JEE Mains · Chemistry · STD 12 -1. Solution and colligative properties
નીચે આપેલ વિધાનો માટે તેમની શુધ્ધતા મૂલ્યાંકન કરો. \(A.\) \(0.1\,M\,NaCl\) અને \(0.1\,M\) યુરિયા માટે પાણીના ઉત્કલનબિંદુતાપમાનમાં ઉન્નયન સમાન બની રહેશે. \(B.\) તેમના સંયોજન (સંરચના)માં ફેરફાર વગર એઝિયોયોટ્રોપિક મિશ્રણ ઉકળે છે. \(C.\) અભિચરણ હંમેશા અતિઅભિસારી થી અલ્પઅભિસારી માં થાય છે. \(D.\) \(4.09\,M\) મોલારિટી ધરાવતા \(32 \% H _2 SO _4\) દ્રાવણની ધનતા આશરે \(1.26\,gmL ^{-1}\) છે. \(E.\) જ્યારે \(KI\) દ્વાવણન સિલ્વર નાઈટ્રિટ દ્વાવણ માં ઉમેરતા ઋણભાર વાળા સોલ \((sol)\) પ્રાપ્ત થાય છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
- A ફક્ત \(B, D\) અને \(E\)
- B ફક્ત \(A, B\) અને \(D\)
- C ફક્ત \(A\) અને \(C\)
- D ફક્ત \(B\) અને \(D\)
Answer & Solution
Correct Answer
(D) ફક્ત \(B\) અને \(D\)
Step-by-step Solution
Detailed explanation
\((A)\) \(\Delta T _{ b } \propto i \times c\) \((B)\) Azeotropic mixtures have same composition in both liquid and vapour phase. \((C)\) Osmosis always takes place from hypotonic to hypertonic solution. \((D)\) \(M =\frac{30 \times 10 \times 1.26}{98} \approx 4.09\,M\) \((E)\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલામાંથી કયું વિધાન ખોટું છે ?JEE Mains 2021 Easy
- એક રેખીય ટેટ્રાપેપ્ટાઈડમાં (કે જે અલગ અલગ એમિનો એસિડો થી બનેલ છે), એમિનો એસિડની સંખ્યા \(.....\) અને પેપ્ટાઈડ બંધ ની સંખ્યા \(.....\) છે.JEE Mains 2022 Medium
- સૂચિ - \(I\) સાથે સૂચિ - \(II\) ને જોડો, દરેક પ્રક્રિયા દરમિયાન મુક્ત થતા વાયુને જોડો.
નીચે આપેલા વિક્લોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ - \(I\) સૂચિ - \(II\) \((A)\) \(\left( NH _{4}\right)_{2} Cr _{2} O _{7} \stackrel{\Delta}{\longrightarrow}\) \((I)\) \(H _{2}\) \((B)\) \(KMnO _{4}+ HCl \rightarrow\) \((II)\) \(N _{2}\) \((C)\) \(Al + NaOH + H _{2} O \rightarrow\) \((III)\) \({ O _{2}}\) \((D)\) \(NaNO _{3} \stackrel{\Delta}{\longrightarrow}\) \((IV)\) \({ Cl _{2}}\) JEE Mains 2022 Medium - જો સંકેતો તેમના સામાન્ય અર્થ ધરાવતા હોય, તો નીચેનામાંથી કયું સમીકરણ નિર્બળ વિદ્યુતવિભાજ્ય માટે સાંદ્રતાના સંદર્ભમાં મોલર વાહકતામાં થતો ફેરફાર દર્શાવવા માટે સાચું છે?JEE Mains 2024 Medium
- એક અકાર્બનિક સંયોજન \('AB'\) ની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરતાં સડેલા ઈંડા જેવી વાસવાળો રંગવિહીન વાયુ ઉત્પન્ન કરે છે અને આ ઉપરાંત તેની સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ સાથે પ્રક્રિયા કરતાં, \('AB'\) પરિણામે જાંબલી રંગમાં બદલાય છે. આ જાંબલી રંગના માટેનું કારણ શોધો.JEE Mains 2022 Medium
- \(\mathrm{A}(\mathrm{g}) \rightarrow \mathrm{B}(\mathrm{g})+\mathrm{C}(\mathrm{g})\) એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે.
\(\begin{array}{|l|l|l|}\hline \text{સમય} & T & \infty \\\hline \mathbf{P}_{\text {પદ્ધતિ }} & \mathrm{P}_{\mathrm{t}} & \mathrm{P}_{\infty} \\\hline\end{array}\)
આ પ્રક્રિયા માત્ર પ્રક્રિયક A સાથે શરૂ કરવામાં આવી હતી. વેગ અચળાંક k માટે નીચેનામાંથી કયું પદાવલિ સાચી છે?JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- ટ્રાન્સફોર્મરનું પ્રાથમિક ગૂંચળું \(230 \mathrm{~V}, 50 \mathrm{~Hz}\) ના ઉદગમ સાથે જોડવામાં આવે છે. પ્રાથમિક અને ગૌણ ગૂંચળામાં આંટાના સંખ્યાનો ગુણોત્તર \(10: 1\) છે. ગૌણ ગૂંચળા સાથે જોડાયેલો ભાર અવરોધ \(46 \Omega\) છે. તેમાં વપરાતો પૉવર (કાર્યત્વરા)______છે.JEE Mains 2024 Hard
- પાણીના સમાન \(1000\) નાના બુંદોને ભેગા કરીને એક મોટું બુંદ બનાવવામાં આવે છે. જો પાણીના \(1000\) નાના બુંદોની કુલ સપાટી ઊર્જા \(E_1\) હોય અને પાણીના એક મોટા બુંદની સપાટી ઊર્જા \(E_2\) હોય તો \(E_1: E_2\) એ \(x: 1\) છે. \(x=\) _____ થશે.JEE Mains 2024 Hard
- જો \(26\left(\dfrac{2^3}{3}\binom{12}{2} + \dfrac{2^5}{5}\binom{12}{4} + \dfrac{2^7}{7}\binom{12}{6} + \ldots + \dfrac{2^{13}}{13}\binom{12}{12}\right) = 3^{13} - \alpha\) હોય, તો \(\alpha\) બરાબર છે:JEE Mains 2026 Hard
- વાયુમય અવસ્થામાં એમાઇન્સની બેઝિકતાનો ક્રમ કયો છે ?JEE Mains 2013 Hard
- અહી \(\alpha, \beta(\alpha>\beta)\) એ દ્રીઘાત સમીકરણ \(x ^{2}- x -4=0\) ના બીજ છે. જો \(P _{ a }=\alpha^{ n }-\beta^{ n }, n \in N\) તો \(\frac{ P _{15} P _{16}- P _{14} P _{16}- P _{15}^{2}+ P _{14} P _{15}}{ P _{13} P _{14}}\) ની કિમંત \(......\) થાય.JEE Mains 2022 Hard
- એક તત્ત્વ ' \(E^{\prime}\) ની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય \(374 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\) છે. ' \(E\) ' તત્ત્વો \(\mathrm{A}, \mathrm{B}, \mathrm{C}\) અને D સાથે અનુક્રમે \(-328,-349,-325\) અને \(-295 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\) ના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી મૂલ્યો સાથે પ્રક્રિયા કરે છે. ઉત્પાદનો EA, EB, EC અને ED નો આયનીય ગુણધર્મ ના સંદર્ભમાં સાચો ક્રમ છે:JEE Mains 2025 Medium