JEE Mains · Chemistry · STD 11 - 8.2 Organic chemistry isomerism
નીચે આપેલામાંથી કિરાલ કાર્બન પરમાણુઓ ધરાવતા સંયોજનોની કુલ સંખ્યા_______________છે.
\( \mathrm{CH}_3-\mathrm{CH}_2-\mathrm{CH}\left(\mathrm{NO}_2\right)-\mathrm{COOH} \)
\( \mathrm{CH}_3-\mathrm{CH}_2-\mathrm{CHBr}-\mathrm{CH}_2-\mathrm{CH}_3 \)
\( \mathrm{CH}_3-\mathrm{CH}(\mathrm{I})-\mathrm{CH}_2-\mathrm{NO}_2 \)
\( \mathrm{CH}_3-\mathrm{CH}_2-\mathrm{CH}(\mathrm{OH})-\mathrm{CH}_2 \mathrm{OH} \)
\( \mathrm{CH}_3-\mathrm{CH}-\mathrm{CH}(\mathrm{I})-\mathrm{C}_2 \mathrm{H}_5 \)

- A \(6\)
- B \(5\)
- C \(7\)
- D \(75\)
Answer & Solution
Correct Answer
(B) \(5\)
Step-by-step Solution
Detailed explanation
Chiral carbons are marked by..
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એક પ્રક્રિયા \(2A+ B \rightarrow\) નીપજ, ની ગતિકી અભ્યાસ દરમ્યાન નીચેના પરિણામો મળ્યા :
\(A\) અડધો વપરાય તે માટેનો સમય મિનિટમાં કેટલો થાયપ્રયોગ \([A]\) (\(mol\, L^{-1})\) \([B]\) (\(mol\, L^{-1})\) પ્રક્રિયાની શરૂઆતનો દર \((mol\, L^{-1}\) \(min^{-1})\) \(I\) \(0.10\) \(0.20\) \(6.93 \times {10^{ - 3}}\) \(II\) \(0.10\) \(0.25\) \(6.93 \times {10^{ - 3}}\) \(III\) \(0.20\) \(0.30\) \(1.386 \times {10^{ - 2}}\) JEE Mains 2019 Hard - નીચેનામાંથી 'ક્રોમેટોગ્રાફી' શુદ્ધિકરણ પદ્ધતિ માટેના સત્ય વિધાનો _______ છે.JEE Mains 2024 Medium
- મધ્યસ્થ પરમાણુ માટે \(sp^3d^2\) સંકરણ ધરાવતો આયન જણાવો.JEE Mains 2019 Hard
- નીચેના પૈકી ફકત સ્પીન આધારિત ચુંબકીય ચાકમાત્રાનો સાચો ક્રમ જણાવો. (પ.ક્ર.: \(Mn\, = 25, Co\, = 27, Ni\, = 28, Zn\, = 30\))JEE Mains 2018 Hard
- નીચે આપેલા માંથી કે જે ઠંડા \(NaHCO _3\) અને \(NaOH\) દ્રાવણોમાં ઓગળશે નહી પણ ગરમ \(NaOH\) ના દ્રાવણમાં ઓગળશે તે સંયોજનની સંખ્યા \(............\) છે.
JEE Mains 2023 Hard - નિર્બળ એસિડની \(HA\)ની સાંદ્રતા \(0.001\, {~mol}\, {~L}^{-1}\) અને વાહકતા \(2.0 \times 10^{-5}\, {~S} \,{~cm}^{-1}\) છે. જો \(\Lambda_{{m}}^{\circ}\) \(({HA})=190 \,{~S} \,{~cm}^{2} {~mol}^{-1}\), \({HA}\)નો આયનીકરણ અચળાંક \(\left({K}_{{a}}\right)\) \(....\,\times 10^{-6}\) બરાબર છે.JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- ત્રણ પાસાને ઉછાળવામાં આવે છે. જો ત્રણેય પાસા પરના અંકો ભિન્ન હોય તેની સંભાવના \(\frac{p}{q}\) કે જ્યાં \(p\) અને \(q\) એ અવિભાજ્ય છે તો \(q- p\) ની કિમંત મેળવો.JEE Mains 2023 Hard
- \(500\, K\) પર પદાર્થ \('S'\) માટે પ્રવાહી અવસ્થા અને વાયુઅવસ્થામાં \({\Delta _f}{G^o}\) અનુક્રમે \(+100.7\, kcal\, mol^{-1}\) અને \(+103\, kcal\, mol^{-1}\) છે. તો \(500\, K\) પર પ્રવાહી \('S'\) નું બાષ્પદબાણ આશરે ..........\(atm\) થશે. \((R\,= 2\,cal \,K^{-1}\,mol^{-1})\)JEE Mains 2018 Hard
- અર્ધવલયના કેન્દ્ર પર, જેની ત્રિજ્યા \(R=10 \mathrm{~cm}\) અને રેખીય વિદ્યુતભાર ઘનતા \(4 \mathrm{n} \mathrm{C} \mathrm{m}^{-1}\) છે, સ્થિતિમાન \(x \pi V\) છે. \(x\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Hard
- એક \(M\) દળ અને \(R\) ત્રિજ્યા ધરાવતા ઘન ગોળાને બે અસમાન ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. પહેલો ભાગ જેનું દળ \(\frac {7M}{8}\), તેને એક \(2R\) ત્રિજ્યાની તકતીમાં ફેરવવામાં આવે છે.બીજા ભાગને એક ઘન ગોળામાં ફેરવવામાં આવે છે.\(I_1\) એ તકતીની તેની અક્ષની સાપેક્ષે અને \(I_2\) એ નવા ગોળાની તેની અક્ષની સાપેક્ષે જડત્વની ચાકમાત્રા હોય તો તેનો ગુણોત્તર \(I_1/I_2\) કેટલો થાય?JEE Mains 2019 Hard
- એક કાર્બનિક પદાર્થનું ડ્યુમા પદ્ધતિ વડે પરીમાપન કરતા \(6\) મોલ \(CO_2\), \(4\) મોલ \(H_2O\) અને \(1\) મોલ નાઈટ્રોજન વાયુ ઉદ્ભવે છે તેમ માલૂમ પડયું. તો સંયોજનું સૂત્ર શું હશે?JEE Mains 2019 Medium
- '\(MANKIND\)' નો ડિક્શનરી ક્રમાંક મેળવો.JEE Mains 2022 Medium