JEE Mains · Chemistry · STD 12 - 8.2 Carboxylic acids and their derivative
નીચે આપેલ પ્રક્રિયાઓના ક્રમમાં નીપજ \((c)\) માં _______ \(\pi\) બંધ હોય છે.

- A \(2\)
- B \(3\)
- C \(8\)
- D \(4\)
Answer & Solution
Correct Answer
(D) \(4\)
Step-by-step Solution
Detailed explanation
\(\pi\) બંધ \(=4\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- જ્યારે \(\psi_{\mathrm{A}}\) અને \(\psi_{\mathrm{B}}\) એ પરમાણ્વીય કક્ષકોના તરંગ વિધેયો છે, ત્યારે \(\sigma^*\) _______ વડે દર્શાવવામાં આવે છે.JEE Mains 2024 Medium
- \(A\,\xrightarrow{{A{g_2}O}}\) ppt \(A\,\xrightarrow{{H{g^{2 + }}\,/\,{H^ + }}}B\,\xrightarrow{{NaB{H_4}}}C\,\xrightarrow[{conc.\,\,HCl}]{{ZnC{l_2}}}\) Turbidity within \(5\) minutes. \(‘A’\) શું હશે?JEE Mains 2019 Hard
- \(1 \mathrm{~mole}\) \(\mathrm{MnO}_4^{-}\) દ્વારા ઓકસેલેટ આયનને \(\mathrm{CO}_2\) માં ઓક્સિડાઇઝ કરવા માટે જરૂરી \(\mathrm{H}^{+}\) આયનોના મોલની સંખ્યા _______ છે.JEE Mains 2024 Hard
- સમૂહ 13 નાં કયા તત્ત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી અનુક્રમે સૌથી વધુ અને સૌથી ઓછી છે?JEE Mains 2025 Medium
- નીચે આપેલા નિર્બળ એસિડના વિયોજન સંતુલનને ધ્યાનમાં લો.
\(HA \rightleftharpoons H ^{+}( aq )+ A ^{-}( aq )\)
જો એસિડનો pKa 4 હોય તો, 10 mM HA દ્વાવણની pH __________ છે. (નજીકનો પૂર્ણાંક)
[આપેલ : વિયોજન અંશ ને એકની (યુનિટી) સાપેક્ષે અવગણી શકાય છે.]JEE Mains 2026 Medium - \(ICl_4^-\) અને \(ICl_5\) વિશે સાચુ વિધાન જણાવો .JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- \(\sum_{\substack{i, j=0 \\ i \neq j}}^{n}{ }^{n} C_{i}{ }^{n} C_{j}\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- \(C_6H_{14}\) ના બંધારણીય સમઘટકોની સંખ્યા જણાવો.JEE Mains 2015 Hard
- રેખીય સરળ આવર્ત ગતિમાં \((A)\) પુન:સ્થાપક બળ સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય છે. \((B)\) પ્રવેગ અને સ્થાનાંતર વિરૂદ્ધ દિશામાં હોય છે. \((C)\) મધ્ય સ્થાને વેગ મહત્તમ હોય છે. \((D)\) અંત્ય બિંદુએ પ્રવેગ ન્યૂનત્તમ હોય છે. નીચે આપેલા વિધાનોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2023 Medium
- પ્રક્રિયા માટે થ્રેશોલ્ડ ઊર્જા કરતા વધારે ઉર્જાવાળા પરમાણુઓની સંખ્યા \(27^{\circ}\, C\) થી \(42^{\circ}\, C \) તાપમાનના વધારાથી પાંચ ગણો વધી જાય છે. તેની સક્રિયકરણની ઊર્જા.............. \(J / mol\) છે (લો : \(\ln 5=1.6094;\left.R =8.314\, J mol ^{-1} K ^{-1}\right)\)JEE Mains 2020 Medium
- નીચે બે વિધાનો આપેલા છે; એક ને કથન \(A\) તરીકે અને બીજાને કારણ \(R\) તરીકે સૂચિત લેબલ કરવામાં આવેલ છે. કથન \(A :\) વીજ ચુંબકો નરમ લોખંડના બનેલા છે. કારણ \(R:\) નરમ લોખંડ ઉચ્ય પારગમ્યતા અને નીચી રિટેન્ટીવીટી ધરાવે છે. ઉપર્યુક્ત કથનો સંદર્ભમાં, નીયે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- સંયુક્ત માઇક્રોસ્કોપના વસ્તુકાંચ અને નેત્રકાંચની કેન્દ્રલંબાઈ અનુક્રમે \(1.2\, cm\) અને \(3.0\, cm\) છે. જો વસ્તુને વસ્તુકાંચથી \(1.25\, cm\) અંતરે મૂકવામાં આવે તો અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે મળે છે. તો આ સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણી કેટલી હશે?JEE Mains 2014 Hard