JEE Mains · Chemistry · STD 12 -1. Solution and colligative properties
નીચે આપેલા માંથી દ્વાવણોના યુગ્મોની સંખ્યા કે જે અભિસરણ દબાણનું સમાન ધરાવે છે તે \(.........\) \((100\%\) આયનીકરણ ધારી લો) \(A.\) \(0.500\,M\,C _2 H _5 OH ( aq )\) અને \(0.25\, M\, KBr ( aq )\) \(B.\) \(0.100\,M\,K _4\left[ Fe ( CN )_6\right]\) (aq) અને \(0.100\, M\) \(FeSO _4\left( NH _4\right)_2 SO _4\) (aq) \(C.\) \(0.05 \,M\, K _4\left[ Fe ( CN )_6\right]( aq )\) અને \(0.25\, M\, NaCl\) (aq) \(D.\) \(0.15\, M\, NaCl ( aq )\) અને \(0.1\, M BaCl _2\) (aq) \(E.\) \(0.02\, M\, KCl\, MgCl _{2 .} 6 H _2 O ( aq )\) અને \(0.05\, M\) \(KCl ( aq )\)
- A \(2.00\)
- B \(6.00\)
- C \(8.00\)
- D \(4\)
Answer & Solution
Correct Answer
(D) \(4\)
Step-by-step Solution
Detailed explanation
\(\pi= iCRT\) \(\pi \propto iC\) \(A, B, D\) and \(E\) have same value of osmatic pressure.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના અણુ/આયન પૈકી ક્યો એક પ્રતિચુંબકીય છે અને સૌથી ઓછી બંધલંબાઇ ધરાવે છે ? \(C_2^{2-} ,N_2^{2-} ,O_2^{2-},O_2\)JEE Mains 2019 Hard
- પ્રમાણભૂત પરિસ્થિતિમાં નીચે આપેલ વિદ્યુત-રાસાયણિક કોષનો વિચાર કરો.
\(\begin{aligned}
& \mathrm{Au}(\mathrm{s})\left|\mathrm{QH}_2, \mathrm{Q}\right| \mathrm{NH}_4 \mathrm{X}(0.01 \mathrm{M})| | \mathrm{Ag}^{+}(1 \mathrm{M}) \mid \mathrm{Ag}(\mathrm{s}) \\
& \mathrm{E}_{\text {cell }}=+0.4 \mathrm{~V}
\end{aligned}\)
યુગ્મ \(\mathrm{QH}_2 / \mathrm{Q}\) ક્વિનહાઇડ્રોન વિદ્યુતધ્રુવ રજૂ કરે છે, અર્ધકોષ પ્રક્રિયા નીચે આપેલ છે.
અહીં ઉપયોગમાં લેવાયેલ એમોનિયમ હેલાઇડ ક્ષાર \(\left(\mathrm{NH}_4 \mathrm{X}\right)\) નું \(\mathrm{pK}_{\mathrm{b}}\) મૂલ્ય _________ છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2025 Medium - એક પ્રથમ ક્રમ પ્રક્રિયા એ વેગ અયળાંક \(k =4.6 \times 10^{-3}\,s ^{-1}\) ધરાવે છે. નીચે આપેલામાંથી સાચાં વિધાન/નો ની સંખ્યા \(.............\) છે.આપેલ: \(\log 3=0.48\) \(A.\) \(1000\,s\) માં પ્રક્રિયા પૂર્ણ થાય છે. \(B.\) પ્રક્રિયા \(500\,s\) નો અર્ધ-આયુષ્ય ધરાવે છે. \(C.\) \(90 \%\) પૂર્ણ થવા માટેનો લાગતો જરૂરી સમય કરતાં \(10 \%\) પૂર્ણ થવા માટે નો જરૂરી સમય \(25\) ગણો છે. \(D.\) વિયોજન અંશ એ (1- \(\left.e ^{-k t}\right)\) ને સમાન છે. \(E.\) વેગ (દર) અને વેગ અચળાંક (દર અચળાંક) સમાન એકમ ધરાવે છે.JEE Mains 2023 Hard
