ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry

\(\left[ Ni \left( PPh _3\right)_2 Cl _2\right]\) અનુચુંબકીય સંકીર્ણ છે. આ સંકીર્ણના સંદર્ભમાં ખોટા વિધાનો ઓળખો.
A. સંકીર્ણ ભૌમિતિક સમઘટકતા પ્રદર્શિત (દર્શાવે) કરે છે.
B. સંકીર્ણ રંગમાં સફેદ છે.
C. સંકીર્ણની ગણતરી કરેલ સ્પીન-ફક્ત ચુંબકીય ચાકમાત્રા 2.84 BM છે.
D. આ સંકીર્ણમાં Ni ની ગણતરી કરેલ CFSE (સ્ફટિક ક્ષેત્ર સ્થિરીકરણ ઊર્જા) – \(0.8 \Delta_{ o }\) છે.
E. આ સંકીર્ણમાં લિગેન્ડની અવકાશીય ગોઠવણી એ \(Ni ( CO )_4\) માં છે તેવી સમાન હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

  1. A ફક્ત A અને B
  2. B ફક્ત A, B અને D
  3. C ફક્ત C અને D
  4. D ફક્ત C, D અને E
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) ફક્ત A, B અને D

Step-by-step Solution

Detailed explanation

\(\left[ Ni \left( PPh _3\right)_2 Cl _2\right]\) આપેલ છે: અનુચુંબકીય સંકીર્ણ હોવાથી તે સમચતુષ્ફલકીય હોવું જોઈએ, તેથી ક્રિસ્ટલ ફિલ્ડ વિભાજન : (A) સમચતુષ્ફલકીય સંકીર્ણ ભૌમિતિક સમઘટકતા દર્શાવતું નથી. (B) સંકીર્ણ વાદળી રંગનો છે. (C) સંકીર્ણની ગણતરી કરેલ સ્પિન-માત્ર ચુંબકીય…
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app