JEE Mains · Chemistry · STD 11 - 8.3. Organic chemistry purification and characterization
0.5 g કાર્બનિક સંયોજનના દહનથી 1.46 g \(\mathrm{CO}_2\) અને 0.9 g \(\mathrm{H}_2 \mathrm{O}\) પ્રાપ્ત થયું. સંયોજનમાં કાર્બનની ટકાવારી _______ છે. (નજીકનો પૂર્ણાંક) [આપેલ છે: મોલર દળ (\(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં) \(\mathrm{C}: 12, \mathrm{H}: 1\), O: 16]
- A 20
- B 40
- C 60
- D 80
Answer & Solution
Correct Answer
(D) 80
Step-by-step Solution
Detailed explanation
કાર્બનિક સંયોજન\(\rightarrow \mathrm{CO}_2\) 'C' પર POAC લાગુ પાડતા સંયોજનમાં 'C' ના મોલ \(=\mathrm{n}_{\mathrm{CO}_2} \times 1\) આમ, સંયોજનમાં 'C' નું દળ \(=\frac{1.46}{44} \times 12\) આમ, સંયોજનમાં 'C' ની \(\%\) \(=\frac{1.46}{44} \times \frac{12}{0.5} \times 100\) \(=79.63\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(II\) સૂચિ \(II\) \(A.\) ઈન્વર્ટેઝ \(I.\) સ્ટાર્ચમાંથી માલ્ટોઝ \(B.\) ઝાયમેઝ \(II.\) માલ્ટોઝમાંથી ગ્લુકોઝ \(C.\) ડાયાસ્ટેઝ \(III.\)ગ્લુકોઝમાંથી ઇથેનોલ \(D.\) માલ્ટોઝ \(IV.\) શેરડીમાંથી (કેન સુગર) ગ્લુકોઝ JEE Mains 2022 Easy - ક્રોમેટોગ્રાફી પ્રવિધિમાં, સંયોજનનું શુદ્ધિકરણ કોનાથી સ્વતંત્ર છેJEE Mains 2021 Medium
- \(10\, {~g}\) બેન્ઝીનનું મિથાઇલેશન પર \(9.2\, {~g}\) ટોલ્યુઇન આપ્યું. ટોલ્યુઇન નીપજની ટકાવારીની ગણતરી કરો. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2021 Medium
- \(CN^-\) નો બંધક્રમાંક અને ચુંબકીય લાક્ષણિકતા જણાવો.JEE Mains 2020 Hard
- જ્યારે \(XO_2\) નું \(KNO_3,\) જેવા ઓક્સિડેશતકર્તાની હાજરીમાં આલ્કલી ધાતુ હાઇડ્રોક્સાઇડ સાથે પિગલન કરવામાં આવે ત્યારે ઘેરા લીલા રંગની નીપજ મળે છે, જે એસિડિક દ્રાવણમાં વિષમીકરણ પામી ઘેરા જાંબલી રંગનું દ્રાવણ આપે છે. તો \(X\) જણાવો.JEE Mains 2018 Hard
- એક સંયોજન '\(X\)' જયારે તેની પ્થેલિક એનહાઈડ્રાઈડ સાથે સાંદ્ર \(H _2 SO _4\) ની હાજરીમાં પ્રકિયા કરવામાં આવે તો નીપજ \(Y\) મળે છે.'\(Y\) એ એસિડ / બેઈઝ સૂયક તરીદે ઉપયોગમાં લેવાય છે.'\(X\)' અને '\(Y\)' અનુક્રમે શોધો.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- ધારો કે \(S = \{\theta \in (-2\pi, 2\pi) : \cos\theta + 1 = \sqrt{3}\sin\theta\}\) છે. તો \(\sum_{\theta \in S}\theta\) બરાબર છે:JEE Mains 2026 Medium
- એક મોટી દીવાલની સામે ગતિ કરતાં એક બસનો ડ્રાઇવર ધરાવતા બસના હોર્નને જ્યારે સાંભળે અને પછી જ્યારે તે દીવાલ સાથે અથડાયને પછી આવે ત્યારે તેની આવૃતિ \(420\, Hz\) થી \(490\, Hz\) બદલાય છે. જો હવામાં ધ્વનિની ઝડપ \(330\, ms ^{-1}\) હોય તો બસની ઝડપ (\(kmh^{-1}\) માં) કેટલી હશે?JEE Mains 2020 Hard
- \(R\) અવરોધ ધરાવતી ઉપવલય લૂપની અર્ધદીર્ધ અક્ષ \(a\) અને અર્ધલઘુ અક્ષ \(b\) ને ચુબકીયક્ષેત્રમાં મૂકેલી છે. જો લૂપને \(x-\) અક્ષને અનુલક્ષી ને \(\omega\) કોણીય આવૃતિથી ભ્રમણ કરાવતા જુલ અસરના કારણે લૂપમાં પાવર વ્યય
JEE Mains 2020 Hard -
સૂચિ\(-I\) સૂચિ \(-II\) \(UV\) કિરણો \((i)\) જમીનમાં રહેલ પાઈપલાઈનમાં લીકેજ શોધવા \(X-\) કિરણો \((ii)\) પાણીના શુદ્ધિકરણ સુક્ષમ તરંગો \((iii)\) સંદેશા વ્યવહાર,રડાર પારરક્ત કિરણો \((iv)\) ધુમ્મસવાળા દિવસોમાં દ્રશ્યતા વધારવા માટે JEE Mains 2022 Medium - રેખા \(4 x+5 y=20\) ના પ્રથમ ચરણમાં આવેલ ભાગને ઊગમબિંદુુમાંથી પસાર થતી રેખાઓ \(L _1\) અને \(L _2\) ત્રિભાગે છે. રેખાઓ \(L_1\) અને \(L_2\) વચ્ચેના ખૂણાનો \(tangent\) કેટલો થાય ?JEE Mains 2024 Medium
- નીચેની પ્રકિયા ને ધ્યાન માં લો \((i)\) ગ્લુકોઝ \(+ ROH \quad \stackrel{\text { dry } HCl }{\longrightarrow}\) એસીટાલ \(\xrightarrow[{{{\left( {C{H_3}CO} \right)}_2}O}]{{x\,eq.of}}\) એસીટાલ વ્યુતપન્ન \((ii)\) ગ્લુકોઝ \(\xrightarrow{{Ni/{H_2}}}A\xrightarrow[{{{\left( {C{H_3}CO} \right)}_2}O}]{{y\,\,eq.\,of}}\) એસીટાલ વ્યુતપન્ન \((iii)\) ગ્લુકોઝ \(\xrightarrow[{{{\left( {C{H_3}CO} \right)}_2}O}]{{z\,ed.\,of}}\) એસીટાલ વ્યુતપન્ન આ પ્રકિયા માં \(' x ^{\prime},{ }^{\prime} y ^{\prime}\) અને \({ }^{\prime} z^{\prime}\) અનુક્રમે શું હશે ?JEE Mains 2020 Hard