JEE Mains · Chemistry · STD 11 - કાર્બનિક રસાયણશાસ્ત્ર શુદ્ધિકરણ અને લાક્ષણિકતા
- JEE Mains 2025
- મધ્યમ
- MCQ
યાદી-I ને યાદી-II સાથે સરખાવો.
| સૂચિ-I (શુદ્ધિકરણ પદ્ધતિ) | સૂચિ-II (કાર્બનિક સંયોજનોનું મિશ્રણ) |
| (A) નિસ્યંદન (સાદું) | (I) ડીઝલ + પેટ્રોલ |
| (B) વિભાગીય નિસ્યંદન | (II) એનિલીન + પાણી |
| (C) નીચા દબાણે નિસ્યંદન | (III) ક્લોરોફોર્મ + એનિલીન |
| (D) વરાળ નિસ્યંદન | (IV) ગ્લિસરોલ + સ્પેન્ટ લાઈ |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(D) (A)-(III), (B)-(I), (C)-(IV), (D)-(II)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
| સૂચિ-I (શુદ્ધિકરણ પદ્ધતિ) | સૂચિ-II (કાર્બનિક સંયોજનોનું મિશ્રણ) |
| (A) નિસ્યંદન (સાદું) | (III) ક્લોરોફોર્મ + એનિલીન |
| (B) વિભાગીય નિસ્યંદન | (I) ડીઝલ + પેટ્રોલ |
| (C) નીચા દબાણે નિસ્યંદન | (IV) ગ્લિસરોલ + સ્પેન્ટ લાઈ |
| (D) વરાળ નિસ્યંદન | (II) એનિલીન + પાણી |
Chemistry ના વધુ પ્રશ્નો
- \({F}^{-}\)અને \(O^{2-}\)ની આયનીય ત્રિજ્યા અનુક્રમે \(1.33\,A^o\) અને \(1.4 \, A^o\) છે, જ્યારે \({N}\)ની સહસંયોજક ત્રિજ્યા \(0.74\, A^o\) છે. નીચેનામાંથી \({N}^{3-}\)ના આયનીય ત્રિજ્યા માટે યોગ્ય નિવેદન છે:JEE Mains 2021 અઘરું
- લેડ એસિડ બેટરીના એનોડિક અર્ધકોષ ને \(0.05\) ફેરાડે વિજપ્રવાહનું ઉપયોગ કરી રિચાર્જ કરવામાં આવે છે. તો આ પ્રક્રિયામાં દરમ્યાન \(PbSO_4\) ના કેટલા ગ્રામ વિદ્યુત વિભાજીત થશે? \((PbSO_4\) નું મોલર દળ \(= 303\, g \,mol^{-1})\)JEE Mains 2019 અઘરું
- નિર્બળ દ્વિબેઝિક ઍસિડ \(H_2 A\) ના પ્રથમ અને દ્વિતીય આયનીકરણ અચળાંકો અનુક્રમે \(8.1 \times 10^{-8}\) અને \(1.0 \times 10^{-13}\) છે. \(H_2 A\) ના \(0.1\) મોલ ને \(0.1\) M HCl દ્રાવણના \(1\) L માં ઓગાળવામાં આવ્યા. પરિણામી દ્રાવણમાં \(HA^-\) ની સાંદ્રતા છે:JEE Mains 2026 અઘરું
- \(300\, K\) એ એક કોષનો પ્રમાણિત ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ (વિભવ) \(2\, V\) છે. \(300\, K\) એ આપેલ પ્રક્રિયા માટે અંદાજીત સંતુલન અચળાંક \((K)\) કેટલો હશે? \(Zn\,(s)\,\, + \,\,C{u^{2 + }}\,(aq)\, \rightleftharpoons \,Z{n^{2 + \,}}\,(aq)\, + Cu\,(s)\) \((R = 8 \,JK^{-1}\,mol^{-1},\, F = 96000\,C\,mol^{-1})\)JEE Mains 2019 અઘરું
- સાયનોબેન્ઝિનમાંથી બેન્જાઇલેમાઇન બનાવવાની યોગ્ય પદ્ધતિ નીચેનીમાંથી કઈ નથી ?JEE Mains 2019 અઘરું
- નીચે આપેલા વિધાનોમાંથી કયાં સાચાં નથી ? \(A\). \(F\) ની ઈલેકટ્રોન પ્રાત્તિ એન્થાલ્પી એ \(Cl\) ના કરતાં વધારે ઋણ છે. \(B\). આવર્તકોષ્ટકમાં સમૂહમાં આયનીકરણ એન્થાલ્પી ધટે છે. \(C\). પરમાણુનીવિદ્યુતઋણતા તેની સાથે જોડાયેલા પરમાણુઓ પર આધારિત છે. \(D\). ઊભયગુણી ઓકસાઈડોના ઉદાહરણો \(Al _2 O _3\) અને \(NO\) છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2023 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- એક કણ સમતલમાં \(\overrightarrow{ F }=\left(4 x \hat{i}+3 y^{2} \hat{j}\right)\) જેટલું ચલ બળ અનુભવે છે. અંતર મીટરમાં અને બળ ન્યૂટનમાં છે તેમ ધારો. જો કણ \(x-y\) સમતલમાં બિંદૂ \((1,2)\) થી \((2,3)\) આગળ ખસે તો ગતિઉર્જા...........\(J\) જેટલી બદલાશે.JEE Mains 2022 મધ્યમ
- એવું જોવા મળે છે,કે સ્થિર રહેલા ડયુટેરિયમ સાથે જયારે ન્યુટ્રોન સ્થિતિસ્થાપક એક રેખિક અથડામણ અનુભવે છે,ત્યારે તેની ઊર્જામાં થતો આંશિક વ્યય \(P_d\) છે.પણ જયારે તે સરખી સ્થિતિમાં સ્થિર સ્થિતિમાં રહેલ કાર્બન ન્યુકિલયસ જોડે અથડામણ અનુભવે છે,ત્યારે ઊર્જામાં થતો આંશિક વ્યય \(P_c \) છે.\(P_d\) અને \(P_c\) ની અનુક્રમે કિંમત _______.JEE Mains 2018 અઘરું
- એક સમાંતર પ્લેટ કેપેસીટરના \(A\) પ્લેટનું ક્ષેત્રફળ ધરાવતી પ્લેટ એકબીજાથી \(d\) જેટલા અંતરથી અલગ કરેલ છે. \(\frac A2\)ક્ષેત્રફળ અને \(\frac d2\) જાડાઈ ધરાવતા બે \({K}_{1}\) અને \({K}_{2}\) ડાઈઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા સ્લેબને પ્લેટો વચ્ચે જગ્યામાં દાખલ કરવામાં આવે છે. તો આ કેપેસીટરનું કેપેસીટન્સ કેટલું થશે?
JEE Mains 2021 અઘરું