JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
\({AB}_{3}\) એક આંતરહેલોજન \(T-\) આકારનું પરમાણુ છે. \({A}\) પર ઇલેક્ટ્રોનની અયુગ્મિત જોડની સંખ્યા \(......\) છે.
- A \(2\)
- B \(3\)
- C \(4\)
- D \(1\)
Answer & Solution
Correct Answer
(A) \(2\)
Step-by-step Solution
Detailed explanation
\(T-\)shaped molecule means \(3\) sigma bond and \(2\) lone pairs of electron on central atom.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ગ્રિગનાર્ડ પ્રક્રિયક RMgBr (P)ની પ્રક્રિયા પાણી સાથે કરતા વાયુ (Q) બને છે. STP પર એક ગ્રામ Q 1.4 dm3 રોકે છે. (P) ની સૂકા ઇથરમાં રહેલા સૂકા બરફ સાથે પ્રક્રિયા કર્યા બાદ \(H _3 O ^{+}\) વડે સંયોજન (Z) બને છે. (Z) ના 0.1 mole નું વજન __________ g થશે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2026 Easy
- નીચેના વિયોજન માટે \(\mathrm{K}_{\mathrm{sp}}\) \( = 1.6 \times 10^{-5}\) છે. \(\mathrm{PbCl}_{2(\mathrm{s})} \rightleftharpoons \mathrm{Pb}_{(\mathrm{ag})}^{2+}+2 \mathrm{Cl}_{(\mathrm{aq})}^{-}\) \(300\; \mathrm{mL}\;\; 0.134 \;\mathrm{M} \;\mathrm{Pb}\left(\mathrm{NO}_{3}\right)_{2}\) અને \(100\; \mathrm{mL}\;\; 0.4\; \mathrm{M}\; \mathrm{NaCl} ?\) ના મિશ્રણ માટે નીચેના પૈકી ક્યુ વિધાન સાયુ છે ?JEE Mains 2020 Hard
- નીચે આપેલા સંયોજનો માટે \(SN_1\) પ્રક્રિયા તરફ ઉતરતો ક્રમ શોધો.
JEE Mains 2023 Medium - \(298\; \mathrm{K}\) પર \(\mathrm{Cr}(\mathrm{OH})_{3}\) નો \(K_{sp}=6.0 \times 10^{-31}\) છે. તો \(\mathrm{Cr}(\mathrm{OH})_{3}\) ના સંતૃપ્ત દ્રાવણમાં હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતા કેટલી થશે ?JEE Mains 2020 Hard
- \(CN^-\) નો બંધક્રમાંક અને ચુંબકીય લાક્ષણિકતા જણાવો.JEE Mains 2020 Hard
- નીચે બે વિધાનો આપવામાં આવ્યા છે: એકને વિધાન \(A\) તરીકે લેબલ કરવામાં આવે છે અને બીજાને કારણ \(R\) તરીકે લેબલ કરવામાં આવે છે. વિધાન \((A) \,:\) તે ડાબેથી જમણે ખસવા પર ધાત્વીય ગુણધર્મ ઘટે છે અને બિન-ધાત્વીય ગુણધર્મ વધે છે. કારણ \((R)\) \(:\) જ્યારે તે ડાબેથી જમણે ફરે છે, તે આયનીકરણ એન્થાલ્પીમાં વધારો અને ઇલેક્ટ્રોન પ્રાપ્તી એન્થાલ્પીમાં ઘટાડો થવાને કારણે થાય છે. \(A\) અને \(R\) માટે નીચે આપેલ વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.JEE Mains 2021 Easy
More PYQs from JEE Mains
- \(| z -(4+3 i )|=2\) and \(| z |+| z -4|=6, z \in C\) નાં છેદ બિંદુઓની સંખ્યા \(\dots\dots\dots\)છે.JEE Mains 2022 Medium
- બે સમાન ધન ગોળાઆ કે દરેકનું વજન \(2\,kg\) અને ત્રિજ્યા \(10\,cm\) છે તેને હળવા સળિયાના છેડા પર લગાડવામાં આવે છે. ગોળાના કેન્દ્રો વચ્યેનું અંતર \(40\,cm\) છે. સળીયાની અક્ષને લંબરૂપે તેના મધ્ય બિંદ્દુને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાકમાત્રા \(........\times 10^{-3}\,kg - m ^2\) છે.JEE Mains 2023 Medium
- બધી પ્રકૃતિક સંખ્યા \(‘n’\) નો સરવાળો મેળવો કે જ્યાં \(100 < n < 200\) અને ગુ.સા.અ.\((91, n) > 1\) થાય.JEE Mains 2019 Hard
- \(C_6H_{14}\) ના બંધારણીય સમઘટકોની સંખ્યા જણાવો.JEE Mains 2015 Hard
- નીચેનામાંથી, આવશ્યક એમિનો એસિડ કયું છે ?JEE Mains 2017 Easy
- આકૃતિમાં દર્શાવેલ \(M\) દળના એક પદાર્થની સરળ આવર્ત ગતિનો આવર્તકાળ \(\pi \sqrt{\frac{\alpha \mathrm{M}}{5 \mathrm{~K}}}\) છે, જયાં \(\alpha=\) _______ છે.
JEE Mains 2024 Hard