JEE Mains · Chemistry · STD 11 - 8.2 Organic chemistry isomerism
\(n-\) બ્યુટેનના નીચેના સંરૂપણ સમઘટકમાં તેમની વધતી પોટેન્શિયલ ઊર્જાના ક્રમમાં ગોઠવો:

- A \(II <{III}<{IV}<{I}\)
- B \({I}<{IV}<{III}<{II}\)
- C \(II <{IV}<{III}<{I}\)
- D \({I}<{III}<{IV}<{II}\)
Answer & Solution
Correct Answer
(D) \({I}<{III}<{IV}<{II}\)
Step-by-step Solution
Detailed explanation
More stable less potential energy. Stability order : \(I>I I I>I V>I I\) So Potential energy : \(II >{IV}>{III}>{I}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- મોહર ક્ષાર અને પોટાશ ફટકડીમાં પાણીના અણુઓની સંખ્યાનો ગુણોત્તર \(....\,\times 10^{-1}\) છે.JEE Mains 2021 Hard
- \(27^{\circ}\,C\) અને \(1\)વાતા.દબાણ પર,\(SO _{2( g )}+\frac{1}{2} O _{2( g )} \rightleftharpoons SO _{3( g )}\) પ્રક્રિયા માટે,\(K _{ p }=2 \times 10^{12}\) છે.આ જ પ્રક્રિયા માટે \(K_c .............\times 10^{13}\) છે.(નજીકનો પૂર્ણાંક)(આપેલ \(R =0.082\,L\,atm\,K ^{-1}\,mol ^{-1}\))JEE Mains 2023 Medium
- \(200\, {~mL}\) \(0.2\, {M} {HCl}\) એ \(300\, {~mL}\) \(0.1\, {M} {NaOH}\) સાથે મિશ્રિત છે. આ પ્રક્રિયાને તટસ્થ કરવાની મોલર ઉષ્મા \(-57.1 \,{~kJ}\) છે. મિશ્ર કરતાં પ્રણાલીમાં તાપમાનમાં વધારો \({ }^{\circ} {C}\)માં \({x} \times 10^{-2}\) છે. \({x}\)નું મૂલ્ય \(.....\) છે. [આપેલ છે : પાણીની વિશિષ્ટ ઉષ્મા \(=4.18\, {~J} \,{~g}^{-1}\, {~K}^{-1},\) પાણીની ઘનતા \(=1.00\, {~g}\, {~cm}^{-3}\) ] (ધારો કે મિશ્રણ પર કોઈ વોલ્યુમ ફેરફાર નથી)JEE Mains 2021 Easy
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન \(I\): બેન્ઝીનના નાઈટ્રેશન (નાઈટ્રીકરણ) માં નીચેનું પદ શામેલ છે -
વિધાન \(II\): લુઈસ બેઈઝનો ઉપયોગ બેન્ઝીનના ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનને પ્રોત્સાહન આપે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2024 Medium - \(\mathrm{X}_2, \mathrm{Y}_2\) અને \(\mathrm{XY}_5\) ની પ્રમાણભૂત એન્ટ્રોપીઓ અનુક્રમે 70, 50 અને \(110 \mathrm{~J} \mathrm{~K}^{-1} \mathrm{~mol}^{-1}\) છે. જે તાપમાને (કેલ્વિનમાં) પ્રક્રિયા
\(\frac{1}{2} \mathrm{X}_2+\frac{5}{2} \mathrm{Y}_2 \rightleftharpoons \mathrm{XY}_5 \Delta \mathrm{H}^{\Theta}=-35 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\)
સંતુલનમાં હશે તે _______ છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2025 Easy - \(250 \,g\) \(D\)-ગ્લુકોઝના જલીય દ્રાવણમાં \(10.8\%\) વજનથી કાર્બન છે. તો દ્રાવણની મોલાલીટી ................ છે. (નજીક છે તે) આપેલું છે : પરમાણુ દળાંક \(H,1;C,12;O,16\) )JEE Mains 2022 Hard
More PYQs from JEE Mains
- એક ક્લોરો સંયોજન \("A"\) \((i)\) ઓઝોનોલિસિસ પર આલ્ડિહાઈડ્સ બનાવે છે, ત્યારબાદ જલીયકરણ થાય છે. \((ii)\) જ્યારે \({A}\)નું \(1.53\, {~g}\) સંપૂર્ણપણે બાષ્પીભવન થાય છે,\(STP\) પર \(448\, {~mL}\) બાષ્પ આપે છે. સંયોજન \(A\)ના પરમાણુમાં કાર્બન અણુઓની સંખ્યા ...... છે.JEE Mains 2021 Hard
- યાર્દચ્છિક ચલ \(X\) નું સંભાવના વિતરણ નીચે મુજબ આપેલ છે.
તો \(\mathrm{P}(\mathrm{X}> 2)\) મેળવો.\(X\) \(1\) \(2\) \(3\) \(4\) \(5\) \(P(X)\) \(K^2\) \(2K\) \(K\) \(2K\) \(5K^2\) JEE Mains 2020 Hard - ચાકમાત્રા ના સિદ્ધાંતો પર કામ કરતાં ભૌતિક ત્રાજવા માં, જ્યારે ડાબા પલ્લાંમાં \(5\, mg\) વજન મૂકવામાં આવે છે ત્યારે ત્રાજવાની દાંડી સમક્ષિતિજ થાય છે. બંને ખાલી પલ્લાં સમાન દળ ના છે. તો નીચેનામાથી શું કહી શકાય ?JEE Mains 2017 Medium
- \(\tan ^{-1}( x +1)+\cot ^{-1}\left(\frac{1}{ x -1}\right)=\tan ^{-1}\left(\frac{8}{31}\right)\) થાય તેવી \(x\) શક્ય બધીજ કિમંતોનો સરવાળો કરો.JEE Mains 2021 Hard
- ધારો કે \(f(x)=\left\{\begin{array}{l}x-1, x \text { is even, } \\ 2 x, x \text { is odd, }\end{array}\right.\). ને કોઈ \(\mathrm{a} \in N\) માટે, \(f(f(f(\mathrm{a})))=21\) હોય, તો \(\lim _{x \rightarrow \mathrm{a}^{-}}\left\{\frac{|x|^3}{\mathrm{a}}-\left[\frac{x}{\mathrm{a}}\right]\right\}=\) , જ્યાં \([t]\) એ \(t\) કે તેથી નાનો મહત્તમ પૂર્ણાંક ........... દર્શાવે છે.JEE Mains 2024 Hard
- 50 g \(\mathrm{CO}_2\) વાયુમાં \(17^{\circ} \mathrm{C}\) તાપમાને અણુઓની સ્થાનાંતર ગતિઊર્જા કેટલી છે?JEE Mains 2025 Easy