JEE Mains · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry
\(298\,K\) પર \(4 Fe ( s )+3 O _{2}( g ) \rightarrow 2 Fe _{2} O _{3}( s )\) પ્રક્રિયા માટે પ્રમાણિત એન્ટ્રોપી ફેરફાર \(-550\,J / K\) છે. ક્યા તાપમાન \(K\) પર પ્રક્રિયામાં સંતુલન સ્થપાશે ? [આપેલ; \(\Delta H ^{\circ} r =-165\,kJ\,mol ^{-1}\).]
- A \(30\)
- B \(300\)
- C \(210\)
- D \(670\)
Answer & Solution
Correct Answer
(B) \(300\)
Step-by-step Solution
Detailed explanation
\(\Delta G =\Delta H - T \Delta S =0\) at equilibrium \(\Rightarrow-165 \times 10^{3}- T \times(-505)=0\) \(\Rightarrow T =300\, K\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(10\)% વજનથી (w/w) યુરિયાના જલીય દ્રાવણમાં પાણીનો મોલ અંશ કેટલો છે?
[આપેલ છે: H, O, C અને N ના મોલર દળ અનુક્રમે \(1\), \(16\), \(12\) અને \(14\) g mol\(^{-1}\) છે.]JEE Mains 2026 Easy - નીચે બે વિધાનો આપેલાં છે:
વિધાન I: HX માં હાઈડ્રોજન સાથે સૌથી લાંબો બંધ બનાવતો હેલોજન, તેના સમૂહમાં સૌથી નાની સહસંયોજક ત્રિજ્યા ધરાવે છે.
વિધાન II: એક સમૂહ 15 તત્વનું હાઈડ્રાઈડ \(EH_{3}\) અન્ય સમૂહ 15 તત્વોના અનુરૂપ હાઈડ્રાઈડ્સ પૈકી સૌથી નીચું ઉત્કલનબિંદુ ધરાવે છે. તે તત્વ E ની મહત્તમ સહસંયોજકતા 4 છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2026 Hard - \(T\) તાપમાને કોય પણ કણની સરેરાશ ગતિઊર્જા \(\frac{3}{2}\,kT\) છે. તો દ-બ્રોગ્લી તરંગલંબાઈ ક્યા ક્રમને અનુસરશે ?JEE Mains 2015 Hard
- ઓક્સિજનનું વિસંગત વર્તન તેના _______ ના કારણે છે.JEE Mains 2024 Hard
- યાદી - I ને યાદી - II સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:યાદી - I (કાર્બોહાઈડ્રેટ) યાદી - II (બંધનનો સ્ત્રોત) (A) એમાઈલોઝ (I) \(\beta-C_1-C_4\) વનસ્પતિ (B) સેલ્યુલોઝ (II) \(\alpha-C_1-C_4\) પ્રાણી (C) ગ્લાયકોજન (III) \(\alpha-C_1-C_4, \alpha-C_1-C_6\) વનસ્પતિ (D) એમાયલોપેક્ટિન (IV) \(\alpha-C_1-C_4\) વનસ્પતિ JEE Mains 2025 Medium - પીળા રંગના અકાર્બનિક સલ્ફાઇડ્સને ઓળખો :
(A) \(\left(\mathrm{NH}_4\right)_2 \mathrm{~S}\)
(B) \(\mathrm{Pbs}\)
(C) \(\mathrm{Cus}\)
(D) \(\mathrm{As}_2 \mathrm{~S}_3\)
(E) \(\mathrm{As}_2 \mathrm{~S}_5\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Hard
More PYQs from JEE Mains
- નીચેનામાંથી કયુ સમૂહ \(-15\)ના હાઇડ્રાઇડમાંથી સૌથી પ્રબળ રીડકશનકર્તા છે?JEE Mains 2021 Medium
- એક છડેથી જડિત કરેલા સ્ટીલના તાર \(A\) પર બળ લગાડવામાં આવે છે. પરિણામે તેની લંબાઈમાં \(0.2\,mm\) નો વધારો ઉદભવે છે. તાર \(A\) કરતા બમણી લંબાઈ અને \(2.4\) ગણો વ્યાસ ધરાવતા બીજા સ્ટીલ તાર \(B\) ને આટલું જ બળ લગાડવામાં આવે તો તાર \(B\) ની લંબાઇમાં થતો વધારો \(..........\times 10^{-2}\,mm\) થાય.(બંને તાર સમાન વર્તુળાકાર આડછેદ ધરાવે છે.)JEE Mains 2023 Medium
- \(NaClO_3\) ના નમૂનાને ગરમ કરતા\(0.16\,g\) ઓકિસજન ગુમાવી \(NaCl\) માં રૂપાંતરપામે છે.અવશેષને પાણીમાં દ્રાવ્ય કરી \(AgCl\) તરીકે અવક્ષેપન કારવામાં આવે છે. તો મળતા \(AgCl\) નુ દળ \((in\, g)\) જણાવો.JEE Mains 2018 Hard
- એક વિર્ધુત ઉપકરણ બે ભાગનું બનેલું છે. ઉપકરણને ચાલવામાં દરેક ભાગ સ્વતંત્ર રીતે કાર્યરત હોવું જ પડશે. અને પહેલો ભાગ કાર્યરત હોય તેની સંભાવના \(0.9\) અને બીજો ભાગ કાર્યરત હોય તેની સંભાવના \(0.8\) છે. જો ઉપકરણ શરૂ કરવામાં આવે છે અને તે બંધ થાય જાય છે તો પહેલો ભાગ કાર્યરત ન હોય અને બીજો ભાગ કાર્યરત હોય તેની સંભવન \(p \) છે તો \(98p \) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- અહી \(S=\left\{\theta \in[0,2 \pi]: 8^{2 \sin ^{2} \theta}+8^{2 \cos ^{2} \theta}=16\right\}\) હોય તો \(n ( S )+\sum_{\theta \in S}\left(\sec \left(\frac{\pi}{4}+2 \theta\right) \operatorname{cosec}\left(\frac{\pi}{4}+2 \theta\right)\right)\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- યંગના બે-સ્લીટના પ્રયોગમાં, પ્રકાશ ઉદગમ કેસરી (Orange) થી બદલીને વાદળી (Blue) કરવામાં આવે તો ................JEE Mains 2021 Medium