ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 3. Classification of elements and periodicity in properties

ખોટું વિધાન શોધો.

  1. A \(K\) ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી \(Na\) અને \(Li\) કરતા ઓછી છે.
  2. B તેના સમૂહમાં \(Xe\) તેની સૌથી ઓછી પ્રથમ આયનિકરણ એન્થાલ્પી ધરાવતો નથી.
  3. C \(37\) પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી \(38\) પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વ કરતા ઓછી છે.
  4. D \(Ga\) ની પ્રથમ આયનીકરણ એન્થાલ્ધી, \(d\)-વિભાગના પરમાણુ ક્રમાંક \(30\) ધરાવતા તત્વ કરતા વધુ છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(Ga\) ની પ્રથમ આયનીકરણ એન્થાલ્ધી, \(d\)-વિભાગના પરમાણુ ક્રમાંક \(30\) ધરાવતા તત્વ કરતા વધુ છે.

Step-by-step Solution

Detailed explanation

Ionization enthalpy order : \(Li > Na > K\) \(He > Ne > Ar > Kr > Xe > Rn\) \(Sr > Rb\) \(Zn > Ga\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app