JEE Mains · Chemistry · STD 12 - રાસાયણિક ગતિકી
- JEE Mains 2020
- મધ્યમ
- MCQ
પ્રક્રિયા \(2 \mathrm{H}_{2}(\mathrm{g})+2 \mathrm{NO}(\mathrm{g}) \rightarrow \mathrm{N}_{2}(\mathrm{g})+2 \mathrm{H}_{2} \mathrm{O}(\mathrm{g})\) માટે અવલોકન વેગ રજૂઆત, વેગ \(=\mathrm{k}_{\mathrm{f}}[\mathrm{NO}]^{2}\left[\mathrm{H}_{2}\right]\) છે. તો પ્રતિગામી પ્રક્રિયા માટે વેગ રજૂઆત જણાવો.
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(D) \(\mathrm{k}_{\mathrm{b}}\left[\mathrm{N}_{2}\right]\left[\mathrm{H}_{2} \mathrm{O}\right]^{2} /\left[\mathrm{H}_{2}\right]\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(\mathrm{K}_{\mathrm{eq}}=\frac{\mathrm{k}_{\mathrm{f}}}{\mathrm{k}_{\mathrm{b}}}=\frac{\left[\mathrm{N}_{2}\right]\left[\mathrm{H}_{2} \mathrm{O}\right]^{2}}{\left[\mathrm{H}_{2}\right]^{2}[\mathrm{NO}]^{2}}\)
At equilibrium \(\mathrm{r}_{\mathrm{f}}=\mathrm{r}_{\mathrm{b}}\)
\(\mathrm{k}_{\mathrm{f}}\left[\mathrm{H}_{2}\right][\mathrm{NO}]^{2}=\mathrm{k}_{\mathrm{b}} \frac{\left[\mathrm{N}_{2}\right]\left[\mathrm{H}_{2} \mathrm{O}\right]^{2}}{\left[\mathrm{H}_{2}\right]}\)
Hence, rate expression for reverse reaction.
\(=\mathrm{k}_{\mathrm{b}} \frac{\left[\mathrm{N}_{2}\right]\left[\mathrm{H}_{2} \mathrm{O}\right]^{2}}{\left[\mathrm{H}_{2}\right]}\)
Chemistry ના વધુ પ્રશ્નો
- \(M ^{ n +}\) આયનના ત્રણ સંકીર્ણ \(((i),\)\(( ii)\) અને \(( iii ))\) નું સરળ શોષણ વર્ણપટ નીચે આપેલ છે; તેમના \(\lambda_{\max }\) મૂલ્યો અનુક્રમે \(A, B\) અને \(C\) તરીકે ચિહ્નિત થયેલ છે.સંકીર્ણ અને તેમના \(\lambda_{\max }\) મૂલ્યો વચ્ચે યોગ્ય મેચ છે \((i)\) \(\left[ M ( NCS )_{6}\right]^{(-6+ n )}\) \((ii)\) \(\left[ MF _{6}\right]^{(-6+ n )}\) \((iii)\) \(\left[ M \left( NH _{3}\right)_{6}\right]^{ n ^{+}}\)
JEE Mains 2020 અઘરું - ફ્રૂક્ટોઝ શેનું ઉદાહરણ છે ?JEE Mains 2021 મધ્યમ
- નીચેના રૂપાંતરણ માટે સૌથી યોગ્ય પ્રક્રિયક કયો છે? \(\begin{array}{*{20}{c}}
{\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,OH} \\
{\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,|\,\,} \\
{C{H_3} - CH = CH - C{H_2} - CH - C{H_3}}
\end{array}\) \(\longrightarrow \) \(C{H_3} - CH = CH - C{H_2}C{O_2}H\)JEE Mains 2019 અઘરું - પાણીનું ઠારબિંદુ ઘટાડીને \(-0.2^{\circ} \mathrm{C} \) કરવા \(600\; \mathrm{g}\) પાણી \((\rho=1.00\; \mathrm{g} / \mathrm{mL})\) માં \(\mathrm{NaCl}\) નો કેટલો જથ્થો ઉમેરવો જોઇએ ? (પાણી માટે ઠારબિંદુ અવનયન અચળાંક \(=2\; \mathrm{K}\; \mathrm{kg} \;\mathrm{mol}^{-1}\))JEE Mains 2020 મધ્યમ
- નીચેની પ્રકિયામાં
કાર્બોનીલ સંયોજન \( + MeOH\overset {HCl} \longleftrightarrow {\text{acetal}}\) પ્રકિયા નો દર કોના માટે વધારે હશે ?JEE Mains 2019 અઘરું - આલ્ડીહાઈડ ટોલેન્સના પરીક્ષણમાં, ટોલેન્સ પ્રકિયક સૂત્ર \(\left[ Ag \left( NH _{3}\right)_{2}\right]^{+}\) સિલ્વર મિરર બનાવવા માટે ઇલેક્ટ્રોન ની કુલ સંખ્યા \( ...... \).છેJEE Mains 2021 અઘરું
JEE Mains ના વધુ PYQ
- નીચે બે વિધાનો આપેલા છે: એકને પ્રતિપાદન A તરીકે અને બીજાને કારણ \(\mathrm{R}\) તરીકે લેબલ કરવામાં આવેલ છે.
