ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - સંતુલન - ૧
  • JEE Mains 2026
  • અઘરું
  • સંખ્યાત્મક

\(X _2(g)+ Y _2(g) \rightleftharpoons 2 Z ( g )\)
X2(g) અને Y2(g) ને 1 L ના ફ્લાસ્કમાં ઉમેરવામાં આવે છે અને X2(g), Y2(g) અને Z(g) ના અનુક્રમે 3, 3 અને 9 mol (સંતુલન moles)ના moles ની સંખ્યા સાથે T(K) પર પ્રણાલી ઉપર મુજબ સંતુલન પ્રાપ્ત કરે છે તેવું મળી આવેલ છે. સંતુલનની આ પરિસ્થિતી હેઠળ. Z(g)ના 10 mol ને ફ્લાસ્કમાં ઉમેરવામાં આવે છે અને તાપમાન T(K) પર જાળવવામાં આવે છે. જ્યારે નવું સંતુલન સ્થપાય છે ત્યારે Z(g) ના molesની સંખ્યા ફ્લાસ્કમાં _________ છે. (નજીકનો પૂર્ણાંક)

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
ચકાસાયેલ ઉકેલ

જવાબ અને ઉકેલ

સાચો જવાબ

(B) 15

પગલાવાર ઉકેલ

વિગતવાર સમજૂતી

\(X _2(g)+ Y _2(g) \rightleftharpoons 2 Z ( g )\)
\(K_C=\frac{(9)^2}{3 \times 3}=9\)
હવે 10 મોલ \(Z\) ઉમેરવામાં આવે છે, તેથી પ્રક્રિયા પ્રતિગામી દિશામાં આગળ વધશે.
\(X _2(g)+ Y _2(g) \rightleftharpoons 2 Z ( g )\)
\(3+X \quad 3+X \quad 19-2 X\)
\(K_c=\frac{(19-2 X)^2}{(3+X)(3+X)}=9\)
\(\frac{19-2 X}{3+X}=3\)
\(19-2 X=9+3 X\)
\(\begin{array}{l}10=5 X \\ X=2\end{array}\)
સંતુલન પર ⇒ \(Z\) ના મોલ \(=19-2 \times 2\)
\(=15\) મોલ
એ જ વિષય
એપમાં વધુ પ્રશ્નો જુઓ
JEE Mains માંથી
એપમાં વધુ પ્રશ્નો જુઓ