JEE Mains · Chemistry · STD 12 - 8.2 Carboxylic acids and their derivative
વધારેલા તાપમાને બ્યુટ\(-2-\)ઇનની આલ્કલાઇન \(KMnO_4\) અને ત્યારબાદ એસિડિક \(KMnO_4\) સાથેની પ્રક્રિયા શુ આપશે ?
- A \(CH_3CHO\) નો એક અણુ અને \(CH_3COOH\) નો એક અણુ
- B \(CH_3CHO\) ના બે અણુ
- C \(CH_3COOH\) ના બે અણુ
- D \(\begin{array}{*{20}{c}} {C{H_3} - CH - CH - C{H_3}}\\ {\,\,|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,|\,\,\,\,\,\,}\\ {OH\,\,\,\,\,\,\,\,OH} \end{array}\)
Answer & Solution
Correct Answer
(C) \(CH_3COOH\) ના બે અણુ
Step-by-step Solution
Detailed explanation
\(C{H_3} - CH = CH - C{H_3}\xrightarrow[\Delta ]{{KMn{O_4}}}\) \(Images\) \( \to \,2C{H_3} - CHO\,\xrightarrow{{[O]}}2C{H_3} - COOH\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેની રેડોક્ષ પ્રક્રિયામાં કેટલા ઇલેક્ટ્રોન સંકળાયેલા છે ? \(C{r_2}O_7^{2 - } + F{e^{2 + }} + {C_2}O_4^{2 - } \to C{r^{3 + }} + F{e^{3 + }} + C{O_2}\) (અસંતુલિત)JEE Mains 2014 Hard
- નીચે બે વિધાનો આપવામાં આવ્યા છે: એકને વિધાન \(A\) તરીકે લેબલ કરવામાં આવે છે અને બીજાને કારણ \(R\) તરીકે લેબલ કરવામાં આવે છે. વિધાન \((A) :\) પ્રોપેનોલ અને પ્રોપેનોનના મિશ્રણને અલગ કરવા માટે એક સાદું નિસ્યંદનનો ઉપયોગ કરી શકાય છે. કારણ \((R) :\) \(20^{\circ} {C}\)થી વધુના તફાવત સાથે બે પ્રવાહીને તેમના ઉત્કલન બિંદુઓમાં સાદું નિસ્યંદન દ્વારા અલગ કરી શકાય છે. \(A\) અને \(R\) માટે નીચે આપેલ વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.JEE Mains 2021 Medium
- રસાયણિક પ્રક્રિયા \(A+B \rightarrow\) નીપજ માટે,\(A\) અને \(B\) ના સંદર્ભ સાથે ક્રમ \(1\) છે
\(x\) અને \(y\) ના મુલ્યો શું છે ?Rate \(mol\,L^{-1}\,s^{-1}\) \([A]\) \(mol\,L^{-1}\) \([B]\) \(mol\,L^{-1}\) \(0.10\) \(20\) \(0.5\) \(0.40\) \(x\) \(0.5\) \(0.80\) \(40\) \(y\) JEE Mains 2023 Medium - નીચે આપેલા ક્વોન્ટમ આંકોના સેટ (જોડી) ધરાવતી કક્ષકો માટે ઉર્જાનો સાચો ધટતો ક્રમ શોધો. \((A)\) \(n=3,1=0, m=0\) \((B)\) \(n=4,1=0, m=0\) \((C)\) \(n =3,1=1, m =0\) \((D)\) \(n=3,1=2, m=1\)JEE Mains 2022 Medium
- સંયોજન \(A\) નો ઉપયોગ પ્રબળ ઓસિડેશનકર્તા તરીકે થાય છે અને તેની પ્રકૃતિ ઉભયગુણી છે. તે લેડ સંગ્રાહક બેટરીઓનો એક ભાગ છે. સંયોજન \(A\) શોધો.JEE Mains 2021 Easy
- \(C _{4} H _{8}\) અણુસૂત્ર સાથે ના બે સમધટકો \('A'\) અને \('B'\)ની એસિડિક માધ્યમમાં \(KMnO _{4}\) સાથે ઓક્સિડેશન પ્રક્રિયા કરતા જુદ્દી જુદી નીપજો પ્રાપ્ત થાય છે. સમઘટક \('A'\) ની \(KMnO _{4} / H ^{+}\)સાથે પ્રક્રિયા કરતાં પરિણામ સ્વરૂપે એક વાયુના ઉભરા અને એક કિટોન મળે છે. તો સંયોજન \('A'\) શોધો.JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- એક પ્રબળ વિધુત વિભાજ્ય માટે, મોલર વાહકતા વિરુધ (સાંદ્રતા )\(1/2\) નો આલેખ ઋણ ઢાળ સાથે સીધી રેખા મળે છે. ઢાળ માટે સાચો એકમ _______ છે.JEE Mains 2024 Medium
- સદિશ \(\vec{a}=-\hat{i}+2 \hat{j}+\hat{k}\) ને કાટકોણ જેટલું પરિભ્રમણ કરાવવામાં આવે ત્યારે તે \(y-\)અક્ષમાંથી પસાર થાય છે અને પરિણામી સદિશ \(\vec{b}\) છે તો \(3 \vec{a}+\sqrt{2} b\) નું \(\vec{c}=5 \hat{i}+4 \hat{j}+3 \hat{k}\) પરનો પ્રક્ષેપ \(.............\) છે.JEE Mains 2023 Hard
- \(MO\) સિદ્ધાંતના આધારે \(O _2{ }^{-2}, CO\) અને \(NO ^{+}\)નો બંધક્રમાંક ક્રમશઃ છે.JEE Mains 2023 Medium
- ધારો કે \(A =\left[ a _{i j}\right], a _{i j} \in Z \cap[0,4], 1 \leq i, j \leq 2\) છે.તેના તમામ ઘટકોનો સરવાળો એક અવિભાજ્ય સંંખ્યા \(p \in(2,13)\) થાય તેવા શ્રેણિકો \(A\) ની સંખ્યા \(........\) છે.JEE Mains 2023 Hard
- અંતરાલ \([2, 4]\) માં બિંદુઓની સંખ્યા, જેના પર વિધેય \(f(x) = \left[x^2 - x - \dfrac{1}{2}\right]\), જ્યાં \([\cdot]\) એ મહત્તમ પૂર્ણાંક વિધેય દર્શાવે છે, અસતત છે, તે _______ છે.JEE Mains 2026 Hard
- નીચે બે નિવેદનો આપવામાં આવ્યા છે વિધાન \(I:\) બોહરના અણુના મોડેલ મુજબ, ન્યુક્લિયસ પરના ધન વિજભારના ઘટાડા સાથે ગુણાત્મક રીતે ઇલેક્ટ્રોનનો વેગ વધે છે કારણ કે ન્યુક્લિયસ દ્વારા ઇલેક્ટ્રોન પર કોઈ મજબૂત બંધન નથી. વિધાન \(II:\) બોહરના અણુના મોડેલ મુજબ, ગુણાત્મક રીતે ઇલેક્ટ્રોનના વેગનું મુલ્ય મુખ્ય ક્વોન્ટમ સંખ્યામાં ઘટાડો સાથે વધે છે. પ્રકાશમાં ઉપરોક્ત વિધાનોના , નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2021 Medium