JEE Mains · Chemistry · STD 11 - 2. structure of atom
નીચે આપેલા ઈલેક્ટ્રોન યુગ્મોને ધ્યાનમાં લો: \((A)\) \((a)\) \(n=3,1=1, m_{l}=1, m_{s}=+\frac{1}{2}\) \(\quad (b)\) \(n =3,1=2, m _{l}=1, m _{s}=+\frac{1}{2}\) \((B)\) \((a)\) \(n =3,1=2, m _{l}=-2, m _{s}=-\frac{1}{2}\) \(\quad (b)\) \(n =3,1=2, m _{l}=-1, m _{s}=-\frac{1}{2}\) \((C)\) \((a)\) \(n=4,1=2, m_{l}=2, m_{s}=+\frac{1}{2}\) \(\quad (b)\) \(n =3,1=2, m _{l}=2, m _{s}=+\frac{1}{2}\) સમશક્તિ કક્ષકોમાં હાજર ઈલેક્ટ્રોન યુગ્મો શોધો:
- A ફક્ત \(A\)
- B ફક્ત \(B\)
- C ફક્ત \(C\)
- D \((B)\) અને \((C)\)
Answer & Solution
Correct Answer
(B) ફક્ત \(B\)
Step-by-step Solution
Detailed explanation
Based on \(" n+1 "\) rule only \((B)\) has pair of electron in degenerate orbitals
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- જો \(\mathrm{AB}_2\) અને XY (બંને ક્ષાર છે) ના જલીય દ્રાવણોના સમાન કદને મિશ્ર કરવામાં આવે, તો નીચેનામાંથી કયું સંયોજન 300 K તાપમાને \(\mathrm{AY}_2\) નો અવક્ષેપ આપશે?
(આપેલ છે \(\mathrm{AY}_2\) માટે 300 K તાપમાને \(\mathrm{K}_{\mathrm{sp}}=5.2 \times 10^{-7}\))JEE Mains 2025 Medium - એક પરમાણુમાં, ક્વોન્ટમ આંક \(\mathrm{n}=4,\left|\mathrm{~m}_{\mathrm{l}}\right|=1\) અને \(\mathrm{m}_{\mathrm{s}}=-\frac{1}{2}\) ધરાવતા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા _______ છે.JEE Mains 2024 Medium
- ક્રોમાઈલ કલોરાઈડમાં,ક્રોમિયમની ઓક્સડેશન અવસ્થા \((+)\) \(......\) છે.JEE Mains 2023 Medium
- નીચેના ડાયએઝોનિયમ ક્ષારોનો સાચો સ્થાયિત્વનો ક્રમ છે
JEE Mains 2026 Easy - નીચેનામાં સૌથી વધુ અનુચુંબકીય વર્તણૂક પ્રદર્શિત કરી શકે છે તે એક છે: - gly \(=\) ગ્લાયસિનેટો; bpy \(=2,2\) '-બાયપિરિડિનJEE Mains 2020 Medium
- \(2 {SO}_{2}({~g})+{O}_{2}({~g}) \rightleftharpoons 2 {SO}_{3}({~g})\) સંતુલન મિશ્રણમાં, આંશિક દબાણ: \(P_{S O_{3}}=43\, {kPa} ; \quad P_{O_{2}}=530 \,{~Pa}\) અને \({P}_{{SO}_{2}}=45\, {kPa}\) સંતુલન અચળાંક \({K}_{{p}}=......\times 10^{-2} .\) (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- \(SF _{4}\) ના બંધારણમાં, 'S' ની ઉપર ઈલેક્ટ્રોનોના અબંધકારક યુગ્મJEE Mains 2022 Medium
- બધાજ અંકો \(1, 1, 2, 2, 2, 2, 3, 4, 4\) નો ઉપયોગ કરી કેટલી સંખ્યા બનાવી શકાય કે જેમાં અયુગ્મ અંકો એ યુગ્મ સ્થાને આવે .JEE Mains 2019 Hard
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I\) : \(Na _2 Cr _2 O _7\) ના જલીય દ્રાવણની જગ્યાએ કદમાપક પૃથ્થકરણમાં \(K _2 Cr _2 O _7\) નું જલીય દ્રાવણ પ્રાથમિક પ્રમાણિત તરીકે પસંદગીય છે. વિધાન \(II:\) \(K _2 Cr _2 O _7\) એ. \(Na _2 Cr _2 O _7\) કરતાં પાણીમા વધારે દ્રાવ્યતા ધરાવે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- વિધેય \(f(x) = \max\{6x, 2 + 3x^2\} + |x - 1|\left|\cos\left|x^2 - \dfrac{1}{4}\right|\right|\), \(x \in (-\pi, \pi)\) જે બિંદુઓ આગળ વિકલનીય નથી, તે બિંદુઓની સંખ્યા _____ છે.JEE Mains 2026 Hard
- જે \(C\) અને \(V\) અનુક્રમે સંઘારક (કેપેસીટન્સ) અને વોલ્ટેજ દર્શાવતા હોય અને \(\frac{ C }{ V }=\lambda\) હોય, તો \(\lambda\) નું પરિમાણ શું હશે?JEE Mains 2021 Hard
- ધારોકે \(f(x)=\int \frac{7 x^{10}+9 x^8}{\left(1+x^2+2 x^9\right)^2} d x, x>0, \lim _{x \rightarrow 0} f(x)=0\) અને \(f(1)=\frac{1}{4}\).
જો \(A =\left[\begin{array}{ccc}0 & 0 & 1 \\ \frac{1}{4} & f^{\prime}(1) & 1 \\ \alpha^2 & 4 & 1\end{array}\right]\) અને \(B =\operatorname{adj}(\operatorname{adj} A )\) એવો હોય કે જેથી \(| B |=81\), તો \(\alpha^2=\) ___ .JEE Mains 2026 Easy