JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
જો એક ડાયઓક્સિજન ધટકની ચુંબકીય ચાકમાત્રા \(1.73\,\, BM\) હોય, તો તે ... હોઇ શકે.
- A \(\mathrm{O}_{2}^{-}\) અથવા \(\mathrm{O}_{2}^{+}\)
- B \(\mathrm{O}_{2}\) અથવા \(\mathrm{O}_{2}^{+}\)
- C \(\mathrm{O}_{2}\) અથવા \(\mathrm{O}_{2}^{-}\)
- D \(\mathrm{O}_{2}, \mathrm{O}_{2}^{-}\) અથવા \(\mathrm{O}_{2}^{+}\)
Answer & Solution
Correct Answer
(A) \(\mathrm{O}_{2}^{-}\) અથવા \(\mathrm{O}_{2}^{+}\)
Step-by-step Solution
Detailed explanation
\(\begin{array}{|c|c|c|} \hline & \text { unpaired electron } & \text { magnetic moment } \\ \hline O _{2}^{\oplus} & 1 & 1.73 B . M \\ \hline O _{2}^{\ominus} & 1 & 1.73 B . M \\ \hline O _{2} & 2 & 2.83 B.M \\ \hline \end{array}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના પૈકી ક્યો લુઇસ એસિડ છે ?JEE Mains 2018 Hard
- જ્યારે \(H_2S\) એ એસિડિક \(K_2Cr_2O_7\)નું દ્રાવણ સાથે પ્રક્રિયા કરે ત્યારે નીચેના પૈકી ક્યુ ઉત્પન્ન થશે નહિ?JEE Mains 2014 Medium
- \(2\)-બ્યુટિનના ભૌમિતિક સમઘટકો વિશેનું ખોટું વિધાન _______ છે.JEE Mains 2024 Medium
- ભૌમિતિક સમઘટકતા સંબંધિત ખોટા વિધાનો છે :
(A) પ્રોપીન ભૌમિતિક સમઘટકતા દર્શાવે છે.
(B) ટ્રાન્સ સમઘટક દ્વિબંધની વિરુદ્ધ બાજુઓ પર સમાન પરમાણુઓ/સમૂહો ધરાવે છે.
(C) સિસ-બ્યુટ-2-ઈન ટ્રાન્સ-બ્યુટ-2-ઈન કરતાં વધુ દ્વિધ્રુવીય ચાકમાત્રા ધરાવે છે.
(D) 2-મિથાઈલબ્યુટ-2-ઈન બે ભૌમિતિક સમઘટકો દર્શાવે છે.
(E) ટ્રાન્સ-સમઘટક સિસ સમઘટક કરતાં ઓછું ગલનબિંદુ ધરાવે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Hard - વેનીલા ના બીયા(બીજ) માંથી વેનિલીન સંયોજન પ્રાપ્ત થાય છે. વેનિલીન માં ઓકિસજન પરમાણુ ઓ અને \(\pi\) ઈલેકટ્રોન નો કુલ સરવાળો _______ છે.JEE Mains 2024 Medium
- _______ ની સાથે પ્રક્રિયા કરતા ફિનોલમાંથી સેલિસાલ્ડીહાઈડનું સંશ્લેષાણ કરી શકાય છે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- બે રેખાઓ \(\frac{{x + 2}}{3} = \frac{{y - 2}}{5} = \frac{{z + 5}}{7}\) અને \(\frac{{x - 1}}{1} = \frac{{y - 4}}{4} = \frac{{z + 4}}{7}\) ને સમાવતા સમતલનું ઉગમબિંદુથી લંબ અંતર મેળવો.JEE Mains 2019 Hard
- જો એક સ્ક્રૂ ગેજ ના સ્ક્રૂને છ ભ્રમણ કરવવામાં આવે તો તે મુખ્ય સ્કેલ પર \(3\; \mathrm{mm}\) જેટલો ખશે છે. જો વર્તુળાકાર સ્કેલ પર \(50\) કાપા હોય, તો સ્ક્રૂગેજની ન્યૂનતમ માપશક્તિ કેટલી હશે?JEE Mains 2020 Medium
- ધારો કે \(\overrightarrow{\mathrm{a}}=3 \hat{i}-\hat{j}+2 \hat{k}, \overrightarrow{\mathrm{~b}}=\overrightarrow{\mathrm{a}} \times(\hat{i}-2 \hat{k})\) અને \(\overrightarrow{\mathrm{c}}=\overrightarrow{\mathrm{b}} \times \hat{k}\). તો \(\overrightarrow{\mathrm{c}}-2 \hat{j}\) નો \(\vec{a}\) પરનો પ્રક્ષેપ શું છે?JEE Mains 2025 Medium
- સદીશ \(\vec a\, = \,\hat i\, + \,2\hat j\, + 4\hat k\,,\,\vec b\, = \,\hat i\, + \,\lambda \hat j\, + 4\hat k\) અને \(\vec c\, = \,2\hat i\, + \,4\hat j\, + ({\lambda ^2} - 1)\hat k\) એ સમતલીય સદીશ હોય તો શૂન્યતર સદીશ \(\vec a\times \vec c\) મેળવો.JEE Mains 2019 Medium
- પાણી અને એસિટીક એસિડ દરેક ના \(2.7 kg\) ને મિશ્ર કરવામાં આવે છે. દ્રાવણ નું ઠાર બિંદુ - \(x^{\circ} \mathrm{c}\) થશે. એવુ ધારી લો કે એસિટીક એસિડ પાણી માં ડાયમર બનાવતો નથી તેમજ પાણી માં વિયોજીત પણ થતો નથી. \(x=\) _______ (નજીક પૂર્ણાક ) \({ }^{\mathrm{K}_{\mathrm{f}}} \mathrm{H}_2 \mathrm{O}: 1.86 \mathrm{~K} \mathrm{~kg} \mathrm{~mol}^{-1}\)
\(\mathrm{K}_{\mathrm{r}}\) acetic acid : \(3.90 \mathrm{~K} \mathrm{~kg} \mathrm{~mol}^{-1}\)
[આપેલ : પાણીનું મોલર દળ \(=18 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\), એસિટિક એસિડનું મોલર દળ \(=60 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\)] છે.
[પાણી નું ઠાર બિંદુ= \(273 \mathrm{~K}\) એસિટીક એસિડ નું ઠાર બિંદુ = \(290 \mathrm{~K}\)]JEE Mains 2024 Medium - બેન્ઝીનમાંથી \(3-\) નાઇટ્રોબેન્ઝોઇક એસિડની તૈયારીમાં પ્રક્રિયકનો સાચો ક્રમિક ઉમેરો છે:JEE Mains 2021 Hard