JEE Mains · Chemistry · STD 11 - 6.1. Equilibrium - 1 (chemical Equilibrium)
ચોક્કસ તાપમાન પર, સંતુલને ફક્ત \(50\%\) \(HI\) એ \(H_2\) \(I_2\) માં વિયોજન પામે છે. તો સંતુલન અચળાંક જણાવો
- A \(0.25\)
- B \(3\)
- C \(0.5\)
- D \(1\)
Answer & Solution
Correct Answer
(A) \(0.25\)
Step-by-step Solution
Detailed explanation
\(\begin{array}{l}2 HI \quad\quad\rightleftharpoons\quad H _2\quad+\quad I _2 \\ a\quad\quad\quad\quad\quad\quad0\quad\quad\quad\quad0 \\ a (1-0.5) \quad\quad0.25 a \quad\quad0.25 a \end{array}\) \(K =\frac{(0.25 a )(0.25 a )}{(0.5 a )^2}\) \(K =0.25\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આદર્શ વાયુનો એક મોલ \(300 \mathrm{~K}\) તાપમાને \(10 \mathrm{dm}^3\) થી \(20 \mathrm{dm}^3\) સુધી સમતાપી અને પ્રતિવર્તી રીતે વિસ્તરે છે. પ્રક્રિયામાં \(\Delta \mathrm{U}\), q અને થયેલું કાર્ય અનુક્રમે છે :
આપેલ છે : \(\mathrm{R}=8.3 \mathrm{JK}^{-1}\) અને \(\mathrm{mol}^{-1}\)
\(\begin{aligned}
& \text { In } 10=2.3 \\
& \log 2=0.30 \\
& \log 3=0.48
\end{aligned}\)JEE Mains 2025 Medium - આપેલ આકૃતિનો ઉપયોગ કરીને, નમૂના \(A\) અને નમૂના \(\mathrm{C}\) ના \(R_t\) મૂલ્યોનો ગુણોત્તર \(\mathrm{x} \times 10^{-2}\) છે. \(\mathrm{x}\) નું મૂલ્ય _______ છે. (આકૃતિ) નમૂના \((A, B, C)\) આકૃતિ : નમૂનાઓનું પેપર ક્રોમેટોગ્રાફી
JEE Mains 2024 Medium - \(Co ^{3+}, Ti ^{2+}, V ^{2+}\) અને \(Cr ^{2+}\) આયનો પૈકી, એક કે જેનો પ્રક્રિયક તરીકે ઉપયોગ કરીએ ત્યારે તે મંદ ખનીજ એસિડ દ્રાવણમાંથી હાઈડ્રોજન મુક્ત કરી શકતો નથી. તેની વાયુમય અવસ્થામાં સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રા \(.....\,B.M.\) છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2022 Medium
- સૂચિ \(- I\) સાથે સૂચિ \(- II\) ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
JEE Mains 2024 Hard - જ્યારે \(XO_2\) નું \(KNO_3,\) જેવા ઓક્સિડેશતકર્તાની હાજરીમાં આલ્કલી ધાતુ હાઇડ્રોક્સાઇડ સાથે પિગલન કરવામાં આવે ત્યારે ઘેરા લીલા રંગની નીપજ મળે છે, જે એસિડિક દ્રાવણમાં વિષમીકરણ પામી ઘેરા જાંબલી રંગનું દ્રાવણ આપે છે. તો \(X\) જણાવો.JEE Mains 2018 Hard
- નીચેના કયા અષ્ટફલકીય સંકીર્ણ ઘટકમાંના \({\Delta _0}\) નું પરિમાણ મહત્તમ હશેJEE Mains 2013 Hard
More PYQs from JEE Mains
- \(2I _0\) જેટલી તીવ્રતા ધરાવતા એક અધ્રુવીભૂત પ્રકાશ કિરણને \(P\) પોલેરોઈડમાંથી પસાર કરાવામાં આવે છે અને ત્યાર બાદ બીજા \(Q\) પોલેરોઈડ કે જેની દગ અક્ષ \(P\)ની દગ્ અક્ષને સાપેક્ષે \(30^{\circ}\) નો કોણ બનાવે તમાંથી પસાર કરવામાં આવે છે. નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા \(.......\) હશે.JEE Mains 2022 Medium
- \(5\, kg\) દળ ધરાવતા અને \(0.5\,m\) ની ત્રિજ્યા ધરાવતા એક પોલા નળાકાર ઉપર દોરી વીંટાડવામાં આવેલ છે. હવે જો દોરીને \(40\, N\) જેટલું સમક્ષિતિજ બળ લગાડીને ખેંચવામાં આવે છે અને નળાકાર સમક્ષિતિજ સપાટી પર સરક્યા સિવાય ગબડે છે (આકૃતિ જુઓ), તો નળાકારનો કોણીય પ્રવેગ ......... \(rad/s^2\) થશે. (દોરીનું વજન અને ત્રિજ્યા અવગણો.)
JEE Mains 2019 Medium - આકૃતિમાં દર્શાવ્યા મુજબ પરસ્પર ભિન્ન આંતરિક અવરોધ ધરાવતા ત્રણ વોલ્ટમીટરોને જોડવામાં આવ્યા છે. જ્યાંરે \(A\) અને \(B \)ની વચ્ચે અમુક સ્થિતિમાનનો તફાવત લગાવવામાં આવે છે ત્યારે \(V_1, V_2\) અને \(V_3\) અવલોકનો મળે છે. સાચો વિકલ્પ પસંદ કરો.
JEE Mains 2024 Hard - નીચે બે કથનો આપેલા છે કથન \(I:\) અવરોધોના શ્રેણી સંયોજનનો સમતુલ્ય અવરોધ સંયોજનમાં વપરાતા ન્યૂનત્તમ અવરોધ કરતા નાનો હોય છે. કથન \(II:\) દ્રવ્યની અવરોધકતા તાપમાનથી સ્વતંત્ર છે. ઉપર્યુક્ત કથનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2023 Medium
- સરળ આવર્ગ ગતિમાં, આપેલ તંત્ર માટે કુલ યાંત્રિક ઊર્જા \(E\) વડે આપવામાં આવે છે. જો દોલન કરતાં કણનું દળ બમણું કરવામાં આવે તો સમાન કંપવિસ્તાર માટે નવી ઊર્જા _______ થશે.
JEE Mains 2024 Hard - ગુપ્ત ઉષ્માનું પરિમાણીય સૂત્ર _______ છે.JEE Mains 2024 Hard