JEE Mains · Chemistry · STD 12 -1. Solution and colligative properties
લેડ સંગ્રાહક બેટરી \(H _2 SO _4\) નું દ્રાવણ વજન થી \(38\%\) ધરાવે છે. આ સાંદ્રતા એ વાન્ટહોફ અવયવ \(2.67\) છે. તો જે તાપમાને બેટરી માં રહેલ દ્રાવણ જામી જાય તે તાપમાન જણાવો \(............\) છે. (નજીકનો પૂર્ણાંક) આપેલ : \(K _f=1.8\,K\,kg\,mol ^{-1}\)
- A \(241\)
- B \(242\)
- C \(256\)
- D \(243\)
Answer & Solution
Correct Answer
(D) \(243\)
Step-by-step Solution
Detailed explanation
\(\Delta T _{ f }= i \cdot K _{ f } \cdot m\) \(\Rightarrow \Delta T _{ f }=2.67 \times 1.8 \times \frac{38}{98} \times \frac{1000}{62}\) \(\Rightarrow \Delta T _{ f }=30.05\) \(\therefore \text { F.P. }=243\,K\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આરંભમાં જયારે વાયુનું દબાણ \(500 \,torr\) હોય ત્યારે વાયુમય સંયોજન \(A\) નો વિધટન માટે અર્ધઆયુષ્ય \(240\, s\) છે. જ્યારે દબાણ \(250 \,torr\) હોય ત્યારે અર્ધ આયુષ્ય \(4.0 \,min\) મળે છે. તો પ્રક્રિયાક્રમ \(........\) છે. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2022 Medium
- "રૂમાનની જાંબલી" નું નિરીક્ષણ એ કોની હાજરી માટે પુષ્ટિ આપનારું પરીક્ષણ છેJEE Mains 2016 Medium
- મુક્ત \({Ti}^{3+}, {V}^{2+}\) અને \({Sc}^{3+}\) આયનોમાં અનુક્રમે માત્ર સ્પિન ચુંબકીય ચાકમાત્રા \((\, BM\) માં\()\) \(.....\) છે. \((\)પરમાણ્વીય ક્રમાંક \(Sc: 21; Ti : 22; V : 23)\)JEE Mains 2021 Hard
- \(\mathrm{A}_2 \mathrm{~B}\) સંયોજનમાં પરમાણુનો સૌથી ઓછો ઓક્સિડેશન આંક -\(2\) છે. તેની સંયોજકતા કોષમાં ઇલેક્ટ્રોનની સંખ્યા _______ છે.JEE Mains 2024 Hard
- \(\left[{Co}\left({CN}_{6}\right)\right]^{4-}\) સંકીર્ણમાં ફકત સ્પિન ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય \( ...... \, BM\) [પરમાણ્વીય ક્રમાંક \({Co}=27\) ]JEE Mains 2021 Hard
- \(\mathrm{Ni}^{2+}\) આયન અને ડાયમિથાઈલ ગ્લાયોક્ઝાઈમના સંકીર્ણમાં હાઈડ્રોજન \((\mathrm{H})\) પરમાણુઓની સંખ્યા ________ છે.JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- સદીશ \(A=\hat{i}+\hat{j}+\hat{k}\) નો સદીશ \(\vec{B}=\hat{i}+\hat{j}\) પરનો પ્રક્ષેપણ શું થાય?JEE Mains 2021 Medium
- બે રેડિયોએક્ટિવ તત્વો \(A\) અને \(B\) ના ક્ષય અચળાંક \(10\lambda \) અને \(\lambda \) છે. શરૂઆતમાં બન્નેના ન્યુક્લિયસની સંખ્યા સમાન છે તેમની ન્યુક્લિયસની સંખ્યાનો ગુણોત્તર \((\frac {1}{e})\) થવા કેટલો સમય લાગે?JEE Mains 2019 Medium
- સમતલ \(x-2 y-2 z+1=0\) અને \(2 x-3 y-6 z+1=0\) નો લઘુકોણ કોણ દ્રીભાજક સમતલ \(\mathrm{P}\) હોય તો સમતલ \(\mathrm{P} \) પરનું બિંદુ . . . થાય.JEE Mains 2021 Hard
- અહી \(Q\) એ બિંદુ \(P (1,2,3)\) નો સમતલ \(x +2 y + z =14\) પરનો લંબપાદ છે. જો \(R\) એ સમતલ પર છે કે જેથી \(\angle PRQ =60^{\circ}\) હોય તો \(\triangle PQR\) નું ક્ષેત્રફળ મેળવો.JEE Mains 2022 Hard
- વક્રો \(y=1+3 x-2 x^2\) અને \(y=\frac{1}{x}\) ના છેદ બિદુુ માંનું એક \(\left(\frac{1}{2}, 2\right)\) છે. ધારોકે આ વક્રો દ્વારા ધેરાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ \(\frac{1}{24}(l \sqrt{5}+\mathrm{m})-\mathrm{n} \log _e(1+\sqrt{5}), l, \mathrm{~m}, \mathrm{n} \in {N}\) છે. તો \(l+\mathrm{m}+\mathrm{n}=\) ..............JEE Mains 2024 Hard
- પરવલય \(y ^{2}=24 x\) પરના બિંદુ \((\alpha, \beta)\) માંથી સ્પર્શક દોરવામાં આવે છે જે રેખા \(2 x+2 y=5\) ને લંબ છે તો અતિવલય \(\frac{x^{2}}{\alpha^{2}}-\frac{y^{2}}{\beta^{2}}=1\) નો બિંદુ \((\alpha+4, \beta+4)\) આગળનો અભિલંબએ . .. બિંદુમાંથી પસાર ન થાય.JEE Mains 2022 Medium