JEE Mains · Physics · STD 11 - 1. units,dimensions and measurement
વર્નિયર કેલિપર્સની મુખ્ય સ્કેલની લઘુત્તમ માપશક્તિ \(1\, mm\) છે. વર્નિયર સ્કેલનો \(10\) મો કાંપો મુખ્ય સ્કેલના \(9\) માં કાંપા સાથે બંધ બેસે છે. જ્યારે વર્નિયર કેલિપર્સ સંપૂર્ણ બંધ હોય ત્યારે વર્નિયર સ્કેલનો \(7\) મો કાંપો મુખ્ય સ્કેલના શૂન્ય સાથે બંધ બેસે છે અને વર્નિયર સ્કેલનો શૂન્ય કાંપો મુખ્ય સ્કેલના શૂન્ય કાંપાની જમણી બાજુ છે. જ્યારે વર્નિયર સ્કેલનો ઉપયોગ નળાકારની લંબાઈ માપવામાં થાય ત્યારે વર્નિયર સ્કેલનો શૂન્ય કાંપો \(3.1\, cm\) અને \(3.2\, cm\) વચ્ચે અને તેનો ચોથો \(VSD\) મુખ્ય સ્કેલ સાથે બંધ બેસે છે. તો નળાકારની લંબાઈ કેટલા \(cm\) હશે? (\(VSD\) વર્નિયર સ્કેલ વિભાગ)
- A \(3.21\)
- B \(2.99\)
- C \(3.2\)
- D \(3.07\)
Answer & Solution
Correct Answer
(D) \(3.07\)
Step-by-step Solution
Detailed explanation
Least count \(=1 mm\) or \(0.01 cm\) Zero error \(=0+0.01 \times 7=0.07 cm\) Reading \(=3.1+(0.01 \times 4)-0.07\) \(=3.1+0.04-0.07\) \(=3.1-0.03\) \(=3.07 cm\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- બુલિયન પદાવલિ \(\mathrm{Y}=\mathrm{A} \overline{\mathrm{B}} \mathrm{C}+\overline{\mathrm{A}} \overline{\mathrm{C}}\) ને નીચેનામાંથી કઈ ગેટ સંરચનાઓ દ્વારા રજૂ કરી શકાય છે.
A. એક 3-ઇનપુટ AND ગેટ, 3 NOT ગેટ અને એક 2-ઇનપુટ OR ગેટ, એક 2-ઇનપુટ AND ગેટ,
B. એક 3-ઇનપુટ AND ગેટ, 1 NOT ગેટ, એક 2-ઇનપુટ NOR ગેટ અને એક 2-ઇનપુટ OR ગેટ
C. 3-ઇનપુટ OR ગેટ, 3 NOT ગેટ અને એક 2-ઇનપુટ AND ગેટ
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2025 Medium - \(LCR\) પરિપથમાં ઇન્ડકટિવ રીએકટન્સ \(\left( X _{ L }\right)\) કેપેસેટિવ રીએકટન્સ \(\left( X _{ C }\right)\) અને અવરોધ \(( R )\) અનુક્રમે \(10\, \Omega\) ,\(4\, \Omega\) અને \(6\, \Omega\) હોય તો પાવર ફેક્ટર શું હશેJEE Mains 2021 Medium
- \((5 \pm 0.5)\,kg\) દળ ધરાવતી એક વસ્તુ \((20 \pm 0.4)\,m / s\) ના વેગથી ગતિ કરે છે. તેની ગતિઊર્જા ....... થશે.JEE Mains 2023 Medium
- બે સમાન દળ \(m\) ધરાવતા બ્લોક \(A\) અને \(B\) સમક્ષિતિજ સપાટી પર \(L\) લંબાઈ અને \(K\) બળઅચળાંક ધરાવતી સ્પ્રિંગથી જોડેલા છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક ત્રીજો \(m\) દળનો બ્લોક \(C\) એ \(v\) વેગથી \(A\) ને અથડાય છે. તો સ્પ્રિંગનું મહતમ સંકોચન કેટલું થાય?
