enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 10. Biomolecules
નીચેનામાંથી કયું વિધાન યોગ્ય નથી?
- A એમાઈલોપેક્ટિન એ \(\alpha - \) ગ્લુકોઝ નો શાખીય પોલીમર છે
- B સેલ્યુલોઝ એ \(\beta - \) ગ્લુકોઝ નો રેખીય પોલીમર છે
- C ગ્લાયકોજેન એ છોડનો આહાર અનામત છે
- D બધા પ્રોટીન એ f \(\alpha - \) એમીનો એસિડ ના પોલીમર્સ છે
Answer & Solution
Correct Answer
(C) ગ્લાયકોજેન એ છોડનો આહાર અનામત છે
Step-by-step Solution
Detailed explanation
Glycogen is called animal starch and is found in all animal cells. It constitutes the reserve food material
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ધ્યાનમાં લો કે \(d ^{6}\) ધાતુ આયન \(\left( M ^{2+}\right)\) એક્વા લિગાન્ડ્સ સાથેનું એક સંકીર્ણ બનાવે છે, અને સંકીર્ણ નો સ્પિન એકમાત્ર ચુંબકીય ક્ષણ \(4.90\) \(BM.\) છે. સંકીર્ણ ની ભૂમિતિ અને સ્ફટિક ક્ષેત્ર સ્થિરતા ઉર્જા કેટલી છે:JEE Mains 2020 Medium
- ચાર ધાતુઓ \(A, B, C\) અને \(D\) ના પ્રમાણિત વિધુતધ્રુવ પોટેન્શિયલ \(\left( {E_{{M^ + }/M}^\circ} \right)\) અનુક્રમે \(-1.2\, V, 0.6\, V, 0.85\, V\) અને \(- 0.76\, V\) છે. તો પોટેન્શિયલ લાગુ પાડતા ધાતુઓનો જમા થવાની ક્રમ જણાવો.JEE Mains 2014 Hard
- સામાન્ય વિશ્લેષણ દ્વારા, સંયોજન (X) ના 1.00g માંથી 1.79g મેગ્નેશિયમ પાયરોફોસ્ફેટ પ્રાપ્ત થયું. સંયોજન (X) માં ફોસ્ફરસની ટકાવારી છે: (નજીકના પૂર્ણાંકમાં)
(આપેલ છે, મોલર દળ \(g~mol^{-1}\) માં; O=16, Mg=24, P=31)JEE Mains 2026 Easy - સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
સૂચિ \(I\) સવર્ગ સંકીર્ણ List \(II\) અયુગ્મિત ઈલેક્ટ્રોનોની સંખ્યા \(A\) \(\left[ Cr ( CN )_6\right]^{3-}\) \(I\) \(0\) \(B\) \(\left[ Fe \left( H _2 O \right)_6\right]^{2+}\) \(II\) \(3\) \(C\) \(\left[ Co \left( NH _3\right)_6\right]^{3+}\) \(III\) \(2\) \(D\) \(\left[ Ni \left( NH _3\right)_6\right]^{2+}\) \(IV\) \(4\) JEE Mains 2023 Medium - \(273\) \(K\) પ૨ એક મંદ દ્રાવણનું અભિસરણ (પરાસરણ) દબાણ \(7 \times 10^5 \mathrm{~Pa}\) છે. \(283 \mathrm{~K}\) પર તે જ દ્રાવણનું અભિસરણ દબાણ ________\(\times 10^4 \mathrm{Nm}^{-2}\) છે.JEE Mains 2024 Hard
- \(495\, K\) પર \(A ( g ) \rightleftharpoons B ( g )\) પ્રક્રિયા માટે \(\Delta_{ I } G ^{\circ}=-9.478\, kJ\, mol ^{-1}\) જો આપણે બંધ પાત્રમાં \(495\, K\) પર એનાં \(22\) મિલીમોલ્સથી પ્રક્રિયા શરૂ કરીએ, તો સંતુલન મિશ્રણ એ \(B\)ની માત્રા ........ મિલિમોલ છે. \(\left[ R =8.314 J mol ^{-1} K ^{-1} ; \ell n 10=2.303\right]\)JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- એક વેગ \(selector\) (પસંદગી કરનાર) \(\vec{E}=E\hat{k}\) અને \(\vec{B}=B\hat{j}\), જ્યા \(B=12\,m\, T\) નું બનેલું છે. ધન \(x-\) અક્ષની દિશામાં ગતિ કરતાં \(728\,eV\) ઉર્જા ધરાવતો ઈલેક્ટ્રોન જો આવર્તન અનુભવ્યા વગર પસાર કરવું હોય તો જરૂરી \(E\)નું મૂલ્ય \(.....\) થશે (ઈલેકટ્રોનનું દળ \(= 9.1×10^{-31}\,kg\) આપેલ છે.)JEE Mains 2022 Hard
- જો ગણ \(X\) માં ઘટકોની સંખ્યા \(10\) છે અને \(P(X)\) એ તેનો ઘાતગણ છે . અને જો \(A\) અને \(B\) ને યાર્દચ્છિક રીતે \(P(X)\) માંથી પુર્નરાવર્તન વગર પસંદ કરવામાં આવે છે તો \(A\) અને \(B\) ને સમાન ઘટકોની સંખ્યા હોય તેની સંભાવના મેળવો.JEE Mains 2015 Hard
- ધારો કે રેખાઓ \(L _{1}: \overrightarrow{ r }=\lambda(\hat{ i }+2 \hat{ j }+3 \hat{ k }), \lambda \in R\) \(L _{2}: \overrightarrow{ r }=(\hat{ i }+3 \hat{ j }+\hat{ k })+\mu(\hat{ i }+\hat{ j }+5 \hat{ k }) ; \mu \in R\) એ \(S\) બિંદુ આગળ છેદ્દે છે. જો સમતલ \(ax + b y-z+ d =0\) એ \(S\) માંથી પસાર થતું તથા રેખાઓ \(L _{1}\) અને \(L _{2}\) બંને સમાંતર હોય, તો \(a + b + d\) ની કિમત ......... છે.JEE Mains 2022 Easy
- માત્ર અને બધાજ પાંચ અંકો \(1,3,5,7\) અને \(9\) નો ઉપયોગ કરીને \(6\) અંકોની કેટલી સંખ્યા બનાવી શકાય.JEE Mains 2020 Hard
- દરેક \(1.5 \,V\) જેટલું \(emf\) ઘરાવતા બે સમાન અને એકબીજને સમાંતર જોડેલા વિદ્યુતકોષને દરેક \(20\; \Omega\) અવરોધ ધરાવતા બે અવરોધોના સમાંતર સંયોજનને સમાંતર જોડવામાં આવેલ છે. પરિપથમાં જોડેલ વોલ્ટમીટર \(1.2\, V\) માપે છે. દરેક કોષનો આંતરિક અવરોધ (\(\Omega\) માં) શોધો.JEE Mains 2022 Hard
- અહી \([\lambda]\) એ મહતમ પૃણાંક વિધેય છે. \(\lambda\) ની કિમંતો નો ગણ મેળવો કે જેથી સમીકરણ સંહતિ \(x+y+z=4,3 x+2 y+5 z=3\) \(9 x+4 y+(28+[\lambda]) z=[\lambda]\) નો ઉકેલ મળે.JEE Mains 2021 Hard