JEE Mains · Chemistry · STD 12 -1. Solution and colligative properties
ચોક્કસ જથ્થાના વિધુત વડે \(AgNO_3 (aq)\) ના દ્રાવણમાંથી \(108\; \mathrm{g}\) સિલ્વર (મોલર દળ \(=108\; \mathrm{g}\; \mathrm{mol}^{-1}\)) કેથોડ પર જમા થાય છે, તો આટલા વિધુત જથ્થા વડે \(273 \;\mathrm{K}\) અને \(1\) બાર પર પાણીમાંથી ઉત્પન્ન થતા ઓક્સિજનનું કદ ............. \(\mathrm{litre}\) જણાવો.
- A \(8.33\)
- B \(5.67\)
- C \(6.33\)
- D \(4.67\)
Answer & Solution
Correct Answer
(B) \(5.67\)
Step-by-step Solution
Detailed explanation
gm eq. of \(\mathrm{Ag}=\frac{108}{108}=1\) \(\mathrm{gm}\) eq. of \(\mathrm{O}_{2}(\mathrm{g})=1\) Volume of \(\mathrm{O}_{2}(\mathrm{g})=22.7 \times \frac{1}{4}=5.675\) litre
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલ છે:
વિધાન-I: પરમાણ્વીય/આયનીય ત્રિજ્યાના સંદર્ભમાં સાચો ક્રમ \(Al > Mg > Mg^{2+} > Al^{3+}\) છે.
વિધાન-II: ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યના સંદર્ભમાં સાચો ક્રમ \(Cl > Br > S > O\) છે.
ઉપરોક્ત વિધાનોને ધ્યાનમાં રાખીને, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Hard - નીચે આપેલામાંથી આલ્કોહોલ માટે બનાવવાની ખોટી પદ્ધતિ શોધો.JEE Mains 2023 Medium
- \(100\,mL \,0.1\, M\,H _2 SO _4\) સાથે \(50\, mL \,0.1\, M\,NaOH\) ની સાથે મિશ્ર કરતાં મળતા દ્વાવણમાં \(H _2 SO _4\) ની સપ્રમાણતા \(.....\,\times 10^{-1} \,N\). (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2022 Medium
- આ સંકીર્ણ સંયોજનો, \(\left[\mathrm{CrCl}_3(\mathrm{py})_3\right]\) અને \(\left[\mathrm{CrCl}_2(\mathrm{ox})_2\right]^{3-}\) માટે શક્ય સ્ટીરિયોઆઇસોમરની સંખ્યા અનુક્રમે કેટલી છે?
(જ્યાં \(\mathrm{py}=\) પિરિડીન, \(\mathrm{ox}=\) ઓક્ઝેલેટ)JEE Mains 2025 Medium - રૂપાંતર માટે જરૂરી પ્રક્રિયક જણાવો \(Ph - C \equiv C - Ph \to \)
JEE Mains 2014 Hard - \(5\,g\) એસિટિક એસિડ અને \(7.5\,g\) સોડિયમ એસિટેટને મિશ્ર કરી દ્રાવણનું કદ \(500\, mL\) કરતા દ્રાવણની \(pH\) શુ થશે? \((K_a = 1.75 \times 10^{-5},pK_a =4.76)\)JEE Mains 2013 Hard
More PYQs from JEE Mains
- આપેલ આકૃતિમાં રહેલ કોષનો \(emf\) \(2.2\, {V}\) અને આંતરિક અવરોધ \(0.6\, \Omega\) છે. સંપૂર્ણ પરિપથ દ્વારા થતો પાવરનો વ્યય (\(Wattt\) માં) કેટલો હશે?
JEE Mains 2021 Hard - વાસ્તવિક સંખ્યા \((a, b)\) ની જોડની સંખ્યા મેળવો કે જ્યારે \(\alpha\) એ સમીકરણ \(x^{2}+a x+b=0 \) નું બીજ હોય ત્યારે બીજું બીજ \( \alpha^{2}-2\) થાય.JEE Mains 2021 Hard
- \(\left(1+x^2\right)^2(1+x)^{ n }\) ના વિસ્તરણમાં \(x,\ x^2\) અને \(x^3\) ના સહગુણકો સમાંતર શ્રેણીમાં હોય તેવી \(n \in N\) ની તમામ શક્ય કિંમતોનો સરવાળો ___ છે.JEE Mains 2026 Easy
- બંનેમાંથી સમાન પ્રવાહ પસાર થતો હોય તેવા બે ગૂંચળાઓ \(X\) અને \(Y\) ના કેન્દ્ર આગળ અનુક્રમે ચુંબકીય ક્ષેત્રો \(B_X\) અને \(B_Y\) છે. જે \(X\) ગૂંચળામાં આંટાની સંખ્યા \(200\) અને ત્રિજ્યા \(20\,cm\) અને \(Y\) ગુંચળામાં આંટાની સંખ્યા \(400\) અને ત્રિજ્યા \(20\,cm\) છે, તો \(B_X\) અને \(B_Y\) નો ગુણોતર થશે.JEE Mains 2022 Medium
- જો વેગ \([V],\) સમય \([T]\) અને બળ \([F]\) ને મૂળભૂત રાશિ લેવામાં આવે, તો દળનું પરિમાણ શું થાય?JEE Mains 2021 Medium
- સુરેખ સમીકરણ સંહતિ
\(x+y+z=6\)
\(2 x+5 y+a z=36\)
\(x+2 y+3 z=b\) ને ___ છે.JEE Mains 2026 Medium