JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
| સૂચિ-I (અણુ/આયન) | સૂચિ-II બંધકારક યુગ્મ : અબંધકારક યુગ્મ (મધ્યસ્થ પરમાણુ પર) |
| (A) ICl2- | (I) 4 : 2 |
| (B) H2O | (II) 4 : 1 |
| (C) SO2 | (III) 2 : 3 |
| (D) XeF4 | (IV) 2 : 2 |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
- A A-IV, B-III, C-II, D-I
- B A-III, B-IV, C-II, D-I
- C A-III, B-IV, C-I, D-II
- D A-II, B-I, C-IV, D-III
Answer & Solution
Correct Answer
(B) A-III, B-IV, C-II, D-I
Step-by-step Solution
Detailed explanation
(A) ________ B.P : L.P = \(2: 3\) (B) ________ B.P : L.P = \(2: 2\) (C) ________ B.P : L.P = \(4: 1\) (D) ________ B.P : L.P = \(4: 2\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આ તત્વના ભૌતિક ગુણધર્મો છે \((A)\) ઊર્ધ્વપાતન એન્થાલ્પી \((B)\) આયનીકરણ એન્થાલ્પી \((C)\) હાઈડ્રેશન એન્થાલ્પી \((D)\) ઇલેક્ટ્રોન પ્રાપ્તી એન્થાલ્પી ઉપરોક્ત ગુણધર્મોની કુલ સંખ્યા જે રીડકશન પોટેન્શિયલને અસર કરે છે.JEE Mains 2021 Easy
- સમાન તાપમાને શુદ્ધ બેન્ઝિનનુ બાષ્પદબાણ \(119\, torr\) અને શુદ્ધ ટોલ્યુઇનનુ બાષ્પદબાણ \(37.0\, torr\) છે. તો ટોલ્યુઇનનો મોલ-અંશ \(0.50\) ધરાવતા બેન્ઝિન અને ટોલ્યુઇનના દ્રાવણમાં સંતુલને ટોલ્યુઇનનો બાષ્પ અવસ્થામાં મોલ-અંશ જણાવો.JEE Mains 2013 Hard
- નીચે બે વિધાનો આપેલા છે : વિધાન (\(I\)) : એનિલિન માં \(\mathrm{NH}_2\) સમૂહ ઓર્થો અને પેરા નિર્દેશક છે અને શક્તિશાળી (સામર્થ્યવાન) સક્રિયકારક સમૂહ છે. વિધાન (\(II\)) : એનિલિન ફ્રિડલ-ક્રાફ્ટ પ્રક્રિયા (આલ્કાઈલેશન અને એસાઈલેશન) આપતું નથી. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો :JEE Mains 2024 Hard
-

નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Medium - \(O _{2}- F ^{-}, Na ^{+}\) અને \(Mg ^{2+}\)ની આયનીય ત્રિજ્યાનો ક્રમ કયો છે?JEE Mains 2020 Medium
- \('H'\) પરમાણુની બોહરની પ્રથમ કક્ષમાં હાજર ઇલેક્ટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ જણાવો.JEE Mains 2018 Hard
More PYQs from JEE Mains
- યાદી-I ને યાદી-II સાથે જોડો -
યાદી-I (અલગીકરણ) યાદી-II (અલગીકરણ પદ્ધતિ) (A) એનિલીન-પાણીના મિશ્રણમાંથી એનિલીન (I) સાદી નિસ્યંદન (B) સાબુ ઉદ્યોગમાં વપરાયેલા લાઈ (spent-lye) માંથી ગ્લિસરોલ (II) વિભાગીય નિસ્યંદન (C) પેટ્રોલિયમ ઉદ્યોગમાં ક્રૂડ ઓઇલના જુદા જુદા ઘટકો (III) ઘટાડેલા દબાણે નિસ્યંદન (D) ક્લોરોફોર્મ - એનિલીન મિશ્રણ (IV) વરાળ નિસ્યંદન
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Medium - રેખા \(L_1\) સદિશ \(\vec{a}=-3 \hat{i}+2 \hat{j}+4 \hat{k}\) ને સમાંતર છે અને બિંદુ \((7,6,2)\) માંથી પસાર થાય છે તથા રેખા \(L_2\) સદિશ \(\vec{b}=2 \hat{i}+\hat{j}+3 \hat{k}\) ને સમાંતર છે અને બિંદુ \((5,3,4)\) માંથી પસાર થાય છે. રેખાઓ \(L_1\) અને \(L_2\) વચ્ચેનું લઘુત્તમ અંતર ___ છે.JEE Mains 2025 Medium
- વિદ્યુતચુંબકીય તંત્રમાં, વિદ્યુત ફ્લક્સ અને ચુંબકીય ફ્લક્સના ગુણોત્તરને રજૂ કરતી ભૌતિક રાશિનું પરિમાણ \(\mathrm{M}^{\mathrm{P}} \mathrm{L}^{\mathrm{Q}} \mathrm{T}^{\mathrm{R}} \mathrm{A}^{\mathrm{S}}\), છે, તો ' Q ' અને ' R ' નાં મૂલ્યો _______ છે.JEE Mains 2025 Medium
- બે વિદ્યુત દ્વિધ્રુવી \(A\) અને \(B\) ની દ્વિધ્રુવી ચાકમાત્રા અનુક્રમે \(\overrightarrow {{d_A}} = - 4\,qa\,\hat i\) અને \(\overrightarrow {{d_B}} = 2\,qa\,\hat i\), અને તેમની વચ્ચેનું અંતર \(R\) છે. તેઓ આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(x-\)અક્ષની દિશામાં મુકેલ છે. દ્વિધ્રુવી \(A\) થી કે જ્યારે બન્ને દ્વારા ઉત્પન સ્થિતિમાન સમાન થાય તે અંતર કેટલુ હશે
JEE Mains 2019 Hard - એક ધાતુના તારનો એક છેડો છત સાથે જડેલો છે અને તેના બીજા છેડે \(2 \mathrm{~kg}\) નો ભાર લટકાવેલો છે. આ ભારના નીચેના ભાગ સાથે તેવો જ બીજો તાર જોડેલો છે અને આ નીચેના તારથી \(1 \mathrm{~kg}\) નો બીજો ભાર લટકાવેલો છે. તો ઉપરના તાર અને નીચેના તારની આયામ વિકૃતિનો ગુણોત્તર _______ હશે. [તારના આડછેદનું ક્ષેત્રફળ \(=0.005 \mathrm{~cm}^2\), \(\mathrm{Y}=2 \times 10^{11}\ \mathrm{Nm}^{-2}\) અને \(\left.\mathrm{g}=10 \mathrm{~ms}^{-2}\right]\)JEE Mains 2024 Hard
- જો સમીકરણ \(x^{2}+b x+45=0(b \in R)\) ને અનુબદ્ધ સંકર બીજો છે અને જે \(|z+1|=2 \sqrt{10}\) નું પાલન કરે છે તો . . . .JEE Mains 2020 Hard