ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry

એક વાયુ અવસ્થા \(A\) માંથી અવસ્થા \(B\) માં ફેરફાર અનુભવે છે. આ પ્રકમાં શોષાતી ઉષ્મા અને વાયુ દ્વારા થતુ કાર્ય અનુક્રમે \(5\, J\) અને \(8\, J\) છે.  હવે વાયુને અન્ય પ્રક્રમ દ્વારા \(A\)માં લાવવામાં આવે છે, જે દરમિયાન \(3\, J\) ઉષ્મા મુક્ત થાય છે. આ \(B\) થી \(A\) ના પ્રતિગામી પ્રક્રમ માટે ... 

  1. A વાયુ દ્વારા \(10\, J\) કાર્ય થશે
  2. B વાયુ દ્વારા \(6\, J\) કાર્ય થશે
  3. C પર્યાવરણ દ્વારા વાયુ પર \(10\, J\) કાર્ય થશે
  4. D પર્યાવરણ દ્વારા વાયુ પર \(6\, J\) કાર્ય થશે
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) પર્યાવરણ દ્વારા વાયુ પર \(6\, J\) કાર્ય થશે

Step-by-step Solution

Detailed explanation

\(\Delta {U_{AB}} = q + w = + 5 + ( - 8) = - 3\) \(q = - 3,\,\Delta {U_{BA}} = + 3\) \(\Delta {U_{BA}} = q + w\) \( \Rightarrow 3 = - 3 + w \Rightarrow w = + 6\) (work done on the system)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app