JEE Mains · Chemistry · STD 11 - 2. structure of atom
નીચે આપેલા ક્વોન્ટમ આંકોના સેટ (જોડી) ધરાવતી કક્ષકો માટે ઉર્જાનો સાચો ધટતો ક્રમ શોધો. \((A)\) \(n=3,1=0, m=0\) \((B)\) \(n=4,1=0, m=0\) \((C)\) \(n =3,1=1, m =0\) \((D)\) \(n=3,1=2, m=1\)
- A \(( D )>( B )>( C )>( A )\)
- B \((B) >( D )>( C )>( A )\)
- C \(( C )>( B )>( D )>( A )\)
- D \((B) >( C )>( D )>( A )\)
Answer & Solution
Correct Answer
(A) \(( D )>( B )>( C )>( A )\)
Step-by-step Solution
Detailed explanation
\((A)\) \(n+\ell=3+0=3\) \((B)\) \(n+\ell=4+0=4\) \((C)\) \(n+\ell=3+1=4\) \((D)\) \(n+\ell=3+2=5\) Higher \(n+\ell\) value, higher the energy \& if same \(n +\ell\) value, then higher \(n\) value, higher the energy.Thus: \(D > B > C > A\).
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(P _4\) ના એક \(mole\) સાથે \(SOCl _2\) ના \(8\,moles\) ની પ્રક્રિયા કરતાં \(A\) ના \(4\,moles\),\(SO _2\) ના \(x\,mole\) અને \(B\) ના \(2\,moles\) આપે છે \(A,B\) અને \(x\) અનુક્રમે શોધો.JEE Mains 2023 Medium
- જલીય \({KCl}\) દ્રાવણની ઘનતા \(1.20 {~g} {~mL}^{-1}\) એ \(3.30 {~mol} {~kg}^{-1}\) મોલાલીટી ધરાવે છે. દ્રાવણની મોલારિટી \(.....\) \({mol} {L}^{-1}\) છે. (નજીકના પૂર્ણાંકમાં) [મોલર દળ \({KCl}=74.5\) ]JEE Mains 2021 Medium
- \(T\text{ K}\) તાપમાને એક પ્રક્રિયા \(A \rightarrow P\) માટે, \(A\) ની પ્રારંભિક સાંદ્રતા \([A]_0\) ના વિધેય તરીકે અર્ધ-આયુષ્ય \((t_{1/2})\) ને નીચે આપ્યા મુજબ આલેખવામાં આવે છે.

આપેલ આકૃતિમાં \(x\) નું મૂલ્ય _______ s છે (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2026 Easy - યાદી - I ને યાદી - II સાથે જોડો.
સૂચિ - I (આંશિક વ્યુત્પન્ન) સૂચિ - II (થર્મોડાયનેમિક જથ્થો) (A)\(\left(\frac{\partial \mathrm{G}}{\partial \mathrm{T}}\right)_{\mathrm{P}}\) (I) Cp (B) \(\left(\frac{\partial \mathrm{H}}{\partial \mathrm{T}}\right)_{\mathrm{P}}\) (II) -S (C) \(\left(\frac{\partial G}{\partial P}\right)_T\) (III) Cv (D) \(\left(\frac{\partial \mathrm{U}}{\partial \mathrm{T}}\right)_{\mathrm{V}}\) (IV) V
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Hard - નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : n - બ્યુટેન માટે કેટલાક સંરૂપણકો હોય છે. આ સંરૂપણકોમાંથી,
ઓછામાં ઓછું સ્થાયી છે અને સૌથી વધુ સ્થાયી સંરૂપણક છે
વિધાન II : જેમ જેમ દ્વિપાશ્વીય કોણ વધે છે, આંતરિક/ટોર્શનલ તાણ (X) થી (Y) સુધી ઘટે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Medium - સમૂહ 15 તત્વો \(EH _3( E = N , P , As , Sb )\)ના હાઈડ્રાઈડના સંદર્ભમાં, નીચે આપેલામાંથી સાચા વિધાનો ઓળખો.
