JEE Mains · Chemistry · STD 12 -આલ્ડિહાઇડ અને કિટોન
- JEE Mains 2025
- અઘરું
- MCQ
નીચે આપેલામાંથી જે અણુઓ આયોડોફોર્મ પ્રક્રિયા આપી શકતા નથી તેમની સંખ્યા _______ છે.
ઇથેનોલ, આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ, બ્રોમોએસેટોન, 2-બ્યુટેનોલ, 2-બ્યુટેનોન, બ્યુટેનાલ, 2-પેન્ટેનોન, 3-પેન્ટેનોન, પેન્ટેનાલ અને 3-પેન્ટેનોલ
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) 4
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
નીચેના સંયોજનો આયોડોફોર્મ પ્રક્રિયા/પરીક્ષણ આપશે નહીં.
(1) બ્યુટેનાલ
(2) 3-પેન્ટેનોન
(3) પેન્ટેનાલ
(4) 3-પેન્ટેનોલ
(1) બ્યુટેનાલ
(2) 3-પેન્ટેનોન
(3) પેન્ટેનાલ
(4) 3-પેન્ટેનોલ
Chemistry ના વધુ પ્રશ્નો
- \(0.5\, mL\, L ^{-1}\) સાંદ્રતા વાળા ફોર્મિક એસીડના દ્રાવણનું ઠાર બિંદુમાં અવનયન \(0.0405^{\circ} C\) જોવા મળ્યું. ફોર્મિક એસિડની ઘનતા \(1.05\, gm\, mL ^{-1}\) છે. તો ફોર્મિક એસિડના દ્રાવણનો વોન્ટ હોક્ર અવયવ \(.....\) છે. (\(k _{ f }=1.86\,K\,kg\,mol ^{-1}\) )JEE Mains 2022 મધ્યમ
- નીચે બે વિધાનો આપેલા છે. એકને વિધાન \((A)\) અને બીજાને કારણ \((R)\) તરીકે દર્શાવ્યું છે. વિધાન \((A) :\,10^{\circ} C\) એ \(5\, M\, KCl\) ના દ્રાવણની ઘનતા \('x^{\prime} g\, ml ^{-1}\) છે. [ \(K\) અને \(Cl\) નો પરમાણ્વીય દળો ક્રમશ: \(39\) અને \(35.5\, g\, mol ^{-1}\) છે.] દ્રાવણને \(-21^{\circ} C\) એ ઠંડુ કરવામાં આવે છે. દ્રાવણની મોલાલિટી બદલાતી નથી. કારણ \((R) :\) દ્રાવણની મોલાલિટી તાપમાન સાથે બદલાતી નથી, કારણ કે દળ તાપમાન સાથે બદલાતું નથી. ઉપરોક્ત વિધાનોના સંદર્ભે, આપેલા વિકલ્પમાંથી યોગ્ય ઉત્તર ની પસંદગી કરો.JEE Mains 2022 અઘરું
- નીચે આપેલા ઈલેક્ટ્રોન યુગ્મોને ધ્યાનમાં લો: \((A)\) \((a)\) \(n=3,1=1, m_{l}=1, m_{s}=+\frac{1}{2}\) \(\quad (b)\) \(n =3,1=2, m _{l}=1, m _{s}=+\frac{1}{2}\) \((B)\) \((a)\) \(n =3,1=2, m _{l}=-2, m _{s}=-\frac{1}{2}\) \(\quad (b)\) \(n =3,1=2, m _{l}=-1, m _{s}=-\frac{1}{2}\) \((C)\) \((a)\) \(n=4,1=2, m_{l}=2, m_{s}=+\frac{1}{2}\) \(\quad (b)\) \(n =3,1=2, m _{l}=2, m _{s}=+\frac{1}{2}\) સમશક્તિ કક્ષકોમાં હાજર ઈલેક્ટ્રોન યુગ્મો શોધો:JEE Mains 2022 મધ્યમ
- \(0.001\,mm\) જાડાઈના નિકલ સ્તરનું \(100\,cm ^2\) વિસ્તારના એક ધાતુનું કટિંગ (થર) કરવામાં આવ્યું. ઇચ્છિત સ્તરનું થર (કોટ) ચઢાવવા માટે \(Ni \left( NO _3\right)_2\)ના દ્રાવણમાથી \(2A\) નો પ્રવાહ એ '\(x\)' સેકન્ડો માટે પસાર કરવામાં આવ્યો. તો \(x\) નું મૂલ્ય \(.......\) છે.(નજીકનો પૂર્ણાક) ( \(\rho_{ Ni }\) (નિકલની ધનતા) એે \(10\,g\,mL ^{-1}\) છે.નિકલનું મોલર દળ \(60\,g\,mol ^{-1}\) છે.\(\left( F =96500\,C\,mol ^{-1}\right)\)JEE Mains 2023 મધ્યમ
- નીચેનામાંથી એવી પ્રજાતિઓની સંખ્યા જેમાં મધ્યસ્થ પરમાણુ તેના બંધનમાં \(\mathrm{sp}^3\) સંકર કક્ષકોનો ઉપયોગ કરે છે તે _______ છે. [\(\mathrm{NH}_3, \mathrm{SO}_2, \mathrm{SiO}_2, \mathrm{BeCl}_2, \mathrm{CO}_2, \mathrm{H}_2 \mathrm{O}, \mathrm{CH}_4, \mathrm{BF}_3\)]JEE Mains 2024 અઘરું
- \(\left[ Mn _{2}( CO )_{10}\right]\) માં સેતુમય \(CO\) લિગેંડ્સ ની સંખ્યા .......... છે.JEE Mains 2021 સરળ
JEE Mains ના વધુ PYQ
- એમ્પ્લિફાયરને ઓસ્કલેટર (દોલક) માં રૂપાંતરીત કરવા માટે કેવા ધન ફીડબેક જોઈશે.અત્રે, ફીડબેક એટલે ........JEE Mains 2022 મધ્યમ
- \(Q\) જેટલો વિદ્યુતભાર ધરાવતા બે બિંદુવત્ત વીજભારોને \(d\) જેટલા અંતરે રાખવામાં આવ્યા છે. \(q\) જેટલા બિંદુવત્ત ત્રીજા વિદ્યુતભારને લંબ દ્વિભાજક પર મધ્ય બિંદુ થી \(x\) અંતરે છે \(q\) પર મહત્તમ કુલંબબળ અનુભવે તે \(x\) નું મૂલ્ય ............ હશે.JEE Mains 2022 અઘરું
-

આકૃતિમાં દર્શાવ્યા મુજબ, એક ગોળાકાર સપાટી 1 અને 1.5 વક્રીભવનાંક ધરાવતા બે માધ્યમોને અલગ પાડે છે. વસ્તુ ' O ' ના પ્રતિબિંબનું અંતર ________ છે.
( C એ ગોળાકાર સપાટીનું વક્રતાકેન્દ્ર છે અને \(R\) એ વક્રતાત્રિજ્યા છે)JEE Mains 2025 સરળ - \(2 L \times 2 L \times L\) પરિણામાણ ધરાવતા લંબધનમાં \(4 L ^2\) ક્ષેત્રફળ ધરાવતા પૃષ્ઠ \(s\) ના કેન્દ્રસ્થાને વિદ્યુતભાર \(q\) મૂકવામાં આવે તો \(s\) ના સામેના પૃષ્ઠમાંથી પસાર થતું ફલફસJEE Mains 2023 મધ્યમ
- ત્રિકોણ બાયપિરામીડલ ભૂમિતિ કોના દ્વારા બતાવવામાં આવે છેJEE Mains 2013 અઘરું