JEE Mains · Chemistry · STD 12 - સવર્ગ સંયોજનો
- JEE Mains 2021
- અઘરું
- સંખ્યાત્મક
\(\left[{Co}\left({CN}_{6}\right)\right]^{4-}\) સંકીર્ણમાં ફકત સ્પિન ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય \( ...... \, BM\) [પરમાણ્વીય ક્રમાંક \({Co}=27\) ]
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) \(2\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\({\left[{CO}({CN})_{6}\right]^{4-}}\)
\({x}+6 \times(-1)=-4\)
\({x}=+2\)
\({Co}^{2+}:[{Ar}] 3 {~d}^{7}\)
and \({CN}^{-}\)is a strong field ligand which can pair electron of central atom.
It has one unpaired electron ( \(n\) ) in \(4d-\)subshell.So spin only magnetic moment \((\mu)=\sqrt{n(n+2)}\, B . M\)
where \({n}=\) number of unpaired electrons.
\(\mu=\sqrt{3} \,{~B} . {M} \quad \mu=1.73\, {BM}\)
Chemistry ના વધુ પ્રશ્નો
- \(0.125\,g\) કાર્બનિક સંયોજનના એક નમૂનાનું ડ્યુમા પદ્ધતિ વડે પૃથ્થકરણ કરતાં પ્રાપ્ત થતા \(22.78\, mL\) નાઈટ્રોજન વાયુ ને \(280 \,K\) અને \(759\, mm \,Hg\) પર \(KOH\) ના દ્વાવણ ઉપર ભેગો કરવામાં આવ્યો. આપેલ કાર્બાનિક સંયોજનમાં નાઈટ્રોજનની ટકાવારી \(......\) છે. (નજીકનો પૂર્ણાંક ) આપેલું છે : \((a)\,280\, K\) પર પાણીનું બાષ્પદબાણ= \(14.2\, mm\, Hg\). \((b)\,R =0.082 \,L \operatorname{atm~} \,K ^{-1} \,mol ^{-1}\)JEE Mains 2022 મધ્યમ
- આપેલ સૂચિ (લિસ્ટ) માંથી, સલ્ફરની \(+4\) ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનોની સંખ્યા _______ છે.
\(\mathrm{SO}_3, \mathrm{H}_2 \mathrm{SO}_3, \mathrm{SOCl}_2, \mathrm{SF}_4, \mathrm{BaSO}_4, \mathrm{H}_2 \mathrm{~S}_2 \mathrm{O}_7\)JEE Mains 2024 અઘરું - નીચેના પૈકી શામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે ?JEE Mains 2014 અઘરું
- \(\left[ Ru ( en )_{3}\right] Cl _{2}\) અને \(\left[ Fe \left( H _{2} O \right)_{6}\right] Cl _{2},\) ની \(d-\) ઇલેક્ટ્રોન રચના અનુક્રમે શું હશે ?JEE Mains 2020 મધ્યમ
- નીચે મિથાઈલ એસિટેટનું બંધારણ, જેમાં ત્રણ જુદા-જુદા \(\alpha\), \(\beta\) અને \(\gamma\) કાર્બન-ઓક્સિજન બંધ દર્શાવ્યા છે.

આ બંધોની બંધ લંબાઈનો સાચો ક્રમ છે:JEE Mains 2026 મધ્યમ - આર્વતકોષ્ટકના વિસ્તૃત સ્વરૂપમાં સંયોજકતા કોશની ઇલેક્ટ્રોન રચના \(5s^2\,5p^4\) એ શામાં હાજર તત્વો સાથે સંકળાયેલા છે ?JEE Mains 2015 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- આપેલ પ્રક્રિયા નીચે આપેલાની હાજરીમાં થઇ શકે છે: \((1)\) બ્રોમીન જળ \((2)\) \({CS}_{2}\)માં \({Br}_{2}\) \(273 {~K}\) \((3)\) \({Br}_{2} / {FeBr}_{3}\) \((4)\) \({CHCl}_{3}\)માં \({Br}_{2}\) \(273 \,{~K}\) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
JEE Mains 2021 અઘરું - બે અનંત એકસમાન વિદ્યુતભારિત શીટ્સ અને ' \(\rho\) ' વિદ્યુતભાર ઘનતાવાળો એક વિદ્યુતભારિત ગોળાકાર પિંડ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવેલા છે. તો \(\mathrm{A}, \mathrm{B}, \mathrm{C}\) અને D બિંદુઓ પરના વિદ્યુતક્ષેત્રો વચ્ચેનો સાચો સંબંધ છે :
JEE Mains 2025 મધ્યમ - નીયે આપેલ રસાયણિક પ્રક્રિયા ને નિહાળો : \(Cr _2 O _7^{2-}+ XH ^{+}+6 Fe ^{2+} \rightarrow YCr ^{3+}+6 Fe ^{3+}+ ZH _2 O\) \(X , Y\) અને \(Z\) નો સરવાળો \(......\) છે.JEE Mains 2023 મધ્યમ
- નીચેનામાંથી પ્રકાશ અક્રિયાશીલ સંયોજન જણાવો.JEE Mains 2015 અઘરું
- તત્વ કે જે \(p\pi - p\pi \) બહુગુણિત બંધો બનાવાની વધુ ક્ષમતા દર્શાવે છે?JEE Mains 2019 મધ્યમ
- સુસંબદ્ધ ઉદગમમાથી \(\lambda \) તરંગલંબાઇનો પ્રકાશ આવે જે \(b\) પહોળાઈની સ્લીટને પ્રકાશિત કરે છે.જો સ્લીટથી \(1\;m\) અંતરે રહેલા પડદા પર મળતી વિવર્તનની ભાતમાં બીજુ અને ચૌથુ ન્યૂનતમ મધ્યમાન મહત્તમથી \(3\, cm\) અને \(6\, cm\) એ મળે છે, તો મધ્યમાન મહત્તમની પહોળાઈ(\(cm\) માં) કેટલી હશે?JEE Mains 2017 અઘરું