિજ્યા છે અને પૃથ્વીની સપાટી ઉપર ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ \(\left.g =\pi^2 ms ^{-2}\right)\) છે.JEE Mains 2024 મધ્યમ
- \(M\) દળ અને \(L\) લંબાઈ ધરાવતો તાર સમક્ષિતિજ સપાટી પર એવી રીતે છે કે જેથી તેનો \({\left( {\frac{1}{n}} \right)^{th}}\) ભાગ સપાટી નીચે લટકે છે.તો લટકતા ભાગને સપાટી પર લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે?JEE Mains 2019 અઘરું
- ટ્રાન્ઝિસ્ટરની આઉટપુટ લાક્ષણિકતા દર્શાવેલ છે,જ્યારે \(V_{C E} = 10\, V\) અને \(I_{ C }=4.0\, mA ,\) હોય ત્યારે \(\beta_{ ac } = .......\)
JEE Mains 2020 મધ્યમ - 5 kg દળ અને 10 cm ત્રિજ્યા ધરાવતા એક નક્કર ગોળાને 10 kg દળ અને 20 cm ત્રિજ્યા ધરાવતા અન્ય એક નક્કર ગોળાના સંપર્કમાં રાખવામાં આવે છે. સંપર્કબિંદુમાંથી પસાર થતા સ્પર્શકને અનુલક્ષીને ગોળાની આ જોડની જડત્વની ચાકમાત્રા __________ \( kg.m^{2} \) છે.JEE Mains 2026 સરળ