A. સમૂહમાં જેમ નીચે જઈએ તેમ હાઈડ્રાઈડની સ્થિરતા ઘટે છે.
B. સમૂહમાં જેમ નીચે જઈએ તેમ હાઈડ્રાઈડની બેઝિક્તા ઘટે છે.
C. સમૂહમાં જેમ નીચે જઈએ તેમ રિડ્યુસિંગ પ્રકૃતિ વધે છે.
D. સમૂહમાં જેમ નીચે જઈએ તેમ ઉત્કલનબિંદુ વધે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2026 Hard
More PYQs from JEE Mains
- ધારો કે \(A\) એ \(0, 1, 2, 3, 4, 5, 6\) માંથી પુનરાવર્તન વગર બનાવેલ \(6-\)અંકનો પૂર્ણાંક \(3\) વડે વિભાજ્ય હોવાની ઘટના દર્શાવે છે. તો ઘટના \(A\) ની સંભાવના ........ છે.JEE Mains 2021 Hard
- વિદ્યાર્થીઓ \(S _{1}, S _{2}, \ldots \ldots, S _{10}\) ને ત્રણ જૂથો \(A, B\) અને \(C\) માં એવી રીતે વિભાજીત કરવામાં આવે છે, કે જેથી દરેક જૂથમાં ઓછામાં ઓછો એક વિદ્યાર્થી હોય અને જૂથ \(C\) માં વધુમાં વધુ \(3\) વિદ્યાર્થી હોય, તો આવા જૂથ રચવાની શક્યતાઓની સંખ્યા ........ છે.JEE Mains 2021 Hard
- ત્રણ દરેક \(2 \,C\) જેટલા વિદ્યુતભારીત બોલને \(2 \,m\) લંબાઈના સ્લિકના દોરાથી (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર) સમાન બિંદુ \(P\) આગળથી લટકાવવામાં આવ્યા છે. તેઓ \(1 \,m\) બાજુનો સમબાજુ ત્રિકોણ બનાવે છે. વિદ્યુતભારીત બોલ પર લાગતુ કુલ બળ અને કોઇપણ બે વિદ્યુતભારો વચ્યે પ્રવર્તતા બળોનો ગુણોત્તર .......... થશે.
JEE Mains 2022 Hard - ધારો કે \(m, n \in N\) અને ગુ.સા.અ. \(\operatorname{gcd}(2, n)=1\). જો \(30\left(\begin{array}{l}30 \\ 0\end{array}\right)+29\left(\begin{array}{l}30 \\ 1\end{array}\right)+\ldots+2\left(\begin{array}{l}30 \\ 28\end{array}\right)+1\left(\begin{array}{l}30 \\ 29\end{array}\right)= n .2^{ m }\) તો \(n + m=.......\) (અહીં \(\left.\left(\begin{array}{l} n \\ k \end{array}\right)={ }^{ n } C _{ k }\right)\)JEE Mains 2021 Hard
- \(C_{60}\) માં પંચકોણની સંખ્યા અને સફેદ ફોસ્ફરસમાં ત્રિકોણની સંખ્યા અનુક્રમે જણાવો.JEE Mains 2019 Hard
- મુક્તતા અંશો માટે ક્યું વિદ્યાન સાયું છે ? \((A)\) \(n\) મુક્તતાનાં અંશો ધરાવતા એક અણુ પાસે \(n ^2\) જેટલા ઊર્જા સંગ્રહ કરવાના જુદા-જુદા રસ્તાઓ હશે. \((B)\) દરેક મુક્તતા અંશ એ પ્રતિ મોલ સરેરાશ ઊર્જાના \(\frac{1}{2}RT\) સાથે સંકળાયેલા હશે. \((C)\) એક પરમાણ્વીય વાયુ અણુ પાસે એક ભ્રમણ ગતિકીય મુક્તતા અંશ જ્યારે દ્વિપરમાણ્વીય પાસે બે ભ્રમણાગતિકીય મુક્તતા અંશો હશે. \((D)\) \(CH _4\) પાસે કુલ \(6\) મુક્તતા અંશો હશે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.JEE Mains 2022 Hard