- એસેટિક એસિડ પાણીમાં વિઘટન પામે છે તેમ ધારીએ, તેનો વિઘટન અચળાંક \(6.25 \times 10^{-5}\) છે. જો \(5 \mathrm{~mL}\) એસેટિક એસિડ \(1\) લિટર પાણીમાં ઓગાળવામાં આવે, તો દ્રાવણ \(-\mathrm{x} \times 10^{-2}\) \(^{\circ} \mathrm{C}\) પર ઠરી જશે, જોકે શુદ્ધ પાણી \(0^{\circ} \mathrm{C}\) પર ઠરી જાય છે. \(\mathrm{x}=\) _______ (નજીકનો પૂર્ણાંક) આપેલ છે : \(\left(\mathrm{K}_{\mathrm{r}}\right)_{\text {water }}=1.86 \mathrm{~K} \mathrm{~kg} \mathrm{~mol}^{-1}\). એસેટિક એસિડની ઘનતા \(1.2 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) પાણીનો મોલર દળ \(=18 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\). એસેટિક એસિડનો મોલર દળ \(=60 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\). પાણીની ઘનતા \(=1 \mathrm{~g} \mathrm{~cm}^{-3}\) એસેટિક એસિડ આ રીતે વિઘટન પામે છે \(\mathrm{CH}_3 \mathrm{COOH} \rightleftharpoons \mathrm{CH}_3 \mathrm{COO}^{\oplus}+\mathrm{H}^{\oplus}\)JEE Mains 2024 Medium
- નાઇટ્રોજનના ઓકસાઈડ \(N_2O_3,\,N_2O_4\) અને \(N_2O_5\) પૈકી ક્યા અણુ/અણુઓમાં નાઇટ્રોજન - નાઇટ્રોજન બંધ હજાર છે ?JEE Mains 2018 Hard
- પોટેશિયમ ફેરોસાયનાઈડ દ્રાવણના ઉમેરવાથી \(Fe ^{3+}\) ધન આયન (કેશાયન) એ પ્રુસિયન બ્લૂ અવક્ષેપ આપે છે જે નીચેનામાંથી બનવાને કારણે છે તે \(....\)JEE Mains 2022 Easy
More PYQs from JEE Mains
- જ્યારે નાના મૂલ્ય વાળું \(KMnO_4\) પ્રબળ \(H_2SO_4\) માં ઉમેરવામાં આવે છે ત્યારે લીલો તેલયુક્ત સંયોજન મેળવવામાં આવે છે જે પ્રકૃતિમાં ખૂબ વિસ્ફોટક છે તો સંયોજન શું હોય શકે ?JEE Mains 2013 Medium
- \({AgCl}\)ના ત્રણ મોલ અવક્ષેપિત થાય છે જ્યારે જ્યારે અષ્ટફલકીય સવર્ગ સંયોજનનો એક મોલ પ્રમાણસુચક સૂત્ર \({CrCl}_{3} \cdot 3 {NH}_{3} \cdot 3 {H}_{2} {O}\) સાથે વધુ સિલ્વર નાઈટ્રેટની સાથે પ્રક્રિયા આપે છે. ધાતુ આયનની દ્વીતીય વેલેન્સીને સંતોષતા ક્લોરાઇડ આયનોની સંખ્યા \(......\) છે.JEE Mains 2021 Hard
- \(0.69\,g\) ધાત્વિક સોડિયમને પાણી સાથે પ્રક્રિયા કરી મળેલા \(NaOH\) ના સંપૂર્ણ તટસ્થીકરણ કરવા માટે જરૂરી \(73\,g\,L ^{-1}\) વાળા \(HCL\)નું કદ \(........mL\) છે.
(આપેલ : \(Na, Cl, O\) અને \(H\) નું મોલર દળ અનુક્રમે \(23,35.5,16\) અને \(1\) છે.)JEE Mains 2023 Hard - સરળ આવર્તગતિ કરતા કણ માટેનું સમીકરણ \(x=\sin \pi\left(t+\frac{1}{3}\right) \,m\) છે. \(t=1 \,s\) એ, કણની ઝડપ .......... \(cm s ^{-1}\) હશે. ( \(\pi=3.14\) લો.)JEE Mains 2022 Medium
- સમીકરણ \( x|x+3|+|x-1|-2=0 \) ના વાસ્તવિક ઉકેલોની સંખ્યા ___ છે.JEE Mains 2026 Easy
- બે આદર્શ કાર્નોટ એન્જિન \(\mathrm{T}_{1}\) અને \(\mathrm{T}_{2}\) તાપમાન વચ્ચે કાર્ય કરે છે.(એક એન્જિન માથી મળતી ઉષ્મા બીજા એન્જિનમાં વપરાય છે).પ્રથમ એન્જિનનું ઉષ્માપ્રાપ્તિનું તાપમાન \(\mathrm{T}_{1}\) અને બીજા એન્જિનનું ઠારણ વ્યવસ્થાનું તાપમાન \(\mathrm{T}_{2}\) છે. જો \(T\) એ પ્રથમ એન્જિનનું ઠારણ વ્યવસ્થાનું તાપમાન અને બીજા એન્જિનનું ઉષ્માપ્રાપ્તિનું તાપમાન છે.જો બંને એન્જિન સમાન કાર્ય આપતા હોય તો \(T\) નો \(\mathrm{T}_{1}\) અને \(\mathrm{T}_{2}\) સાથેનો સંબંધ શું થાય?JEE Mains 2020 Medium