JEE Mains · Chemistry · STD 12 - 3. Chemical kinetics
\(A \rightarrow 2 B + C\) પ્રક્રિયા માટે જ્યારે પ્રક્રિયક \(A\) ની સાંદ્રતા અનુક્રમે \(0.5\) અને \(1.0\, mol \,L ^{-1}\) હોય ત્યારે તેમના અર્ધઆયુુષ્યો અનુક્રમે \(100\, s\) અને \(50\, s\) થાય છે. પ્રક્રિયાનો ક્રમ \(....\) છે.
- A \(2\)
- B \(1\)
- C \(3\)
- D \(0\)
Answer & Solution
Correct Answer
(A) \(2\)
Step-by-step Solution
Detailed explanation
\(t _{\frac{1}{2}} \propto \frac{1}{\left[ A _{0}\right]^{ n -1}}\) \([100] \propto \frac{1}{(0.5)^{n-1}}\) \((50) \propto \frac{1}{(1)^{n-1}}\) \([2]^{1}=\left[\frac{1}{0.5}\right]^{ n -1}\) \([2]^{1}=[2]^{n-1}\) \(n -1=1\) \(n=2\) \(\text { order }=2\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ખોટું વિધાન કયુ છે?JEE Mains 2021 Medium
- ગ્રેબીયલ સંશ્લેષણ દ્વારા સાંશ્લેષિત કરી શકાય તેવા નીચે આપેલા એમાઈનોની કુલ સંખ્યા ..... છે.
JEE Mains 2021 Medium - આપેલા ઘટકો \(O^{2-}, S^{2-}, N^{3-}, P^{3-}\) માટે નીચેના પૈકી કઈ ગોઠવણી વધતી (ઓછાથી વધુ ) આયનીકરણ ત્રિજ્યાનો ક્રમ રજૂ કરે છે ?JEE Mains 2014 Hard
- પ્રાણીજન્ય સ્ટાર્ચનું બીજુ નામJEE Mains 2022 Easy
- નીચે આપેલામાંથી કિરાલ કાર્બન પરમાણુઓ ધરાવતા સંયોજનોની કુલ સંખ્યા_______________છે.
\( \mathrm{CH}_3-\mathrm{CH}_2-\mathrm{CH}\left(\mathrm{NO}_2\right)-\mathrm{COOH} \)
\( \mathrm{CH}_3-\mathrm{CH}_2-\mathrm{CHBr}-\mathrm{CH}_2-\mathrm{CH}_3 \)
\( \mathrm{CH}_3-\mathrm{CH}(\mathrm{I})-\mathrm{CH}_2-\mathrm{NO}_2 \)
\( \mathrm{CH}_3-\mathrm{CH}_2-\mathrm{CH}(\mathrm{OH})-\mathrm{CH}_2 \mathrm{OH} \)
\( \mathrm{CH}_3-\mathrm{CH}-\mathrm{CH}(\mathrm{I})-\mathrm{C}_2 \mathrm{H}_5 \)
JEE Mains 2024 Hard - \( S _ {N} 1\) પ્રક્રિયાની પદ્ધતિ આ પ્રમાણે આપવામાં આવી છે \(R - X \rightarrow R ^{\oplus} X ^{\ominus} \rightarrow R ^{\oplus} \| X ^{\ominus} \stackrel{ Y^\ominus }{\rightarrow} R - Y + X ^{\ominus}\) Ion pair Solvent separated ion pair કોઈ વિદ્યાર્થી આપેલ પદ્ધતિના આધારે સામાન્ય લાક્ષણિકતાઓ આ રીતે લખે છે: \((a)\) પ્રક્રિયા નબળા કેન્દ્રાનુરાગી દ્વારા તરફેણમાં છે \((b)\) \(R^ \oplus\) સરળતાથી પ્રક્રિયા કરી મોટુ સંયોજન આપે છે \((c)\) પ્રક્રિયા રેસેમાઇઝેશન દ્વારા પૂર્ણ થાય છે \((d)\) પ્રક્રિયા બિન-ધ્રુવીય દ્રાવક દ્વારા તરફેણ કરવામાં આવે છે. કયા અવલોકનો યોગ્ય છે \(?\)JEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન (I) : \(\mathrm{ClF}_3\) માટે, તમામ ત્રણ સંભવિત રચનાઓ નીચે મુજબ દોરી શકાય છે.
વિધાન (II) : રચના III સૌથી વધુ સ્થિર છે, કારણ કે એકલ ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષકો અક્ષીય હોય છે, જ્યાં \(\ell \mathrm{p}-\mathrm{bp}\) અપાકર્ષણ લઘુત્તમ હોય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2025 Easy - બે સુસંગત એકરંગી પ્રકાશ કિરણો, જેમની તીવ્રતાઓ \(I\) અને \(4I\) છે, તેમને સંપાત કરવામાં આવે છે. પરિણામી કિરણપુંજમાં મહત્તમ અને ન્યૂનતમ શક્ય તીવ્રતાઓ વચ્ચેનો તફાવત \(x\)I છે. \(x\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Hard
- બેંઝિન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથેની પ્રકિયા પર કાર્બોનિક સંયોજન \("A"\) સંયોજન \(B\) આપે છે. \(B\) એ જલીય \(NaOH\) ના દ્રાવણ માં દ્રાવ્ય છે સંયોજન \(A\) શું હશે ?JEE Mains 2021 Medium
- \(\mathrm{Li}, \mathrm{Na}, \mathrm{Be}, \mathrm{Mg}, \mathrm{B}\) અને Al પૈકી, જે તત્ત્વની પરમાણ્વીય ત્રિજ્યા સૌથી ઓછી છે, તેના દ્વારા બનતા ઓક્સાઇડનો પ્રકાર છે :JEE Mains 2025 Hard
- એક હળવી દોરીની લંબાઈ 1.4 m છે જ્યારે તેના પરનું તણાવ 5 N હોય છે. જો તણાવ વધીને 7 N થાય, તો દોરીની લંબાઈ 1.56 m થાય છે. દોરીની મૂળ લંબાઈ _____ m છે.JEE Mains 2025 Medium
- \(5\, GHz\) આવૃત્તિ ધરાવતું એક વિદ્યુતચુંબકીય તરંગ જેની સાપેક્ષ વિદ્યુતીય પરમીટીવીટી (પારવીજાંક) અને સાપેક્ષ ચુંબકીય પરમીએબીલીટી (પારગમ્યતા) બંને \(2\) હોય તેવા માધ્યમમાં પ્રસરે છે. આ માધ્યમમાં તરંગ વેગ .......... \(\times 10^{7} m / s\) છે.JEE Mains 2021 Hard