JEE Mains · Chemistry · STD 12 -1. Solution and colligative properties
\(1.03\; \mathrm{g} / \mathrm{mL}\) ઘનતાના રામુદ્રના પાણીના એક લિટરમાં \(10.30\; \mathrm{mg}\,\,\mathrm{O}_{2}\) દ્રાવ્ય થાય છે. તો \(ppm\) માં \(\mathrm{O}_{2}\) ની સાંદ્રતા. . . ..
- A \(13\)
- B \(10\)
- C \(8\)
- D \(6\)
Answer & Solution
Correct Answer
(B) \(10\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{ppm}=\frac{10.3 \times 10^{-3}}{1030} \times 10^{6}=10\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(Cd(OH)_2\) ની પાણીમાં મોલર દ્રાવ્યતા \(1.84\times10^{-5}\, M\) છે. તો \(pH = 12\) ધરાવતા બફર દ્રાવણમાં \(Cd(OH)_2\) ની અપેક્ષિત દ્રાવ્યતા જણાવો.JEE Mains 2019 Hard
- સંકીર્ણ ઋણાયન \([Cr(NO) (NH_3) (CN)_4]^{2-}\) ની ચુબકીય ચાક્માત્રા ........... \(B.M.\) છે.JEE Mains 2013 Hard
- આયનીકરણ એન્થાલ્પીના સંદર્ભમાં નીચેની જોડીઓમાંનો ખોટો સંબંધ _______ છે.JEE Mains 2025 Medium
- \([ Cr ( CO )_{6}], [ Mn ( CO )_{5}]\) અને \([ Mn _{2}( CO )_{10}]\) પૈકી એકબીજા સાથે બંધનમાં તાલમેલ પ્રદર્શિત કરતા સંકીર્ણની સંખ્યા \(\dots\dots\) છે.JEE Mains 2022 Medium
- નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન (\(I\)) : આવર્તકોષ્ટકમાં તત્વોની \(4 f\) અને \(5 f\) - શ્રેણીઓને વર્ગીકરણના સિધ્ધાંતને સાચવવા માટે અલગ રીતે મૂકવામાં આવેલ છે.
વિધાન (\(II\)) : \(s-\)વિભાગના તત્વો પ્રકૃત્તિમાં શુદધ સ્વરૂપમાં મેળવી શકાય છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિક્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Hard - ખર્ચવામાં આવેલા પરમાણુ બળતણમાંથી મોટાભાગના પ્લુટોનિયમ દૂર કરવા માટે નીચેનામાંથી કયો ઉપયોગ થાય છે?JEE Mains 2021 Easy
More PYQs from JEE Mains
- \(LCR\) પરિપથમાં ઉદગમનો મહત્તમ વૉલ્ટેજ \(250\, V\) છે. જો તેમાં \(R =8 \Omega, L =24\, mH\) અને \(C =60 \mu F\) શ્રેણીમાં હોય તો અનુનાદ માટેનો પાવર \(x\, kW\) મળે છે તો \(x\)નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું હશે?JEE Mains 2021 Medium
- શાનો ઉપયોગ કરીને એરીન ડાયેઝોનિયમ ક્લોરાઇડમાંથી એરાઇલ ક્લોરાઇડ બનાવી શકાય છે ?JEE Mains 2013 Hard
- પ્રકાશની સૌથી લાંબી તરંગલંબાઈ કે જેનો ઉપયોગ લિથિયમ પરમાણુ \((Li)\) ને તેની ધરા અવસ્થામાંથી આયનીકરણ કરવા માટે થાય છે તે \(x \times 10^{-8}\,m\) છે. તો \(x\) નું મૂલ્ય છે. (નજીકનો પૂર્ણાંક) (આપેલ : હાઈડ્રોજન પરમાણુના પ્રથમ કક્ષામાં (કોશમાં) ઈલેક્ટ્રોનની ઉર્જા \(-2.2 \times 10^{-18}\,J ; h =6.63 \times 10^{-34}\,Js\) અને \(c =3 \times 10^{8}\,ms ^{-1}\) )JEE Mains 2022 Medium
- પ્રક્રિયા \(A + 2B \to C\) માટે વેગ સમીકરણ વેગ \(= K[A][B]\) તરીકે આપવામાં આવે છે. જે \(A\) ની સાંદ્રતા સમાન રાખવામાં આવે પરંતુ \(B\) ની સાંદ્રતા બે ગણી કરવામાં આવે તો વેગને શું અસર થશે ?JEE Mains 2015 Hard
- સમાંતર શ્રેણીઓ \(3,7,11, \ldots ., 407\) અને \(2,9,16, \ldots . .709\) ના સામાન્ય પદોની સંખ્યા મેળવો.JEE Mains 2020 Hard
- ધારોકે \(\alpha \in R\) અને ધારોકે \(\alpha, \beta\) એ સમીકરણ \(x^2+60^{\frac{1}{4}} x+a=0\), ના બીજ છે. જો \(\alpha^4+\beta^4=-30\) હોય, તો \(a\) ની શક્ય તમામ કિંમતો નો ગુણાકાર \(..........\) છે.JEE Mains 2023 Hard