પ્રતિપાદન A: એકસમાન વિદ્યુતભારિત ગોળીય કોષની અંદર બે બિંદુઓ વચ્ચે પરીક્ષણ વિદ્યુતભારને ખસેડવામાં થતું કાર્ય શૂન્ય છે, ભલે ગમે તે માર્ગ પસંદ કરવામાં આવે.
કારણ \(\mathrm{R}\) : એકસમાન વિદ્યુતભારિત ગોળીય કોષની અંદર વિદ્યુત સ્થિતિમાન અચળ હોય છે અને તે કોષની સપાટી પરના વિદ્યુત સ્થિતિમાન જેટલું જ હોય છે. ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2025 મધ્યમ - ધારો કે એક પ્રવાહી બુંદનું બાષ્પીભવન થતા તેની સપાટી ઊર્જામાં ઘટાડો થાય છે કે,જેથી તેનું તાપમાન અચળ રહે છે.આ શકય બને તે માટે બુંદની લઘુતમ ત્રિજયા કેટલી હશે? પ્રવાહીનું પૃષ્ઠતાણ \(=\) \(T\) , પ્રવાહીની ઘનતા \(=\) \(\rho \) અને પ્રવાહીની બાષ્પયન ગલનગુપ્ત ઊર્જા \(L\) છે.JEE Mains 2013 મધ્યમ
- કાર્બન અને કાર્બન મોનોક્સાઇડની દહન ઉષ્માઓ અનુક્રમે \(- 393.5\) અને \(- 283.5\, kJ\, mol^{-1}\) છે. તો કાર્બન મોનોક્સાઇડની સર્જન ઉષ્મા (in \(kJ\)) શોધો.JEE Mains 2016 મધ્યમ
- નીચે કેટલાક આલ્કીનના IUPAC નામ આપેલા છે. તેમની સાચી સ્થિરતાનો ક્રમ શોધો.
A. 2-Methylbut-2-ene
B. cis-But-2-ene
C. 2,3-Dimethylbut-2-ene
D. Prop-1-ene
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 સરળ - એક \(LCR\) શ્રેણી પરિપથમાં એક AC સ્ત્રોત જોડાયેલ છે. \(20 \mu F\) કેપેસિટર પરનું RMS પોટેન્શિયલ તફાવત _______\(v\) છે. [\(\mathrm{V}=50 \sqrt{2} \sin 100 \mathrm{t}\) વોલ્ટ]
JEE Mains 2024 અઘરું - એક ટ્રેન એક સ્થિર અવલોક્નકાર તરફ \(34\, m/s\) ની ઝડપથી ગતિ કરે છે. ટ્રેન સીટી વગાડે છે અને તેની આવૃત્તિ અવલોનકાર દ્વારા \(f_1\) જેટલી નોંધાય છે. હવે જો ટ્રેનની ઝડપ ઘટીને \(17\, m/s\) જેટલી થાય ત્યારે નોંધાતી આવૃત્તિ \(f_2\) છે. જો ધ્વનિની ઝડપ \(340\, m/s\) હોય તો ગુણોત્તર \(\frac{f_1}{f_2}\) કેટલો થશે?JEE Mains 2019 અઘરું