JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
\(\left[ MnBr _4\right]^{2-}( A ),\left[ Cu \left( H _2 O \right)_6\right]^{2+}( B ),\left[ Ni ( CN )_4\right]^{2-}( C )\) અને \(\left[ Ni \left( H _2 O \right)_6\right]^{2+}( D )\) સંકીર્ણ આયનોના સ્પીન-ફક્ત ચુંબકીય ચાકમાત્રા મૂલ્યોનો સાચો ચડતો કમ શોધો.
- A A = B < C < D
- B A = B < D < C
- C C = D < B < A
- D C < B < D < A
Answer & Solution
Correct Answer
(D) C < B < D < A
Step-by-step Solution
Detailed explanation
\(Mn^{2+}~3d^{5}~n=5\) \(Cu ^{2+}~3 d^9~t _{2 g}^{2,2,2}~e _{ g }^{2,1} n =1\) \(Ni ^{2+}~3 d^8\) ચોરસ સમતલીય \(n =0\) \(Ni ^{2+}~3 d^8\) ચતુષ્ફલકીય \(e ^{2,2}~t _2^{2,1,1}~n =2\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(0^{\circ}\,C\) અને \(760\,mm\,Hg\) પર માપેલ \(H _2\) વાયુના \(8.40\,mL\) નો \(17\,mg\) હાઈડ્રોકાર્બન (M.F. \(C _{10} H _{16}\) ) ઉપયોગ કરે છે. આજ હાઈડ્રોકાર્બનના ઓઝોનાલિસીસથી મળતી નીપજો (આકૃતિ) હાઈડ્રોકાર્બન માં હાજર દ્વિબંધ (ધો)ની સંખ્યા \(..........\) છે.
JEE Mains 2023 Hard - 298 K તાપમાને થતી પ્રક્રિયા \(2 \mathrm{~A}+\mathrm{B} \rightarrow \mathrm{C}\) માટે \(\Delta \mathrm{H}\) \(=400 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\) અને \(\Delta \mathrm{S}=0.2 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1} \mathrm{~K}^{-1}\) છે. આ પ્રક્રિયા _______ \(\mathrm{K}\) ની ઉપર સ્વયંભૂ બનશે.JEE Mains 2024 Medium
- રૂપાંતરણ માટે નીચેનામાંથી કયા પ્રકીયક નો ઉપયોગ થાય છે
JEE Mains 2013 Hard - નીચેની પ્રક્રિયા શ્રેણીઓમાંથી સંયોજન ' A ' શોધો.
\(\mathrm{A} \xrightarrow{\text { aqua-regia }} \mathrm{B} \xrightarrow[\text { (2) } \mathrm{AcOH}]{\text { (1) } \mathrm{KNO}_2 \mid \mathrm{NH}_4 \mathrm{OH}} \text { yellow ppt }\)JEE Mains 2025 Hard - ગ્લાયસીન, લ્યુસીન, એસ્પાર્ટીક એસિડ અને હિસ્ટાડાઇન દરેકના એક પરમાણુની પ્રક્રિયાઓ દ્વારા સાંશ્લેષિત પેપ્ટાઇડમાં \(.....\) પેપ્ટાઇડ બંધન હશે.JEE Mains 2021 Hard
- નીચે આપેલા સંયોજનો માથી ક્યું ફ્રિઓન નું ઉદાહરણ છે?JEE Mains 2023 Easy
More PYQs from JEE Mains
- જો વક્ર \(y = x^3 + ax -b\) ના બિંદુ \((1, -5)\) આગળનો સ્પર્શકએ રેખા \(-\,x + y + 4 = 0\) ને લંબ હોય તો આપેલ પૈકી વક્ર પરનું બિંદુ મેળવો.JEE Mains 2019 Hard
- ધારોકે સમાંતરબાજુ ચતુષ્કોણ \(ABCD\) ની બે સંલગ્ન બાજુઓના સમીકરણો \(2 x-3 y=-23\) અને \(5 x+4 y=23\) છે.જો તેના એક વિકર્ણ \(AC\)નું સમીકરણ \(3 x+7 y=23\) હોય અને બીજા વિકર્ણ થી \(A\) નું અંતર \(d\) હોય, તો \(50 d ^2=........\)JEE Mains 2023 Hard
- \(X\) g કાર્બનિક સંયોજનના સંપૂર્ણ દહનથી \(0.25\) g \(CO_2\) અને \(0.12\) g \(H_2 O\) મળ્યું. જો કાર્બનની ટકાવારી \(25\%\) અને હાઇડ્રોજનની ટકાવારી \(4.89\%\) હોય, તો \(X = \) _____ \(\times 10^{-3}\) g. (નજીકના પૂર્ણાંકમાં) (C, H અને O ના મોલર દળ અનુક્રમે \(12, 1\) અને \(16\) g mol\(^{-1}\) છે.)JEE Mains 2026 Medium
- પ્રદેશ \(A=\{(x, y):(x-1)[x] \leq y \leq 2 \sqrt{x}, 0 \leq x \leq 2\}\) નું ક્ષેત્રફળ ............. ચો. એકમ થાય જ્યાં \([.]\) એ મહત્તમ પૂર્ણાક વિધેય છેJEE Mains 2020 Hard
- સમાન ગતિ ઊર્જાના ડયુટેરોન અને આલ્ફા કણને ચુંબકીયક્ષેત્ર સાથે લંબ દાખલ કરવામાં આવે છે. તેમના વર્તુળાકાર પથની ત્રિજ્યા અનુક્રમે \(r_{d}\) અને \(r_{\alpha}\) છે. \(\frac{r_{d}}{r_{\alpha}}\) નું મૂલ્ય કેટલું થાય?JEE Mains 2021 Medium
- વાતાવરણ દબાણે \(1\,g\) પાણીનું પ્રવાહી અવસ્થામાં કદ \(1\,cm^3\) અને વરાળ અવસ્થામાં \(1671\, cm^3\) અને પાણીની વરાળ માટે ઉત્કલનગુપ્ત ઉષ્મા \(2256\,J/g\) છે. સમાન \(373\,K\) તાપમાને \(1\,g\) પાણીનું પ્રવાહીમાંથી વરાળમાં રૂપાંતર કરતાં આંતરિક ઊર્જામાં કેટલો ફેરફાર થશે?JEE Mains 2019 Medium