enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 -1. Solution and colligative properties
\(12\, g\) અબાષ્પશીલ દ્રાવ્યને \(108\, g\) પાણીમાં ઓગળતા બાષ્પદબાણનો સાપેક્ષ ધટાડો \(0.1\) થાય છે . તો દ્રાવ્યનુ આણ્વિય દળ જણાવો.
- A \(80\)
- B \(60\)
- C \(20\)
- D \(40\)
Answer & Solution
Correct Answer
(C) \(20\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{{{P^o}\, - \,{P_s}}}{{{P^o}}}\, = \,\frac{n}{N}\, = \,\frac{w}{m}\, \times \,\frac{M}{W}\) \(0.1\, = \,\frac{{12}}{m}\, \times \,\frac{{18}}{{108}}\) \(m\, = \,\frac{{12\, \times \,18}}{{0.1\, \times \,108}}\, = \,20\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના ચાર જલીય દ્રાવણોમાંથી, તે દ્રાવણની કુલ સંખ્યા જેમનું ઠારબિંદુ \(0.10\, {M} {C}_{2} {H}_{5} {OH}\) કરતા ઓછું છે. (પૂર્ણાંક જવાબ) \((i)\) \(0.10\, {M} \,{Ba}_{3}\left({PO}_{4}\right)_{2}\) \((ii)\) \(0.10\, {M}\, {Na}_{2} {SO}_{4}\) \((iii)\) \(0.10\, {M}\, {KCl}\) \((iv)\) \(0.10 \,{M} \,{Li}_{3} {PO}_{4}\)JEE Mains 2021 Medium
- પ્રક્રિયા \(\mathrm{A} \xrightarrow{\mathrm{K}_4} \mathrm{~B} \xrightarrow{\mathrm{K}_2} \mathrm{C}\) માટે જો \(B\) ના નિર્માણનો દર શૂન્ય સેટ કરવામાં આવે તો \(B\) ની સાંદ્રતા _______ દ્વારા આપવામાં આવે છે.JEE Mains 2024 Medium
- એક સંયોજન \(AB\) જલીય દ્રાવણમાં \(75 \,\%\) સુધી વિયોજન પામે છે. દ્રાવણની મોલાલિટી કે જે દ્રાવણનું ઉત્કલન બિંદુમાં \(2.5\, K\) નો વધારો દર્શાવે છે તો તે ..... મોલલ છે. (નજીકનાં પૂર્ણાંકમાં રાઉન્ડ ઑફ) \(\left[ K _{ b }=0.52 \,K \,kg \,mol ^{-1}\right]\)JEE Mains 2021 Medium
- આપેલ પ્રક્રિયા માટે, \(A\) ના તૃતિયક કાર્બોકેટાયન વડે બનતી શક્ય નીપજો ની કુલ સંખ્યા \(........\) છે.
JEE Mains 2023 Hard - એસિટિક એસિડનો વિયોજન અચળાંક \(x \times 10^{-5}\) છે. જ્યારે \(0.2\,M\,CH _3 COONa\) દ્વાવણ ના \(25\,mL\) ને \(0.02\,M\,CH _3 COOH\) દ્વાવણના \(25\,mL\) સાથે મિશ્ર કરવામાં આાવે છે. ત્યારે પરિણામી દ્વાવણની \(pH\) એ \(5\) ને બરાબર (સમાન) મળી આવે છે. તો \(x\) નુ મૂલ્ય \(...........\) છે.JEE Mains 2023 Medium
- સાંદ્રતા '\(C\)',વિયોજન અંશ ' \(\alpha\) ' ના એક નિર્બળ વિદ્યુતવિભાજ્ય ( \(K _{ eq }=\) સંતુલન અચળાંક) \(A _2 B _3\) ના એક સાંદ્ર દ્રાવણ માટે \(.........\)JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- ધારો કે બે નિરપેક્ષ ઘટનાઓ \(A\) અને \(B\) આપેલ છે કે જેથી \(\mathrm{P}(\mathrm{A})=\frac{1}{3}\) અને \(\mathrm{P}(\mathrm{B})=\frac{1}{6}\) થાય તો આપેલ પૈકી ક્યૂ સત્ય થાય ?JEE Mains 2020 Hard
- સૂચિ \(-I\) અને સૂચિ \(-II\) મેળવો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.સૂચિ \(-I\) સૂચિ \(-II\) \((A)\) કોણીય વેગમાન \((I)\) \(\left[ ML ^2 T ^{-2}\right]\) \((B)\) ટોર્ક \((II)\) \(\left[ ML ^{-2} T ^{-2}\right]\) \((C)\) તણાવ \((III)\) \(\left[ ML ^2 T ^{-1}\right]\) \((D)\) દબાણ પ્રચલન \((IV)\) \(\left[ ML ^{-1} T ^{-2}\right]\) JEE Mains 2023 Medium - \(\lambda \) ની કઈ કિમત માટે \({x^2}{\left( {\sqrt x + \frac{\lambda }{{{x^2}}}} \right)^{10}}\) ના વિસ્તરણમાં \(x^2\) સહગુણક \(720\) થાય ?JEE Mains 2019 Hard
- \(3\,\Omega \) અવરોધ ધરાવતા ધાતુના તારાને ખેંચીને તેની લંબાઈ બમણી કરવામાં આવે છે.નવા તારને વાળીને વર્તુળ બનાવવામાં આવે છે.વર્તુળના બે બિંદુ જે કેન્દ્ર સાથે \(60^o\) નો ખૂણો બનાવે, તેમની વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો થાય?JEE Mains 2019 Medium
- એક છડેથી જડિત કરેલા સ્ટીલના તાર \(A\) પર બળ લગાડવામાં આવે છે. પરિણામે તેની લંબાઈમાં \(0.2\,mm\) નો વધારો ઉદભવે છે. તાર \(A\) કરતા બમણી લંબાઈ અને \(2.4\) ગણો વ્યાસ ધરાવતા બીજા સ્ટીલ તાર \(B\) ને આટલું જ બળ લગાડવામાં આવે તો તાર \(B\) ની લંબાઇમાં થતો વધારો \(..........\times 10^{-2}\,mm\) થાય.(બંને તાર સમાન વર્તુળાકાર આડછેદ ધરાવે છે.)JEE Mains 2023 Medium
- બે ગોળાઓ \(A\) અને \(B\) ને \(40\,m / s\) અને \(60\,m / s\) ના શરૂઆતી વેગો સાથે સમક્ષિતિજની સાપેક્ષે \(30^{\circ}\) અને \(60^{\circ}\) ના ખૂણે ફેંકવામાં આવે છે. તેની સીમાઆનો ગુણોત્તર છે. \(\left(g=10\,m / s ^2\right)\)JEE Mains 2023 Easy