JEE Mains 2021 Hard - \(a\) બાજુવાળી ચોરસ પ્લેટમાથી એક કેપેસીટર બનાવેલ છે જે એક બીજા સાથે ખૂબ નાનો ખૂણો \(\alpha\) બનાવે છે. તો તેનો કેપેસીટન્સ કેટલો થાય?
JEE Mains 2020 Hard - એક પ્રયોગમાં \(0.20\, kg\)ના એલ્યુમિનિયમના સળિયાને \(150\,^oC\) સુધી ગરમ કરેલ છે. તેને \(0.025\, kg\). કેલોરીમીટરના પાણી સમતુલ્ય માં \(27\,^oC\) તાપમાને રહેલ \(150\, cc\) કદના પાણીમાં મૂકવામાં આવે છે.તંત્રનું અંતિમ તાપમાન \(40\,^oC\) છે. એલ્યુમિનિયમની વિશિષ્ટ ઉષ્મા \(J/kg\,-\,^oC\) માં કેટલી હશે?( \(4.2\, Joule= 1\, calorie\))JEE Mains 2017 Hard
More PYQs from JEE Mains
- વિધેય \(f: R \rightarrow R\) એ દરેક \(x, y \in R\) માટે સમીકરણ \(f(x+y)=f(x) \cdot f(y)\) નું સમાધાન કરે છે અને કોઈપણ \(x \in R \) માટે \(f ( x ) \neq 0\) છે. જો વિધેય \(f\) એ \(x =0\) આગળ વિકલનીય હોય અને \(f^{\prime}(0)=3,\) તો \(\lim _{h \rightarrow 0} \frac{1}{h}(f(h)-1)\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- જો સમીકરણોની પ્રણાલી
\(\begin{aligned}
& x+2 y-3 z=2 \\
& 2 x+\lambda y+5 z=5 \\
& 14 x+3 y+\mu z=33
\end{aligned}\)
અનંત ઉકેલો ધરાવે છે, તો \(\lambda+\mu\) = ___JEE Mains 2025 Easy - અહી \(S=\left\{(x, y): 3 x^{2} \leq 4 y \leq 6 x+24\right\} \) નું ક્ષેત્રફળ મેળવો.JEE Mains 2021 Medium
- \(LCR\) શ્રેણી પરિપથને \(220\,V , 50 \;Hz\) ના \(ac\) ઉદગમ સાથે જોડાયેલ છે. પરિપથમાં અવરોધ \(R=100\; \Omega\) અને ઇન્ડક્ટિવ રીએકટન્સ \(X_L=79.6 \;\Omega\) છે. મહત્તમ સરેરાશ દરે ઊર્જા પૂરી પાડવામાં માટે જરૂરી કેપેસિટરનું કેપેસિટેન્સ (\(\mu F\) માં) કેટલું હોવું જોઈએ?JEE Mains 2023 Medium
- અમુક \( \alpha, \beta\in R \) માટે, ધારો કે \( A=\begin{bmatrix}\alpha&2\\ 1&2\end{bmatrix} \) અને \( B=\begin{bmatrix}1&1\\ 1&\beta\end{bmatrix} \) એવા છે કે \( A^{2}-4A+2I=B^{2}-3B+I=O \). તો \( (\text{det}(\text{adj}(A^{3}-B^{3})))^{2} \) = ........... છે.JEE Mains 2026 Hard
- \(n\) વક્રિભવનાંક ધરાવતા એક માધ્યમાં \(50\, Wm^{-2}\) તીવ્રતાનું એક વિદ્યુતચુંબકીય તરંગ ક્ષય પામ્યા વગર પ્રવેશે છે. આ તરંગનો માધ્યમમાં પ્રવેશતા પહેલા અને પછીના વિધુતક્ષેત્રોનો ગુણોત્તર અને ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર ને ક્રમશઃ _____ વડે આપવામાં આવે છે.JEE Mains 2019 Hard