JEE Mains · Chemistry · STD 11 - 8.3. Organic chemistry purification and characterization
પેપર વર્ણલેખિકી (પેપર કોમેટોગ્રાફી) માટે નીચે આપેલામાંથી કયું વિધાન સાચું છે ?
- A ગતિમાન કલા માં હાજર પાણી પેપર દ્વારા અવશોષાય છે કે જે પછી સ્થિરકલા બનાવે છે.
- B પેપર અને છિદ્રોમાં હાજર પાણી બંન્ને સ્થિરકલા બનાવે છે.
- C પેપર શીટ (sheet) સ્થિરકલા બનાવે છે.
- D પેપરના છિદ્રોમાં હાજર પાણી સ્થિરકલા બનાવે છે.
Answer & Solution
Correct Answer
(B) પેપર અને છિદ્રોમાં હાજર પાણી બંન્ને સ્થિરકલા બનાવે છે.
Step-by-step Solution
Detailed explanation
In paper chromatography, a special quality paper known as chromatography paper is used. Paper contains water trapped in it, which acts as the stationary phase.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(363\, K\) પર,\(A\) નું બાષ્પ દબાણ \(21 \,kPa\) અને \(B\) નું \(18 \,kPa\) છે. \(A\) નાં એક મોલ અને \(B\) નાં \(2\) મોલ્સ (moles) ને મિશ્ર કરવામાં આવે છે. ધારી લો કે આ દ્રાવણ આદર્શ છે. મિશ્રણનું બાષ્પદબાણ \(...... \,kPa\) છે. (નજીકનાં પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો)JEE Mains 2021 Medium
- જો ફોસ્ફોરિક એસિડનો \(pK _{ a }\) અને એમોનિયમ હાઈડ્રોક્સાઈડનો \(pk _{ b }\) અનુક્રમે \(5.23\) અને \(4.75\) હોય તો, એમોનિયમ ફોસ્ફેટ દ્રાવણની \(pH\) ..... છે.JEE Mains 2021 Medium
- \(298\,K\) પર \(A \rightleftharpoons B\) પ્રક્રિયા માટે \(\log K\) નું મુલ્ય \(.....\) છે.(નજીકનો પૂર્ણાક) આપેલ : \(\Delta H ^{\circ}=-54.07\,kJ\,mol ^{-1}\) \(\Delta S ^{\circ}=10\,J\,K ^{-1}\,mol ^{-1}\) \((2.303 \times 8.314 \times 298=5705\) લો.)JEE Mains 2023 Medium
- \(A _2+ B _2 \rightarrow 2 AB . \Delta H_f^0=-200\,kJ\,mol ^{-1} AB , A _2\) અને \(B _2\) એ દ્રીપરમાણ્વિક અણુઓ છે. \(A _2, B _2\) અને \(AB\) બી બંંધ એન્થાલ્પીઓ \(1:0.5:1\)ના ગુણોત્તરમાં હોય તો, તો પછી \(A _2\) ની બંંધ એન્થાલ્પી \(.........\,kJ\,mol ^{-1}\) (નજીકનો પૂર્ણાક)JEE Mains 2023 Hard
- કાર્બનિક લિગાન્ડ, બ્યુરેટની ઘનતા છે:JEE Mains 2021 Medium
- \(\Delta E = - 2.0 \times {10^{ - 18}}\,J\left( {\frac{1}{{n_2^2}} - \frac{1}{{n_1^2}}} \right)\) સમીકરણને આધારે હાઈડ્રોજન ઇલેક્ટ્રોનને \(n = 1\) સ્તરમાંથી \(n = 2\) સ્તરમાં ઉતેજિત કરવા શોષણ પામતા પ્રકાશની તરંગલંબાઈ જણાવો. \((h\, = 6.625\times10^{-34}\, J\,s,\, c\, = 3\times10^8\, m\,s^{-1})\)JEE Mains 2014 Medium
More PYQs from JEE Mains
- તાજેતરમાં વૃક્ષ પરથી કાપેલૂ લાકડું \(20\) વિઘટન પ્રતિ મિનિટ દર્શાવે છે. ઘણા વર્ષો પહેલા કાપેલા લાકડુ જે મ્યુજિયમમાં છે તે \(2\) વિઘટન પ્રતિ મિનિટ દર્શાવે છે. જો \(C^{14}\) નો અર્ધઆયુષ્ય સમય \(5730 \) વર્ષ હોય તો, મ્યુજિયમમાં પડેલુ લાકડું કેટલા વર્ષ જૂનું હશે?JEE Mains 2014 Hard
- ધારો કે \(A=\left[\begin{array}{ccc}\cos \theta & 0 & -\sin \theta \\ 0 & 1 & 0 \\ \sin \theta & 0 & \cos \theta\end{array}\right]\). જો કોઈ \(\theta \in(0, \pi)\) માટે, \(A^2=A^T\) હોય, તો શ્રેણિક \((\mathrm{A}+\mathrm{I})^3+(\mathrm{A}-\mathrm{I})^3-6 \mathrm{~A}\) ના વિકર્ણના ઘટકોનો સરવાળો _____ બરાબર છે.JEE Mains 2025 Easy
- \(n-p-n\) \(CE\) ટ્રાન્ઝીસ્ટરમાં બેઝ પ્રવાહના \(100\,\mu A\) થી \(200\,\mu A\) ના ફેરફાર દરમિયાન કલેકટર પ્રવાહ અનુક્રમે \(5\,mA\) થી \(16\,mA\) સુધી બદલાય છે. ટ્રાન્ઝીસ્ટરનો પ્રવાહ ગેઈન \(.........\) છે.JEE Mains 2023 Easy
- જો માહિતી \(3,5,7, a, b\) નો મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે \(5\) અને \(2\) થાય તો જે ............. સમીકરણના બીજો \(a\) અને \(b\) મળેJEE Mains 2020 Hard
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) સૂચિ \(II\) \(A\) \(CH _{4( g )}\) ના \(16\,g\) \(I\) વજન \(28\,g\) \(B\) \(H _{2( g )}\) ના \(1\,g\) \(II\) \(60.2 \times 10^{23}\) ઇલેક્ટ્રોન્સ \(C\) \(N _{2( g )}\) ના \(1\,mole\) \(III\) વજન \(32\,g\) \(D\) \(SO _{2( g )}\) ના \(0.5\,mol\) \(IV\) \(STP\) પર \(11.4\,L\) કદ રોકે છે. JEE Mains 2023 Hard - રંગ દર્શાવતો લેન્થેનાઇડ આયન જણાવો.JEE Mains 2019 Easy